SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🙏 આજે મકરસક્રાંતિ એટલે કે ઉત્તરાયણના અવસર પર ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી ઝોળીસેવામાં પધાર્યા તેમજ ઝોળીસેવા કરનારા ભક્તો પર આશીર્વાદ વરસાવ્યા: https://youtube.com/shorts/pgKaRIyLJmQ?feature=shared


#Zoliseva
#Zoliseva2024
00 Ghanshyam Ank - January 2024.pdf
7 MB
📚 જાન્યુઆરી 2024 ઘનશ્યામ અંક PDF (Size: 7 MB): https://www.smvs.org/download/ghanshyam

🗒 જાન્યુઆરી 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પોતાની તપાસ
03) મારે નિજદર્શન લખવું જ છે
04) ઊંડી આંતર સફર
05) જરૂર ભૂલ સુધરશે જ
06) હું જ કારણભૂત છું
07) સિક્કાની બીજી બાજુ
08) હવે તો હરહરી જવાય છે
09) નિજદર્શન ડાયરીના આદર્શ અંશો
10) ઊંઝા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ


#GhanshyamMagazine
#JanuaryGhanshyam
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 26 થી 28 ડિસેમ્બર, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-26-to-28-dec-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📚 ગુરુની ગરિમા જાળવવાનું શીખવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/794


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 29 થી 31 ડિસેમ્બર, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-29-to-31-dec-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (21-01-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 21 જાન્યુઆરી, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/kjnoHI8JHFM

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
📱 રીંગટોન • રસીલો રાજ પ્યારો...: https://www.smvs.org/images/download/det962/small/Rasilo%20Raj%20Pyaro.mp3


#SMVSRingtone
📽 સમાજમાં સંસ્કારોનું સિંચન કરવા માટે તેમજ સુખી પરિવાર માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો આગ્રહ: https://youtu.be/l8YknORMRmI?feature=shared


#5MinutesSatsang
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 25-01-2024ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 25 જાન્યુઆરી, 2024 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/bwCzk2LtTHY?feature=shared


#SMVSLive
#PoonamSamaiyo
📽 સર્જન થઈ રહ્યું છે એક નૂતન વિશ્વનું, શું આપ તૈયાર છો તેના શુભારંભ માટે?: https://youtu.be/d7kdkrxWmYA?feature=shared


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📚 તમામ રીતે સુખી કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/785


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 30


#WhatsAppStatus
🤔 આપનો શું અભિપ્રાય છે?

કારણ સત્સંગના પ્રચાર-પ્રસાર તથા સત્સંગ સમાજને સંસ્થાની પ્રવૃત્તિઓથી અપડેટ રાખવા હેતુ બનાવેલી આપણી વેબસાઈટ એટલે
smvs.org

⭐️ આપણી આ વેબસાઈટમાં આપને શું સારું લાગે છે? શું સારું નથી લાગતું? ક્યાં, કેવા સુધારા કરવા જેવા લાગે છે? શું ખૂટે છે? ટૂંકમાં, આપણી વેબસાઈટ અંગે 'આપનો શું અભિપ્રાય છે?' તે અમને જરૂર જણાવો. આપના અભિપ્રાય અમારા માટે મૂલ્યવાન છે:
https://www.smvs.org/feedback


#SMVSOnInternet
#SMVSFeedback
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 06 જાન્યુઆરી, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vichran-06-jan-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
📱 'અનાદિમુક્ત વિશ્વમ્‌'ના શિલાન્યાસ સમારોહ માટે તૈયાર છો ને? આવો, આ રિંગટોન સેટ કરી મહારાજના સંકલ્પ સામે દ્રષ્ટિ રાખીએ અને શિલાન્યાસ સમારોહનો માહોલ જગાવીએ: https://smvs.org/images/download/det966/small/anadimukta-vishwam-ringtone.mp3


#SMVSRingtone
#AnadimuktVishwam
ફેબ્રુઆરી માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
Saral Thai Ne Raji Karva Chhe Print A4.pdf
3 MB
🪷 તમામ પરિવાર સુખી થાય તે માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-૧૭માં અલગ અલગ આજ્ઞા કરી છે. જેમ કે નિજદર્શન કરવું અને નોંધવું, Family Timeનું આયોજન કરવું, ગુણલેખન કરવા વિગેરે... અને માત્ર આજ્ઞા નહીં, વ્હાલા ગુરુજી દરેક પ્રોગ્રામમાં આગ્રહપૂર્વક આ રુચિ જણાવી રહ્યા છે.

🙏 મનધાર્યું મૂકી સરળ થાય તેમના પર મહારાજ અને મોટા બહુ રાજી થાય છે. નાના-મોટા સૌની આગળ સરળ થવું. સરળ થાય તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ ખૂબ ખૂબ રાજી થાય છે. સરળ થાય તેમના પર વ્હાલા ગુરુજીના અંતરનો ખૂબ રાજીપો થાય છે. વ્હાલા ગુરુજી જણાવે છે કે "અમને એમ થાય છે કે અમે કોને અમારો રાજીપો આપી દઈએ. અને એ રાજીપો આપણને ન્યાલ કરી દેશે." આપણે સૌ મુક્તો સરળ થઈએ તે માટે અહીં એક A4 સાઈઝની ઈમેજ મોકલી આપેલ છે. તમામ મંદિરોમાં હરિભક્તો આવતા જતા જોઈ શકે તે રીતે તેમજ તમામ હરિભક્તોના ઘરે પણ તેની પ્રિન્ટ લગાવવી. જેથી મહારાજ અને મોટાપુરુષના સંકલ્પ મુજબ આપણને સરળ બનવામાં મદદરૂપ થાય અને જાણપણું રહે.


#HappyFamily #FamilyTime
#Gyansatra17 #Gyansatra
📚 જાન્યુઆરી 2024 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/4crJGr81j2w?feature=shared

🗒 જાન્યુઆરી 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પોતાની તપાસ
03) મારે નિજદર્શન લખવું જ છે
04) ઊંડી આંતર સફર
05) જરૂર ભૂલ સુધરશે જ
06) હું જ કારણભૂત છું
07) સિક્કાની બીજી બાજુ
08) હવે તો હરહરી જવાય છે
09) નિજદર્શન ડાયરીના આદર્શ અંશો


#GhanshyamMagazine
#JanuaryGhanshyam