Sardardham Civil Service Centre
15.8K subscribers
1.83K photos
17 videos
734 files
1.2K links
Sardardham Civil Service Centre
(Head Office)


Near Royal Heights, Vaishnodevi Circle, S.P.Ring Road, Ahmedabad, Gujarat 382421

Website : www.sardardham.org
Download Telegram
નમસ્કાર, જય સરદાર
આથી UPSC-GPSC FOUNDATION BATCH (I)- 2025 ના વિધાર્થીઓને જણાવવાનું કે અનિવાર્ય સંજોગોવસાત આવતીકાલ (તા. 23/3/2025) ના રોજ ક્લાસ મોકૂફ રાખવામાં આવેલ છે. જેની નોંધ લેશો.
👍7
Sardardham Civil Service Centre pinned «નમસ્કાર, જય સરદાર આથી UPSC-GPSC FOUNDATION BATCH (I)- 2025 ના વિધાર્થીઓને જણાવવાનું કે અનિવાર્ય સંજોગોવસાત આવતીકાલ (તા. 23/3/2025) ના રોજ ક્લાસ મોકૂફ રાખવામાં આવેલ છે. જેની નોંધ લેશો.»
હાલ GPSC પરિણામ આવ્યું તેમાં રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨ તરીકે મારી પસંદગી થયેલ છે જ્યારે મારી સફળતાનો કોઈને શ્રેય આપવાની વાત આવે ત્યારે મારા પરિવારના દરેક સભ્ય મારા મમ્મી પપ્પા સાસુ સસરા અને મારા પતિ ઉપરાંત મારા પરિવારના એક સભ્ય સમાન જ એક સંસ્થા સરદારધામ અને સરધારધામટીમ ને હું મારી સફળતાનો શ્રેય આપું છું સરદાર ધામમાં મેં 2023 માં પ્રવેશ લીધો હતો અને ત્યારથી આજ સુધી સતત હું તેમની સાથે જોડાયેલી છું અને ખાસ કરીને અહીંની મોક ટેસ્ટ, મોક ઇન્ટરવ્યૂ અને બસ ટ્રાન્સપોર્ટેશન એ સેવા ખૂબ અદભુત હોય છે, ઉપરાંત ત્યાં રહેવાની જમવાની તેમજ લાઇબ્રેરી તેમજ લેક્ચરની સુવિધા નો પણ મે લાભ લીધો છે આમ આ પરીક્ષાની આખી જર્નીમાં ડગલે ને પગલે સરધારધામનો ખૂબ જ અગત્યનો ફાળો રહેલ છે અને જેથી હું જીવનભર સરદારધામની આભારી રહીશ, ભવિષ્યમાં સરદારઘામ માટે મારાથી જો કોઈ નાની મોટી મદદ થઈ શકતી હોય તે માટે હંમેશા તૈયાર રહીશ. ખુબ ખુબ આભાર સરદારધામ અને સરદારધામટીમ.

-જાનવી કોઠિયા
(OTR233900)
👌74👍42🫡14🏆11🙏6👏2
ખાસ સૂચન
નમસ્કાર, જય સરદાર સાથે જણાવવાનું કે જે વિધાર્થીઓ હાલમાં સરદારધામ ખાતે  હાજર છે અને કાર્યરત બેચ પૈકી કોઈપણ બેચમાં એડમિશન લીધું હોય અને આઈ-કાર્ડ લેવાનું બાકી હોય તે દરેક વિધાર્થીઓએ  4:00 થી 5:00 ના સમયગાળામાં સર્વર રૂમમાં (4th floor) આવીને તેમનું આઈ-કાર્ડ ફરજીયાત પણે મેળવી લેવાનું રહેશે.
👍7
👏52🫡14🙏13🎉8🏆7👍6🤩1👌1😎1
👍13😎1
PSI Mains-25.pdf
578.4 KB
psi mains ના વિધાર્થીઓ માટે જાણ જોગ નોટિસ
Schedule of 01, April 2025 Tuesday
━──────⊱◈✿◈⊰───────━
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 1 :- UPSC Prelims Batch-2025 Full Length Mock Test on E-portal (Group A & B)

Paper:- GS

Exam Login Time: 08:00 AM to 10:00 AM
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 2:- UPSC Prelims Batch- 2025 Full Length Mock Test on E-portal (Group A & B)

Paper:- CSAT

Exam Login Time: 02:00 PM to 04:00 PM
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 3:- GPSC Prelims Batch Full Length Mock Test

Login Time:- 10:00 AM to 01:00 PM
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 4 :- AE (Civil) Full length mock test on E-Portal

Time: 05:00 PM to 07:00 PM
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 5 :- AIMV Full length mock test on E-Portal

Time: 05:00 PM to 07:00 PM
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
General Instructions for Mock Test:-
LINK :- https://candidate.speedexam.net/signin.aspx

USER NAME:- YOUR OTR

PASSWORD:- YOUR MOBILE NUMBER
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
👍7🙏1
🎉13👍6