SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
270 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન ભાવનગરમાં જરૂરિયાતમંદ લોકો સુધી રસોઈનું સીધું-સામાન પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના પૂ.સંતો તથા કાર્યકરો: https://youtu.be/boCfbYTrltE


#CampaignAnnadata
#WorldFightsCorona
#SMVSBhavnagar



• • • • •
📿 જીવનપ્રાણ અબજીબાપાશ્રી કોણ છે?
📿 બાપાશ્રીએ કેવા જીવોના ઉદ્ધાર કર્યા છે?
📿 મોટાં મોટાં સમર્થ સદ્‌ગુરુશ્રીઓ તથા સિદ્ધ મુક્તો પણ બાપાશ્રીનો કેવો મહિમા સમજતાં?

આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આવતાં અદ્‌ભૂત પ્રસંગો દ્વારા જીવનપ્રાણ અબજીબાપાશ્રી ખરેખર કેવા છે તે સમજીએ અને મહિમા આકારે થઈએ: https://youtu.be/tuZxHFLyPw0


#Bapashree #SankalpSabha
#RajipaParva #SMVSFamilyTime



• • • • •
આપને મૂંઝવતા આધ્યાત્મિક પ્રશ્નોનું નિવારણ મેળવો પૂ.સંતો પાસેથી, આજની લાઈવ ફેમિલી ટાઈમ સભામાં...

🗓 તારીખ: 28-05-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo


#RajipaParva
#AdhyatmikPrashnottari
#SMVSFamilyTime
#SatsangQA
🤔 સાચા સંતના લક્ષણ કેવા હોય?
🤔 સાચા સંતના સમાગમથી શું થાય?
🤔 અત્યારે એવા સાચા સંત હોય?
🤔 સ્વયં સ્વામિનારાયણ ભગવાન સંતોનો કેવો મહિમા સમજતાં?

આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી દ્વારા સાચા સંતોના મહિમા સમજીએ: https://youtu.be/ldcE431ObNs?t=838


👌 મુક્તો, આ સભામાં પૂ.સંતોનો ખૂબ મહિમા સમજાવ્યો છે. જે કોઈ સંતોનો ગુણ લેશે તેને ઉપર મહારાજ ખૂબ રાજી થશે અને જીવનું રૂડું થશે. માટે વધુ ને વધુ મુક્તો સુધી આ સભા share કરવી...


#RajipaParva
#SantMahima
#SMVSFamilyTime



• • • • •
🧩 દર વર્ષે જુલાઈ માસમાં લેવાતી સત્સંગ પરીક્ષા આ વખતે ઓનલાઈન આપવાની છે. આ સત્સંગ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાત્રે Quizનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે મુક્તોએ અચૂક જોડાવું.

🗓 તારીખ: 30-05-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

🌐 અભ્યાસક્રમ: "શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી સંક્ષિપ્ત" પુસ્તિકા (9.46 MB): http://www.smvs.org/images/download/det690/small/abji-bapashree-sanxipt.pdf

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ આ સત્સંગ પરીક્ષા અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ 31-05-2020ના રોજ તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ 01-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં આપવાની રહેશે. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક છે.


#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે જૂન માસનો સંકલ્પ

🎧 જૂન માસનું સમૂહગાન - 'કરીએ રાજી ઘનશ્યામ...' (15.3 MB): https://smvs.org/smvsaudio/stuff/audio/kirtan/Hari_Bin_Koi_Na_Tera/10.%20%20Kariye%20Raji%20Ghanshyam.mp3



#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🍛 આફ્રિકામાં જરૂરિયાતમંદ લોકો સુધી રસોઈનું સીધું-સામાન પહોંચાડતા તથા "બ્લ્ડ ડોનેશન કેમ્પ" કરતાં SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો: https://youtu.be/TNgw1FaCXn0


#BloodDonationCamp #CampaignAnnadata
#WorldFightsCorona #SMVSAfrica #SMVSAbroad



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 09:45 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile



#Wallpaper
📚 ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વચ્ચે અપ્રતિમ પ્રીતિ દર્શાવતો દિવ્ય પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/464


#AnadimuktaPrasang
#BapjiPrasang
#SwamishriPrasang
#HDHBapji #HDHSwamishri
🌕 આજે પૂનમ છે.

🌹 🌻 🌸 🌻 🌹

🙋‍♂️ હું miss કરું છું...

🔒 લોકડાઉનના 70 દિવસો વીતી ચૂક્યા છે... હું મારાં જીવનમાં ઘણું miss કરું છું.

🙏 મારાં મહારાજનાં દર્શન
😇 મારા ગુરુદેવ પ.પૂ. બાપજીના આશીર્વાદ
🤝 મારા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય સંસ્પર્શ
🎤 મારા પૂ.સંતોનો લાભ
👨‍👩‍👧‍👦 મારી સભા, મારી સેવા, મારા મંદિરના મિત્રો

શું તમે પણ આ બધું miss કરો છો? તો આજના પૂનમ સમૈયાનો અચૂક લાભ લો...

🗓️ તારીખ: 05 જૂન, 2020
🕣 સમય: રાત્રે 09:00
📽️ લાઈવ: live.smvs.org તથા SMVS YouTube Channel



#SMVSLive
#PoonamSamaiyo
#RajipaParva
આ માહિતી સમાજના તમામ નાગરિકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનિવાર્ય છે, માટે વધુ ને વધુ સભ્યો સુધી આ માહિતી પહોંચાડવી. અને સમાજસેવાના કાર્યમાં ભાગીદાર થવું.

