STUDENTS OF GUJARAT
938 subscribers
109 photos
13 videos
64 files
67 links
Download Telegram
September_Indiabix.pdf
46.2 MB
સપ્ટેમ્બર 2024 Indiabix ગુજરાતી કરંટ અફેર્સ 🔰

પરીક્ષાઓમાં Indiabix માંથી
કરંટ અફેર્સ ના બેઠા પ્રશ્નો પૂછાયેલા છે.🤩
👍8
Highlighted Pakshik 19.pdf
4.5 MB
🔰 Pakshik 19 - 01/10/2024 🔰
👍4
BKP Student List for Free Course_New.pdf
1.7 MB
ભેંસ કી પાઠશાળા (બકુલ પટેલ) દ્રારા 🙋‍♂

CCE પ્રિલિમ પાસ હોય એમાંથી ૨૫૪૩ વિદ્યાર્થીઓને

૩ મહિના માટે સંપૂર્ણ કોર્સ ફ્રી આપેલ છે 🆓 🤩
👏15👎8👍1
VMC AAE 6 OCT 2024.pdf
6 MB
📌 આજે યોજાયેલ VMC AAE પરીક્ષાનું પ્રશ્નપત્ર
ન્યાય આંદોલન

તારીખ :- 07/10/2024

સ્થળ :- ગાંધીનગર

ઉદ્દેશ્ય :- CCE નું મેરીટ GPSC મુજબ બનાવવા માટેની માંગણી.

આ આંદોલન ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ નું છે......બધાને ખબર જ છે કે CBRT મુજબ લેવાયેલ પરીક્ષા માં બધા વિદ્યાર્થીઓ ને અન્યાય થયો છે.....અને આ આંદોલન માં ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ જોડાય એવી આશા રાખીએ છીએ....

વિદ્યાર્થીઓના હિત માટેનું આ આંદોલન છે ગુજરાત ના તમામ મિત્રો 7 તારીખે ગાંધીનગર આંદોલનમાં ભાગ લેજો....please

આ આંદોલન સફળ બનાવવા માટે ગુજરાત ની તમામ એકેડમી, સંસ્થાઓ અને ટેલીગ્રામ ચેનલ તથા whatsapp ગ્રુપ ચલાવતા તમામ વડીલો સાથ અને સહકાર આપો....આ મેસેજ ને તમારા ગ્રુપ કે ચેનલ માં ફોરવર્ડ કરીને સાથ આપશો એવી આશા રાખીએ....🙏🙏🙏


Please બધાં support આપજો.....🙏

#forword
#support
#cce
#chalo_gandhinagar_for_cce
#revisedCCElist
#CCE_RESULT_ACCORDING_GPSC
👍14👎1
GPSC MAINS,CLASS 1&2 Call Letter 🎉
👍4
🤣4👍1
ICE MAGIC WEEK-40.pdf
5.2 MB
ICE MAGIC WEEK-40
DATE: 29-09-2024 થી 05-10-2024
👍2
ViewFile (3).pdf
1.9 MB
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨ /ર૦૨૩૨૪
ગ્રૂપ A તથા ગ્રૂપ – B ની મુખ્ય પરીક્ષા માટે
ઓનલાઇન અરજી કરવા બાબત
👍3
Hc Dyso 🔴
ICE MAGIC WEEK-41.pdf
4.4 MB
ICE MAGIC WEEK 41
DATE: 06-10-2024 થી 12-10-2024
👍3
SPIPA202425RESULT.pdf
2.6 MB
SPIPA RESULT DECLARE 🎉
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે
IPS નીરજા ગોટરૂ ની નિયુક્તિ .....🎉
2
HC Attendant Results.pdf
281.9 KB
હાઇકોર્ટની વિવિધ પરીક્ષાઓના Results 🎉
👍3
👍6
📌 HC ASSISTANT RESULT Declared
📌 HC ASSISTANT/CASHIER RESULT Declared

Highcourt Assistant 1778
✍️જે લોકો ના પ્રમાણપત્ર ચકાસણી યાદી માં નામ આવ્યા છે એ બધાને ખુબ ખુબ અભિનંદન અને જેમના નામ નથી આવ્યા એમને નાસીપાસ થવાની જરૂર નથી મેહનત કરો આગળ વિપુલ તકો મળશે, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી.

🙏વિનંતી🙏

✍️હવે અગત્યની વાત એ કે આ પરીક્ષામાં કોઈ Opt Out એટલે કે વિડ્રો સિસ્ટમ નથી તેથી જેમના DV માં નામ છે એમાંથી કેટલા પણ બીજી જોબ માં હસે અને ખુશ પણ હશે તો એમને એટલી જે વિનંતી કે DV કરાવતા પેહલા વિચારજો કે શું તમને ખરેખર આ જોબ ની જરૂર છે ના હોય તો ALREADY જોબ કરતા બીજી હાઇકોર્ટ આસિસ્ટન્ટ ની સલાહ લઈ લેજો જેથી અનુમાન આવે કે DV કરાવું કે નહીં અને ત્યારબાદ વિવેકબુદ્ધિ થી નિર્ણય કરજો.🙏

✍️આપનો આ એક નિર્ણય જે ૫-૬ વર્ષ થી તૈયારી કરી રહ્યા છે અને જેમના પેહલી જોબ છે એવા જરૂરીયાતમંદ વ્યક્તિ ની જીંદગી સુધારી દેશે તો એક વાર વિચાર કરવા વિનંતી... ભગવાન તમને વધુ આગળ વધારે એવી આશા.😊

✍️આભાર અને અભિનંદન🎊💐

https://x.com/YAJadeja/status/1866872076155359578?t=3kQkM0gM0e-g4bZZChVroQ&s=19
👍4
GPSC STI કોલ લેટર જાહેર

https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=