Media is too big
VIEW IN TELEGRAM
✅ 'Talent for Guru Purnima' અન્વયે ગોધરા સેન્ટરના પૂ.સંતો અને હરિભક્તોએ તૈયાર કરેલ કૃતિ...
#TalentForGuruPurnima
#SMVSGotTalent
#StatusUpdate
#GuruPurnima
#GuruPurnima2020
#WhatsAppStatus
#TalentForGuruPurnima
#SMVSGotTalent
#StatusUpdate
#GuruPurnima
#GuruPurnima2020
#WhatsAppStatus
📽 કોરોનાને લીધે કરેલા લોકડાઉનમાં મેં ઘણું miss કર્યું, શું તમે પણ આ બધું miss કર્યું?: https://youtu.be/EndH3967344
#SMVSLive
#RajipaParva
#SMVSFamilyTime
• • • • •
#SMVSLive
#RajipaParva
#SMVSFamilyTime
• • • • •
YouTube
I Miss Those Days, Do You? | COVID-19 Lockdown Memories
Website: https://www.smvs.org Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp Facebook: https:/...
✅ આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા તે નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.
📿 ચાતુર્માસના નિયમો: https://www.smvs.org/cms/chaturmas-niyam-2020
#Chaturmas
#ChaturmasNiyam

🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે જુલાઈ માસનો સંકલ્પ
🎧 જુલાઈ માસનું સમૂહગાન - 'નિર્માની થઈને પ્રભુને ગમો...' (5.20 MB): https://www.smvs.org/smvs-audio/download/kariye-ghar-sabha/nirmani-git-nirmani-thaine-prabhune-gamo
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp

✅ નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.
🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#Wallpaper

✅ આજે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.
👉 આજે રાત્રે 09:00થી 10:15 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.
🌐 લાઈવ વિડીયો: live.smvs.org તથા https://www.youtube.com/user/smvsvideo
ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#NakordiEkadashi
#SankalpSabha

🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આ વખતની ગુરુ પૂર્ણિમા વિશિષ્ટ રીતે ઓનલાઈન ઉજવવાની છે, તો આપ તૈયાર છો ને? આ ગુરુ પૂર્ણિમામાં આપણે લાઈવ ગુરુ પૂજન, લાઈવ સમૂહથાળ અને લાઈવ શાંતિ પાઠ કરવાના છે.
✅ આ માટે આપે ઘરે શું તૈયારી કરવાની છે? તેની સંપૂર્ણ વિગત આ સાથે મોકલેલ ઈમજેમાં આપેલી છે. માટે લાઈવ ગુરુ પૂર્ણિમાનો લાભ શરૂ થાય તે પહેલા સહુ મુક્તોએ આટલી તૈયારી કરીને જ બેસવું.
ℹ️ કોરોના મહામારીના જોખમને ટાળવા માટે કોઈ સાધન-સામગ્રી લેવા બહાર ન જઈ શકાય તો ચિંતા ન કરવી. ઘરે ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરવો. મહારાજ અને મોટાપુરુષ આપના પરિવાર પર રાજી જ છે.
🌹 🌻 🌸 🌻 🌹
📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના મુખે ગુરુ પૂર્ણિમામાં મળનાર વિશિષ્ટ કાર્યક્રમ જાણવા તથા સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી મેળવવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/F4RmnN6uJPQ?t=5287
#GuruPurnima
#GuruPurnima2020
#ShantiPath

🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!
✅ તો આજે 03-07-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા અચૂક જોડાજો...
ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.
📖 આજનો સિલેબસ: બાપાશ્રીની ટૂંકી વાતોમાંથી વાર્તા 251 થી 500
#RajipaParva
#SMVSCompetition