😷 દિવસે દિવસે કોરોનાનું જોર વધી રહું છે. વળી ચોમાસાની શરૂઆત થઈ રહી છે. જેના લીધે શરદી, તાવ તથા અન્ય રોગો વધવાની શક્યતાઓ પણ વધુ છે. માટે આવા સંજોગોમાં ચિંતિત થવાને બદલે "ચેતતા નર સદા સુખી" કહેવતને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ.

🌐 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમગ્ર જનજીવનના હિતને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો અહીં જણાવ્યા છે. તો આવો, અહીં જણાવેલી બાબતોને અનુસરીએ અને આપણાં પરિવારના સભ્યોની રોગપ્રિતિકારક શક્તિ વધારીને કોરોનાની મહામારીને માત આપીએ: https://www.smvs.org/cms/corona-hdh-swamishri-aagnya



#COVID19Pandemic
#StayHomeStaySafe
#IndiaFightsCorona
#WorldFightsCorona
⚠️ કોરોના મહામારીના કારણે ચાલી રહેલાં લોકડાઉનમાં અત્યારે જુદા-જુદા ક્ષેત્રોમાં કેટલાક અંશે રાહત આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 08 જૂનથી મંદિરો ખોલવાની અનૂમતિ આપી છે. પરંતુ હાલના સંજોગો, સામાજિક સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં લેતાં SMVS સંસ્થાના કોઈપણ મંદિરો 18 જૂન સુધી સામાન્ય જનજીવન માટે ખૂલવાના નથી. નવી સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી આ નિર્ણય માન્ય ગણવો.

#RajipaParva
#COVID19Pandemic
🥙 🍝 🥘 🥞 🍱

🍲 ચાલો મુક્તો, આજે રાત્રે મહારાજને સમૂહમાં સુંદર થાળ ધરાવીએ અને સમૂહ ભોજન કરીએ.

🗓 તારીખ: 07 જૂન, 2020
🕗 સમય: રાત્રે 08:00
📽 લાઈવ: youtube.com/user/smvsvideo તથા live.smvs.org

ℹ️ લાઈવ થાળ દરમ્યાન સૂચના આપવામાં આવશે, તેને અનુસરવું.

🥙 🍝 🥘 🥞 🍱

📸 આપે કરેલાં સમૂહથાળના ફોટોગ્રાફ્સ anadimukta.org/prasangs/submit પર "સમૂહથાળ" section હેઠળ મોકલવા વિનંતી.


#RajipaParva
🙏 આજના દર્શન 🙏

🌐 સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર નિત્ય પ્રત્યે થાય છે. આવા નિત્ય દર્શન કરવા વિઝીટ કરો: https://www.smvs.org/daily-darshan/r

🌹 🌻 🌸 🌻 🌹

📖 મુક્તો, બાપાશ્રીની વાતોની પારાયણ કરો છો ને? જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે આ વર્ષે બાપાશ્રીની વાતોની પારાયણ કરવાની છે. પારાયણ કરવા માટે આપ ઓડિયો બુકનો ઉપયોગ પણ કરી શકો છો. સર્વે મુક્તોએ નિત્ય પ્રત્યે ઓછામાં ઓછી એક વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું અને બાપાશ્રીએ જણાવેલ આગ્રહોનું મનન કરવું: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIorDDDn8Jfd92MMFQFtfR20



#RajipaParva #SMVSDailyDarshan
#BapashreeNiVato #JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
આવો, ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય પ્રસંગો માણીને મહિમાસભર થઈએ, આજ રાતની ફેમિલી ટાઈમ સભામાં...

🗓 તારીખ: 09 જૂન, 2020
🕘 સમય: રાત્રે 9:00
🌐 લાઈવ: live.smvs.org અને https://www.youtube.com/user/smvsvideo


#RajipaParva #SMVSWeeklySabha
#AnadimuktaPrasang #SwamishriPrasang
📚 કથાશ્રવણનો મહિમા સમજાવતા ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/173


#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

તો આજે 11-06-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ
📽 સંકલ્પ સભા: https://youtu.be/deA14Jad0Eg
📽 પૂનમ સમૈયો: https://youtu.be/eofsi4TLdMo



#RajipaParva
#SMVSCompetition
📿 મુક્તો, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા ત્યારથી માનસીપૂજા, તિલક-ચાંદલો, નિત્ય-પૂજા, આરતી, ધૂન, પ્રભાતિયા ઈત્યાદિ સાધનો કરીએ છીએ. પરંતુ શું આપ જાણો છો...

🤔 આ બધા સાધનો શા માટે કરીએ છીએ?
🤔 તેનું આપણાં જીવનમાં મહત્ત્વ શું છે?
🤔 આ સાધનો કરવાની આદર્શ પદ્ધતિ કઈ છે?

તો આવો, આજે આપણે આ બધી બાબતોને જાણીએ અને જ્યાં આપણાંમાં કચાશ હોય ત્યાં સુધારો કરીએ: https://www.smvs.org/spiritual-practices


#SpiritualPractices
#SMVSOnInternet