STUDENTS OF GUJARAT
939 subscribers
109 photos
13 videos
64 files
67 links
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#FOREST #CCE #TETTAT #CONDUCTOR

ખાસ તો #CBRT

મુદ્દો કોઈપણ હોય પણ અન્યાયનો વિરોધ કરતા શીખો 💯

🤝 સંગઠન એ જ શક્તિ 🤝
👍4😁1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🦁 Finally Announcement 🦁

🔥 ફોરેસ્ટઆંદોલન : ૨૪ તારીખ : ગાંધીનગર 🔥

વધુમાં વધુ ઉમેદવારો ગાંધીનગર તરફ રવાના થાઓ 🏃‍♂🏃‍♂

તમે આવો તમારા વાલીને અને મિત્રોને લેતા આવો આપણે બોહળી સંખ્યામાં એકત્રિત થવાનું છે 🫵🏻

Note: જ્યાં સુધી આપણી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આપણે ગાંધીનગરમાંથી હલવાનું નથી 🔥
👍12🍌2🔥1
👍7
Forwarded from STUDENTS OF GUJARAT
SSC CGL 2019 RESULT 📝

Raw score અને Normalized score 👍

આને કહેવાય Normalization...

વધુમાં વધુ ફોરવર્ડ કરો......
👍13
Forwarded from STUDENTS OF GUJARAT
SSC MTS 2020 RESULT 🎉

Raw score અને Normalized score બંને છે.

Subject wise score પણ છે....

આને કહેવાય Normalization.....👏👏

વધુમાં વધુ ફોરવર્ડ કરો એટલે બધાને ખબર પડે.....
🔥8👍3
Gujarat_DV_List2 (1).pdf
98.9 KB
GDS Gujarat 2nd Merit List 🎉
"એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. "

~ સ્વામી વિવેકાનંદ
21👍4😁1
Forwarded from GPSC ASPIRANT
🔰મળતી માહિતી મુજબ 2025 મા કોઈ CCE ની ભરતી નહિ આવે.

🔰હાલમા બોર્ડ દ્વારા કોઈ પણ માંગણા પત્રક મંગાવવામા નથી આવ્યા.

સોર્સ- GSSSB મિત્રો ગાંધીનગર
😁5
હજુ આ CCE ની ભરતી પ્રક્રિયા પણ પુરી નથી થઈ કયાંથી આવે નવી ભરતી ?

આ વધારે થઈ ગયું 😁
👏13🤡2👍1🔥1
મનમાં થોડી શંકા હતી....જે આપશ્રીએ દૂર કરી દીધી...

સાચું બોલો તો ....બ્લોક ....વાહહ...👏👏
👍18😁4
Audio
ફોરેસ્ટ ગ્રાઉન્ડ બાબતે 👇

ફોરેસ્ટ ઉમેદવારની

ફોરેસ્ટ કંટ્રોલરૂમ સાથેની વાતચીત 📞
વનરક્ષક શારીરિક કસોટી સ્થગિત કરવા માટે હાઈકોર્ટમાં પિટીશન કરેલ ઉમેદવારોએ ગૌણસેવા અધ્યક્ષ, પર્યાવરણમંત્રી, મુખ્યમંત્રી અને સચિવાલયમાં અરજી કરી 📃
👏8👍1
મીશન રીડીંગ લાઈબ્રેરી,ગોધરા દ્વારા

ગોધરા(પંચમહાલ) ખાતે

ફોરેસ્ટની શારીરિક કસોટી આપવા આવતા

વિધાર્થીઓ વિધાર્થીનીઓ માટે રહેવાની ફ્રી સગવડ

ખૂબ સરસ પહેલ કરી છે..દરેક ગ્રુપમાં ફોરવર્ડ કરજો..

https://t.me/missionReadinglibrary
👏4
#FOREST #UPDATE

વનરક્ષક ભરતી- ઉમેદવારની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટી માટેનું પ્રવેશપત્રની અગત્યની સુચનાઓ
સહયોગ એકેડમી જુનાગઢ દ્વારા

જૂનાગઢ ખાતે ફોરેસ્ટની શારીરિક કસોટી આપવા આવનાર

ઉમેદવારો માટે રહેવા અને જમવાની ફ્રી

ખૂબ સરસ પહેલ કરી છે...

દરેક ગ્રુપમાં ફોરવર્ડ કરજો...👏👏👏
👏7👍2
September_Indiabix.pdf
46.2 MB
સપ્ટેમ્બર 2024 Indiabix ગુજરાતી કરંટ અફેર્સ 🔰

પરીક્ષાઓમાં Indiabix માંથી
કરંટ અફેર્સ ના બેઠા પ્રશ્નો પૂછાયેલા છે.🤩
👍8
Highlighted Pakshik 19.pdf
4.5 MB
🔰 Pakshik 19 - 01/10/2024 🔰
👍4
BKP Student List for Free Course_New.pdf
1.7 MB
ભેંસ કી પાઠશાળા (બકુલ પટેલ) દ્રારા 🙋‍♂

CCE પ્રિલિમ પાસ હોય એમાંથી ૨૫૪૩ વિદ્યાર્થીઓને

૩ મહિના માટે સંપૂર્ણ કોર્સ ફ્રી આપેલ છે 🆓 🤩
👏15👎8👍1