SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#HDHBapjiKalyanYatra
• અત્યારે રાત્રે કોઈએ વાસણા આવવાનો આગ્રહ ન જ રાખવો.
• તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૫:૩૦થી ૦૬:૩૦ સુધીમાં વાસણા મંદિરે પુરુષ વિભાગની ધૂન્ય શરૂ થશે. જ્યારે સામે સ્કુલના કેમ્પસમાં મહિલા વિભાગની ધૂન્ય થશે. જેમાં સમયસર હાજરી આપવી.
• તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૬:૩૦થી ૦૭:૩૦ પુરુષ સભા હૉલમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીની જાહેરમાં પૂજન-અર્ચન વિધીના દિવ્ય દર્શન બંન્ને વિભાગમાં થશે. જેનું smvs.org ઉપર લાઈવ ટેલિકાસ્ટ પણ થશે.
• ત્યારબાદ તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૭:૩૦થી વાસણા મંદિરથી વ્હાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણયાત્રા સુશોભિત સ્પોટમાં પ્રસ્થાન થશે. સાથે તમામ સંતો-હરિભક્તો પોતપોતાની ગાડીમાં સાથે જોડાશે.
• સ્વામિનારાયણ ધામ ઉપર દિવ્ય કલ્યાણયાત્રા તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૯:૩૦ વાગે પહોંચશે. અને ત્યારબાદ તમામ પુરુષ-મહિલા દર્શનાર્થીઓને જાહેરમાં દિવ્ય દર્શન દાન તા. ૨૪-૦૮-૨૦૧૯, શનિવારે બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી મળશે.
• માત્ર અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, બાવળા, કડી, કલોલ, વિજાપુર આદિ નજીકના હરિભક્તો માટે દર્શન દાન આવતીકાલે શુક્રવારે રાખેલ છે. માટે દૂરના હરિભક્તોએ કાલે ૨૩-૮-૨૦૧૯, શુક્રવારે ન જ આવવું.
• દૂરના તમામ સેન્ટરના હરિભક્તોને તા. ૨૪-૦૮-૨૦૧૯ને શનિવારે સવારે ૦૮:૦૦થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી દર્શન દાન મળશે. એમાં હાજરી અવશ્ય આપવી. (આગલે દિવસે ૨૩-૦૮-૨૦૧૯ને શુક્રવારે ઉતારાની વ્યવસ્થા થઈ શકે તેમ નથી.)
• પોતાના સગાં-સંબંધી, ઓળખીતા બધાંને અવશ્ય આ છેલ્લા અભયદાન દર્શનનો લાભ અપાવવો.
• ૨૪-૦૮-૨૦૧૯ને શનિવારે બપોરે ૦૨:૦૦ વાગ્યાથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કારવિધિના દર્શનનો લાભ અવશ્ય લેવો અને લેવડાવવો.

અંતિમ સંસ્કારવિધિ સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર.
#HDHBapjiLIVE
#HDHBapjiKalyanYatra

✔️ અત્યારે સ્વામિનારાયણ મહામંત્ર ધૂનની શરૂઆત થઈ ચૂકી છે તેથી જે મુક્તો રૂબરૂ પધારી શક્યા નથી તેમણે લાઈવ લાભ અચૂક લેવો. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય સ્નાન લીલા વિધિનો લાભ મળશે: https://youtu.be/j9aP0XEeDOk
#HDHBapjiLIVE
#HDHBapjiKalyanYatra

✔️ પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણ યાત્રાની શરૂઆત SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાથી થઈ ચૂકી છે. સર્વે મુક્તોએ આ કલ્યાણ યાત્રાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવાર, આડોશી-પાડોશી, ઓળખીતા સર્વેને પણ લાભ લેવડાવવો.
https://youtu.be/rJGyEhiAUSU
#HDHBapjiKalyanYatra

📸 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણ યાત્રા । 23 ઓગસ્ટ, 2019: https://www.smvs.org/global-events/detail/guruvarya-p-p-bapji-antardhyan-lila/hdh-bapji-divya-kalyan-yatra