🎉 મુક્તો, ગુરુ પૂર્ણિમાને હવે એક જ દિવસ બાકી છે... જો જો હોં આ દિવ્ય ઉત્સવનો લાભ લેવામાં તમે રહી ન જતા... આવતીકાલે સાંજે 5 વાગે live.smvs.org પરથી ગુરુ પૂર્ણિમાના લાઈવ પ્રસારણનો લાભ અચૂક લેજો...
🌹 🌻 🌸 🌻 🌹
📽 'Talent for Guru Purnima' અન્વયે સુરેન્દ્રનગર સેન્ટરના હરિભક્ત હિરેન શેખડાએ તૈયાર કરેલ કીર્તન વિડીયો: https://youtu.be/Q6GgdFNMu_4
✅ 'Talent for Guru Purnima' અન્વયે હરિભક્તોએ તૈયાર કરેલા તમામ ફોટા, વિડીયો, કીર્તનો ઈત્યાદિ જોવા અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/talent-for-guru-poornima
#GuruPurnima
#GuruPurnima2020
#TalentForGuruPurnima
#SMVSGotTalent
🌹 🌻 🌸 🌻 🌹
📽 'Talent for Guru Purnima' અન્વયે સુરેન્દ્રનગર સેન્ટરના હરિભક્ત હિરેન શેખડાએ તૈયાર કરેલ કીર્તન વિડીયો: https://youtu.be/Q6GgdFNMu_4
✅ 'Talent for Guru Purnima' અન્વયે હરિભક્તોએ તૈયાર કરેલા તમામ ફોટા, વિડીયો, કીર્તનો ઈત્યાદિ જોવા અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/talent-for-guru-poornima
#GuruPurnima
#GuruPurnima2020
#TalentForGuruPurnima
#SMVSGotTalent
🌕 ગુરુ પૂર્ણિમા... આહાહા... કેવો દિવ્ય અવસર... ગુરુએ આપણાં પર જે ઉપકાર કર્યા છે, તે ઋણમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી જ. પરંતુ તેમનું ઋણ આપણે કંઈક અંશે અદા કરી શકીએ તે માટેનો દિવ્ય અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા.
😇 તેમાં પણ મુક્તો, આપણાં પર મહારાજની કેટલી બધી કરૂણા... આહાહા... ગુરુ સ્વરૂપે આપણને દિવ્ય સત્પુરુષની ભેટ આપી!!!
🌟 આપણને મળેલા ગુરુ એટલે...
💯 મહારાજ સાથે જોડાણનું શ્રેષ્ઠ માધ્યમ
💯 ગુરુદેવ પ.પૂ.બાપજીની ઓળખાણ કરાવનાર
💯 આધ્યાત્મિકતાનો મહાસાગર
💯 માત્ર પરભાવનું સ્વરૂપ
💯 સૌને દિવ્યભાવમાં ડુબાડી દેનાર
⁉️ જરા વિચાર તો કરો, આપણને ગુરુ ન મળ્યા હોય તો આપણે ક્યાં હોત? શું આપણે ગુરુ વિનાના જીવનની કલ્પના પણ કરી શકીએ?!!
✅ તો આવો, આપણને મળેલા આવા દિવ્ય ગુરુને રાજી કરવા આજની લાઈવ ગુરુ પૂર્ણિમાનો લાભ લઈએ.
🗓 તારીખ: 05-07-2020
🕔 સમય: સાંજે 05 થી 08
🌐 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo
👉 ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં ઓનલાઈન કઈ રીતે જોડાવું તે વિગતે સમજવા અત્યારે જ જુઓ: https://www.smvs.org/cms/gurupurnima-2020

✅ મુક્તો, વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપણને શિષ્યત્વની કેવી અલૌકિક રીત શીખવી! ગુરુદેવ પ.પૂ.બાપજીની અવરભાવની હાજરી નથી તેવું લાગવા જ ન દીધું. સભાની શરૂઆતમાં જ ગુરુદેવ પ.પૂ.બાપજીની સ્મૃતિ સાથે ગળગળા થઈ ગયા.
💐 આ લોકની કોઈ વ્યક્તિનું પૂજન કરવાનું હોય તો તેને કેટલો બધો આનંદ હોય, પરંતુ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી? એ દિવ્ય પુરુષે તો તેમાં પણ નીરસતા જ દાખવી. આહાહા... દાસત્વની કેવી પરાકાષ્ઠા!!!
🍲 પૂ.સંતો મહારાજને થાળ કરતા હતા તેમાં પણ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી એક સેવક તરીકે મહારાજને ચમર ઢોળવા માટે પધાર્યા... આવી તો કેટલીય દિવ્ય લીલાઓ દ્વારા આપણને એક ઉત્તમ શિષ્ય તરીકેનું આપણું કર્તવ્ય કેવું હોવું જોઈએ તે શીખવ્યું.
📽 63000થી પણ વધુ પરિવારના સભ્યોએ મળીને આ ગુરુ પૂર્ણિમાનો ઓનલાઈન લાભ લીધો. શું આપને આ લાભ લેવાનો બાકી છે? જો જો હોં રહી ના જતા... અહીં આપેલી લિંક પરથી ગુરુ પૂર્ણિમાનો અચૂક લાભ લેજો અને આપના મિત્રો તથા સગા-સંબંધીઓને પણ લાભ લેવડાવજો: https://youtu.be/PXgOf4VUT3M

