SMVS Bhale Dayalu
863 subscribers
1.52K photos
273 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
Media is too big
VIEW IN TELEGRAM
👉 જે ભગવાનનું કર્તાપણું રાખે છે તે હંમેશાં સુખી રહે છે. કારણ કે ધાર્યું તો હંમેશાં ધણીનું જ થાય છે. આજના 5 મિનિટ સત્સંગમાં આવતા પ્રસંગનું મનન કરી સુખી રહેવાના આ વિચારને આપણાં જીવનમાં દ્રઢ કરીએ.

#5MinutesSatsang
📚 દાદાખાચરનું એક મહિનાથી અટકેલ કામ એક કાગળથી કરાવ્યું

🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/413


#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર


#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
Media is too big
VIEW IN TELEGRAM
👉 ભગવાનના ભક્તને સુખ આવે કે દુ:ખ આવે તે કોઈ કાળ-કર્મનું પ્રેર્યું આવતું નથી. તે તો ભગવાનની મરજી પ્રમાણે જ આવે છે. આવો, આજના 5 મિનિટ સત્સંગમાં આવતા બે પ્રસંગોનું મનન કરી આ વિચારને આપણાં જીવનમાં દ્રઢ કરીએ.


#5MinutesSatsang
📽 સંકલ્પ સભા (06-01-2020)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/7_tJxGwMpwA

🌹 🌻 🌸 🌻 🌹

સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.

#Ekadashi
#SankalpSabha



• • • • •
📚 પોતાના ભક્તોની પળે પળે રક્ષા કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/439


#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
🌕 આવતીકાલે પૂનમ છે.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🕢 સમય: સવારે 07:30થી 09:30
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા
🌐 લાઈવ: live.smvs.org



#SMVSLive
#PoonamSamaiyo
📽 આજ (10-01-2020)ની પૂનમ સભાનો લાભ આગામી 48 કલાક સુધી નીચેની લિંક પર મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો: https://youtu.be/80y0kgs5x84

#SMVSLive
#PoonamSamaiyo




• • • • •
🙏 ઓસ્ટ્રેલિયામાં લાગેલ ભીષણ આગ માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની પ્રાર્થના: https://www.smvs.org/cms/prayers-for-australian-bushfire-2019-2020


#Bushfire
#PrayForAustralia
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ઓસ્ટ્રેલિયા વિચરણના ફોટોગ્રાફ્સ । 16 થી 31 ડિસેમ્બર, 2019ના વધુ ફોટોગ્રાફ્સ જોવા અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/global-events/hdh-swamishri-vicharan-december-2019-15th-december-to-31st-december



#SwamishriVicharan
#HDHSwamishriVicharan2019
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 મુક્તો! આપણાં સંપ્રદાયની રીત પ્રમાણે આપ સહુ મકરસક્રાંતિના પર્વ પર ઝોળી સેવામાં જાઓ છો. ત્યારે આ ઝોળી સેવા માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની શું રૂચિ છે તે જાણીએ અને તેમના આદેશને અદ્ધરથી ઝીલીને ઝોળી સેવામાં જોડાઈએ.


#Zoliseva
🙏 દયાળુ જય સ્વામિનારાયણ!

દર વર્ષે મકરસક્રાંતિના અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-હરિભક્તો આપણાં ઘરે ઝોળી સેવા લેવા માટે આવતાં હોય છે. અને સહુ ભાવિક ભક્તો યથાશક્તિ દ્રવ્ય-અનાજનું દાન કરતાં હોય છે. પરંતુ આ ઝોળી સેવાની પ્રણાલિકા ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ તે આપ જાણો છો? આવો, આ ઝોળી સેવાનો ઈતિહાસ જાણીએ.

ઝોળી સેવાનું રહસ્ય: https://www.smvs.org/essay/detail/zoli-sevanu-mahatva


#Zoliseva
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીમાં સર્વોપરી ઉપાસના પ્રવર્તનની ખુમારીના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/442



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🎧 આવો, આ નૂતન વિડીયો કીર્તનનો લાભ લઈને દાસત્વની દુનિયામાં રમણ કરતા થઈએ...

📽 "તવ દાસ તણો દાસ થાવું રે..." • નૂતન કીર્તન: https://youtu.be/o_LMKrdBx8o




#VideoKirtan
#SMVSKirtan
આ મહિને થયેલ પ્રકાશનોનો લાભ અહીં આપેલ લિંક પરથી મળશે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIo0MkpLaEEwircwTeVpNBDq

ℹ️ જાન્યુઆરી-2020ના પ્રકાશનોની યાદી
1) અમૃત ધારા ભાગ-93
2) પ્રાત:કથામૃત ભાગ-75
3) પૂનમ કથામૃત ભાગ-142
4) જ્ઞાનસત્ર 13 | દિન 3 પ્રાત:કથા શ્રેણી
5) જ્ઞાનસત્ર 13 | દિન 3 સંધ્યા શ્રેણી
6) જ્ઞાનસત્ર 13 | દિન 4 પ્રાત:કથા શ્રેણી
7) જ્ઞાનસત્ર 13 | દિન 4 સંધ્યા શ્રેણી



#SMVSPublications
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

⚠️ આવતીકાલે વદ એકાદશી હોવાથી સંકલ્પ સભાનો લાભ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરને બદલે SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા મળશે.

🌹 🌻 🌸 🌻 🌹

🕢 સમય: સવારે 07:30થી 09:00
🌐 લાઈવ: live.smvs.org
ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લઈ શકાશે.


#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha