SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
271 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#Ekadashi
#SankalpSabhaActionPoint

આજની સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 શ્રીહરિએ ભોજન જમાડતાં પોતાના રાજીપાની ત્રણ વાત કરી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/396
#PoonamSamaiyo

🌕 આવતીકાલે પૂનમ છે.

વહાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી અને ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ આપ કોઈ સંજોગવશાત્‌ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!

🌐 લાઈવ વિડીયો: live.smvs.org
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 15થી 18 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=IEgPJFQHtnI
#PoonamSamaiyo

Poonam Samaiyo is LIVE!
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 20 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=u--RTrNza3s
#PoonamKathaSaar

આજની પૂનમ સભા (18-05-2019)નો સાર
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 21 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=sVZlWgRMMUw
#HDHBapjiVicharan

📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણના ફોટોગ્રાફ્સ । 01થી 15 મે, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-vicharan-may-2019-1st-may-to-15th-may
#HHSwamishriVicharan

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ | 07થી 22 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=Wn7FlyTngBU
#HHSwamishriVicharan

📸 પ.પૂ.સ્વામીશ્રી વિચરણ 01થી 15 મે, 2019: https://www.smvs.org/global-events/detail/hh-swamishri-vicharan-may-2019-1st-may-to-15th-may
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 22થી 25 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=Kaf9kffkj3E
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આવો, આજના 5 મિનિટ સત્સંગમાં આવતા જામનગરના હરિભક્તના દ્રષ્ટાંતનું મનન કરીએ અને ભગવાને આપણને જે આપ્યું છે તેટલામાં સુખી રહેવાની સમજણ દ્રઢ કરીએ.
#SuratFireTragedy

🙏 સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તથા ઈજાગ્રસ્ત થયેલા બાળકો માટે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ કરેલી પ્રાર્થના
#HHSwamishriLetterToNarendraModi
#NarendraModi

✍️ ભારતના વડાપ્રધાન પદ માટે મળેલ પ્રચંડ જીત બદલ શ્રી નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ પાઠવતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો પત્ર