Live Guru Purnima Utsav | Vasna | 05 Jul, 2020
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…

✅ હિંડોળા માસ પ્રારંભ
👉 સરકારશ્રીની ગાઈડલાઈનને અનુલક્ષીને SMVS સંસ્થાના કેટલાક મંદિરો દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આવા મંદિરોમાં હરિભક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવા માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને હાથ સેનેટાઈઝ કરવા ફરજિયાત છે. જે મંદિરો દર્શન માટે બંધ રાખ્યા છે ત્યાં પૂ.સંતો અને મંદિરમાં જ રહેતા સ્ટાફ મુક્તો મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ લઈ શકશે. અન્ય કોઈ મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવા મંદિરે જવું નહીં.
#SMVSHindola
#HindolaUtsav2020

✅ આજે 09-07-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...
ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.
📖 આજનો સિલેબસ
📽 સંકલ્પ સભા: https://youtu.be/F4RmnN6uJPQ?t=403
📽 ગુરુપૂર્ણિમાની ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સભા તથા ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્ય આશીર્વાદ: https://youtu.be/PXgOf4VUT3M?t=6665
🌹 🌻 🌸 🌻 🌹
ℹ️ ઉપર આપેલી ગુરુપૂર્ણિમાની લિંક પર ટચ કરવાથી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સભા શરૂ થશે. માટે જે મુક્તો મિત્ર-પરિવારમાં ગુરુ પૂર્ણિમાની સભા મોકલતા હોય તેમણે ઉપર આપેલી લિંક share કરવી.
#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
#GuruPurnima #GuruPurnima2020

📸 ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2020ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2020
#GuruPurnima
#GuruPurnima2020
#SMVSVasna
#GuruPurnima
#GuruPurnima2020
#SMVSVasna
✅ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે સત્સંગ પરીક્ષા અચૂક આપવી.
ℹ️ અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ આજે 11-07-2020ના રોજ સવારે 09:00થી રાતના 12:00 સુધીમાં તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ આવતીકાલે 12-07-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં સત્સંગ પરીક્ષા અચૂક આપવી. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક આપી શકશે, વધુ માહિતી માટે જુઓ: https://www.smvs.org/cms/online-satsang-exam/
#SatsangPariksha

🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇસનપુર સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.
🗓️ તારીખ: 12-07-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo
#RajipaParva
#SMVSKirtanAradhana

📚 મહારાજ અને મોટાપુરુષની સામાન્ય લાગતી ક્રિયા પણ અસામાન્ય હોય તે દર્શાવતો પ્રસંગ
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/450
#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

🙏 આજના દર્શન 🙏
🌐 સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર નિત્ય પ્રત્યે થાય છે. આવા નિત્ય દર્શન કરવા વિઝીટ કરો: https://www.smvs.org/daily-darshan/r
#SMVSDailyDarshan

✅ આવતીકાલે એકાદશી છે.
🌹 🌻 🌸 🌻 🌹
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!
✅ આજે 15-07-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...
ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.
📖 આજનો સિલેબસ: "હરિને ગમે એવા થવું જ છે" પુસ્તિકા

✅ આજે એકાદશી છે.
👉 આજે રાત્રે 09:00થી 10:15 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.
🌐 લાઈવ વિડીયો: live.smvs.org તથા youtube.com/user/smvsvideo
ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi