STUDENTS OF GUJARAT
935 subscribers
109 photos
13 videos
64 files
67 links
Download Telegram
CCE બાબતે રજૂઆત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પહોંચ્યા.🔥

👉 ગુજરાતના વિવિધ પ્રેસ તથા ડિજિટલ મિડિયાના રિપોર્ટરો ગૌણસેવામાં હાજર.🔥
🔥4👍2
5_6215430208367891709.pdf
58.2 KB
📌GPSC Various Post admit card update.
GPSC વિવિધ જાહેરાતોની તા.૧૬/૦૩/૨૦૨૫ના રોજ યોજાનાર પરીક્ષા (સામાન્ય અભ્યાસ)ના કોલ-લેટર (પ્રવેશ-પત્ર) ડાઉનલોડ કરવા બાબત.
👍2
GSSSB મંડળની જા ક્રમાંક:૨૧૪/૨૦૨૩૨૪
સીનીયર સર્વેયર, વર્ગ-૩
IN-CLDD-060325C.pdf
197.8 KB
GPSC ની વિવિધ પરીક્ષાઓનીની માહિતી...
#GPSC 🔰

Advertisement for Online Advertisement of Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 starting from 07.03.2025 13:00 to 23.03.2025 23:59
🔥2
🔴 🔴 PSI DATE _ 13 APRIL (99% FINAL ) ✳️
👍1
👍3
👍5
🤣4
5_6244801393761194289.pdf
287.4 KB
#Gpsc #Dyso
જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪ નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની મુખ્ય લેખિત પરીક્ષાની જવાબવહીની નકલ મેળવવા બાબત
👍1
PSI ની પરીક્ષા સુરત ખાતે આપવા આવનાર યોદ્ધાઓ માટે GCA તરફથી નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરેલ છે.
👍1
PSI ની પરીક્ષા અમદાવાદ ખાતે આપવા આવનાર ઉમેદવારો માટે MAA સેવા ગ્રુપ,ભોજપરા તરફથી નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરેલ છે.
👍3
61 માં બંધારણીય સુધારાને બદલે 52 મો બંધારણીય સુધારા વિશે જ આખો જવાબ લખનારને આટલા સારા માર્ક્સ કોણ expert આપી રહ્યું છે ??

આમને તો 8.5 માર્ક્સ મળેલ છે.

કોન હૈ એ ચેકર ? કહા છે આતે હૈ એ ચેકર ?
આવા પેપર ચેકરો કરતા તો લાયબ્રેરીમાં બેસીને તૈયારી કરતાં વિધાર્થીઓ સારા પેપર ચેક કરી શકે છે.

Who is the accountable for this grave injustice to the students ??

✍️: Parth sir
👍31
Forwarded from Current Affairs (Yashpalsinh jadeja_7337)
*🙏ગાંધીનગર મીડિયા મિત્રોને આમંત્રણ🙏🏻*

📌સ્પર્ધાત્મક પરીક્ષામાં અધિકારીઓના મનઘડત અને મનફાવે તેવા નીતિ નિયમો ને કારણે ઉમેદવારોને પડતી હાલાકી,
📌વર્તમાનમાં જાહેર થયેલ રેવન્યુ તલાટી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ સામે ઉઠતા સવાલો.
📌GPSC જેવી બંધારણીય સંસ્થામાં ચાલતા પોલંપોલ વિશે આધાર પુરાવા સાથે માંગણી.

સમય - આજરોજ બોપરનાં 01:00 કલાકે 
સ્થળ - સેક્ટર 11 અખબાર ભવન ગાંધીનગર.

✍🏻યુવરાજસિંહ જાડેજા.
3👍3