SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • પ્રાર્થના અને મૂર્તિ રૂપે વર્તવાની લટક જ પાડી દેવી...


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate #SatsangQuotes
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 23-04-2024ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
Media is too big
VIEW IN TELEGRAM
📽 ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના સત્સંગ વિચરણ બાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું ભારતમાં ભવ્ય સ્વાગત...


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 23 એપ્રિલ, 2024 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/ne0xmdpz-28?feature=shared

#SMVSLive
#PoonamSamaiyo
📚 સ્ત્રી-પુરુષની મર્યાદાનું મહત્ત્વ સમજાવતાં શ્રીહરિ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/793


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 11 થી 20 માર્ચ, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-11-to-20-mar-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
📽 શ્રીજીની મૂર્તિમાં સુખડાં છે મોટા • કીર્તન લિરિક્સ વિડીયો: https://youtu.be/qPBoXVO11O0?feature=shared


#SMVSKirtan
#KirtanWithLyrics
📽 એક ભાઈએ સંતને 3 પરોણી મારી, બદલામાં સંતે શું કર્યું? આવો જાણીએ ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃતવાણી દ્વારા: https://youtu.be/3EbqU7lNwj4?feature=shared


#5MinutesSatsang
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • અનાદિમુક્તની ડિગ્રી કોણ આપી શકે?


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 21 થી 23 માર્ચ, 2024: https://smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-21-to-23-march-2024-surendranagar


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
📽 મોટાપુરુષ સાથે પ્રીતિ કરવાની રીતોમાંથી એક રીત: https://youtu.be/MfzkYVZ6QaM?feature=shared


#5MinutesSatsang
મે માસ માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
📽 પાંચ મિનિટની સ્વામિનારાયણ મહામંત્ર ધૂન: https://youtu.be/3n9JGNaR9WQ?feature=shared

😇 આજની આ ધૂન એટલે ગમે તેવી પ્રવૃત્તિને વિસારી દઈ, મહારાજમાં જોડાવા માટેનું અસરકારક માધ્યમ. સાથે જ કોઈ કાર્યમાં એકાગ્ર થવું હોય તો પણ આ ધૂન ખૂબ જ ફાયદાકારક છે. માટે હવે જ્યારે પણ ભજન-ભક્તિ કરવી હોય કે એકાગ્ર ચિત્તે કોઈ કાર્ય કરવું હોય તો તે પહેલા આ ધૂનનો અચૂક લાભ લેવો.

👍 અને હા, આપને આ ધૂન ગમે તો લાઈક જરૂર કરજો! રાજી રહેજો!


#SwaminarayanDhun
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (04-05-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 04 મે, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/Pbfgz8O5CfI?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • મમ અસ્તિત્વને તુજમાં ઓગાળું...


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate
🗳 મતદાન: આપણો હક અને પવિત્ર ફરજ

🇮🇳 ભારતના વિકાસ તથા ઉજળી સંસ્કૃતિ માટે તમામ હરિભક્તોએ 100% મતદાન કરવું.

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યપૂજા કર્યા પછી સૌથી પહેલા કાર્ય તરીકે મતદાન ફરજિયાત કરવું અને ત્યારબાદ જ અન્ય કાર્યો કરવા.


#Elections
#Elections2024
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ

🧘‍♂️ આવતીકાલે 08 મે, 2024 બુધવારના રોજ સવારે 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.

👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.


#GyanDhyanChintan
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી અને પૂ. સંતોએ તો મતદાન કરી દીધુ. અને આપે?


#Elections
#Elections2024
📽 અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના 92મા પ્રાગટ્યોત્સવની ઝાંખી કરાવતો વિડિયો: https://youtu.be/KURjJatI2Jc?feature=shared


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav