SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
261 videos
27 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 25 જાન્યુઆરી, 2024 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/bwCzk2LtTHY?feature=shared


#SMVSLive
#PoonamSamaiyo
📽 સર્જન થઈ રહ્યું છે એક નૂતન વિશ્વનું, શું આપ તૈયાર છો તેના શુભારંભ માટે?: https://youtu.be/d7kdkrxWmYA?feature=shared


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📚 તમામ રીતે સુખી કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/785


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 30


#WhatsAppStatus
🤔 આપનો શું અભિપ્રાય છે?

કારણ સત્સંગના પ્રચાર-પ્રસાર તથા સત્સંગ સમાજને સંસ્થાની પ્રવૃત્તિઓથી અપડેટ રાખવા હેતુ બનાવેલી આપણી વેબસાઈટ એટલે
smvs.org

⭐️ આપણી આ વેબસાઈટમાં આપને શું સારું લાગે છે? શું સારું નથી લાગતું? ક્યાં, કેવા સુધારા કરવા જેવા લાગે છે? શું ખૂટે છે? ટૂંકમાં, આપણી વેબસાઈટ અંગે 'આપનો શું અભિપ્રાય છે?' તે અમને જરૂર જણાવો. આપના અભિપ્રાય અમારા માટે મૂલ્યવાન છે:
https://www.smvs.org/feedback


#SMVSOnInternet
#SMVSFeedback
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 06 જાન્યુઆરી, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vichran-06-jan-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
📱 'અનાદિમુક્ત વિશ્વમ્‌'ના શિલાન્યાસ સમારોહ માટે તૈયાર છો ને? આવો, આ રિંગટોન સેટ કરી મહારાજના સંકલ્પ સામે દ્રષ્ટિ રાખીએ અને શિલાન્યાસ સમારોહનો માહોલ જગાવીએ: https://smvs.org/images/download/det966/small/anadimukta-vishwam-ringtone.mp3


#SMVSRingtone
#AnadimuktVishwam
ફેબ્રુઆરી માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
Saral Thai Ne Raji Karva Chhe Print A4.pdf
3 MB
🪷 તમામ પરિવાર સુખી થાય તે માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-૧૭માં અલગ અલગ આજ્ઞા કરી છે. જેમ કે નિજદર્શન કરવું અને નોંધવું, Family Timeનું આયોજન કરવું, ગુણલેખન કરવા વિગેરે... અને માત્ર આજ્ઞા નહીં, વ્હાલા ગુરુજી દરેક પ્રોગ્રામમાં આગ્રહપૂર્વક આ રુચિ જણાવી રહ્યા છે.

🙏 મનધાર્યું મૂકી સરળ થાય તેમના પર મહારાજ અને મોટા બહુ રાજી થાય છે. નાના-મોટા સૌની આગળ સરળ થવું. સરળ થાય તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ ખૂબ ખૂબ રાજી થાય છે. સરળ થાય તેમના પર વ્હાલા ગુરુજીના અંતરનો ખૂબ રાજીપો થાય છે. વ્હાલા ગુરુજી જણાવે છે કે "અમને એમ થાય છે કે અમે કોને અમારો રાજીપો આપી દઈએ. અને એ રાજીપો આપણને ન્યાલ કરી દેશે." આપણે સૌ મુક્તો સરળ થઈએ તે માટે અહીં એક A4 સાઈઝની ઈમેજ મોકલી આપેલ છે. તમામ મંદિરોમાં હરિભક્તો આવતા જતા જોઈ શકે તે રીતે તેમજ તમામ હરિભક્તોના ઘરે પણ તેની પ્રિન્ટ લગાવવી. જેથી મહારાજ અને મોટાપુરુષના સંકલ્પ મુજબ આપણને સરળ બનવામાં મદદરૂપ થાય અને જાણપણું રહે.


#HappyFamily #FamilyTime
#Gyansatra17 #Gyansatra
📚 જાન્યુઆરી 2024 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/4crJGr81j2w?feature=shared

🗒 જાન્યુઆરી 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પોતાની તપાસ
03) મારે નિજદર્શન લખવું જ છે
04) ઊંડી આંતર સફર
05) જરૂર ભૂલ સુધરશે જ
06) હું જ કારણભૂત છું
07) સિક્કાની બીજી બાજુ
08) હવે તો હરહરી જવાય છે
09) નિજદર્શન ડાયરીના આદર્શ અંશો


#GhanshyamMagazine
#JanuaryGhanshyam
Media is too big
VIEW IN TELEGRAM
📽 આમંત્રણ: અનાદિમુક્ત વિશ્વમ્ શિલાન્યાસ સમારોહ


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (06-02-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 06 ફેબ્રુઆરી, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/h2T9rN0lYto?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 07 થી 14 જાન્યુઆરી, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-07-to-14-jan-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
📽 આવો, સહજમાં આનંદ પામવા માટે લાભ લઈએ એક કીર્તનનો, જેના શબ્દો છે... • સહજાનંદ સુખકારી રે, સલૂણી છબી: https://youtu.be/d87S5HZQghI?feature=shared


#SMVSKirtan
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ - 45 Days to Go: https://youtube.com/shorts/UMqFE4aAxz8?feature=share


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📽 સાચા સત્સંગીનું લક્ષણ: https://youtu.be/G6H1_CRCjDY?feature=shared


#5MinutesSatsang
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • સંપ્રદાયનો ઇતિહાસ બદલી ક્રાંતિકારી કહાવ્યા રે…


#WhatsAppStatus
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ

🧘‍♂️ આવતીકાલે 13 ફેબ્રુઆરી, 2024 મંગળવારના રોજ સવારે 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.

👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.


#GyanDhyanChintan
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 19 થી 25 જાન્યુઆરી, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-19-to-25-jan-2024

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીનું પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#Shikshapatri #ShikshapatriJayanti