SMVS Bhale Dayalu
868 subscribers
1.55K photos
279 videos
31 files
1.9K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 27 નવેમ્બર, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/5Q7fQIVpQUY


#SMVSLive
#PoonamSamaiyo
📽 સત્સંગમાં આગળ વધવા શું કરવું તે શીખવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી: https://youtu.be/oq3ampmNJjs


#5MinutesSatsang
🙏🏻 પ્રભુના ગમતામાં રહેવા, મૂર્તિ સુખના પાત્ર થવા, ભૂલોનો એકરાર કરી તેની ક્ષમા-યાચના કરવા માટે... આવો ભગવાનને પ્રાર્થના કરીએ...

📽 પ્રાર્થના - કગરી કગરી પ્રાર્થના કરું છું:
https://youtu.be/ddHvRoGTShk


#Prarthana #Gyansatra17 #Gyansatra
👨‍👩‍👧‍👦 દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મારો પરિવાર એક સુખી પરિવાર હોય. પરંતુ સભ્યો વચ્ચે થઈ ગયેલા અણબનાવ કે તકરારને ના ભૂલી શકવાને લીધે "મારો પરિવાર, સુખી પરિવાર" એ માત્ર ઈચ્છા જ રહી જાય છે.

📽 આવો, આ ઈચ્છાને હકીકતમાં બદલીએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલા લેશન દ્વારા... દર ગુરુવારે/અઠવાડિયામાં એક દિવસ "ફેમિલી ટાઈમ"નું આયોજન કરીને... ગુરુજીના આગ્રહભર્યા બળપ્રેરક વચનોનો લાભ લેવા આ લિંકનો ઉપયોગ કરો:
https://youtu.be/YFjvJHJkTi8?feature=shared&t=9772

🌐 ફેમિલી ટાઈમનું પેમ્ફલેટ: https://smvs.org/theme/smvs/images/cms/2023/gyansatra-17/family-time-pamphlet-2023.pdf

🌐 નિજદર્શન લેખન માર્ગદર્શિકા: https://smvs.org/theme/smvs/images/cms/2023/gyansatra-17/nijdarshan-lekhan-margdarshika.pdf


#FamilyTime #HappyFamily
#Gyansatra17 #Gyansatra
📚 પરભાવની સાથે અવરભાવની પણ ચિંતા રાખતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/779


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 'મારા મહારાજ...' કીર્તન વિવેચન: https://youtu.be/K5g2N3bhXOg?feature=shared

#KirtanVivechan
ડિસેમ્બર માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 32


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
📽 સત્સંગથી જ સાચી વાત સમજાય: https://youtu.be/ICy0bVT6Dvw?feature=shared


#5MinutesSatsang
🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર 17 માં આપણને શીખવ્યું કે મહારાજે આપણાં પર કરેલાં અનહદ ઉપકારો માટે પ્રાર્થનાના રૂપમાં આભાર કેવી રીતે માનવો જોઈએ. આવો, આજે ફરીથી મહારાજને ગદગદભાવે પ્રાર્થના કરતાં કરતાં આભાર માનીએ અને મહિમામાં ગરકાવ થઈએ...

📽 મહારાજ શું હું માનું આભાર તમારો:
https://youtu.be/luXB150iDOI?feature=shared


#Prarthana #Gyansatra17 #Gyansatra
📚 સહજમાં રાજીપો વરસાવતાં સ્વામિનારાયણ ભગવાન

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/780


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (09-12-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 09 ડિસેમ્બર, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/kNh28Jzwm-0

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 33


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
📽 કીર્તન • મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ: https://youtu.be/P2xl4PI_HY0


#SMVSKirtan
📽 તમામ બંધનો તોડ્યાનો ઉપાય: https://youtu.be/sTzCHVoSAN4?feature=shared


#5MinutesSatsang
📽 'પછી પ્રભુજી બોલિયા...' કીર્તન વિવેચન: https://youtu.be/2YM97BftyvM?feature=shared


#KirtanVivechan
📚 હરિભક્તોનું જતન કરતાં ગુરુદેવ પ.પૂ. બાપજી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/782


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... 'ધનુર્માસ'

🛕 સર્વે મુક્તોએ સંસ્થાના નજીકના મંદિરમાં ધનુર્માસ દરમ્યાન સવારે 06:00 થી 08:00 સુધી મંગળા આરતી, મહામંત્રની ધૂન તથા જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા અચૂક પધારવું
...


#Dhanurmas
👑 આજે વચનામૃત જયંતિ છે.

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાનો લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.

📕 વચનામૃત ભાગ-1: https://www.smvs.org/images/download/det167/small/Vachnamrut_Part_1.pdf

📗 વચનામૃત ભાગ-2: https://www.smvs.org/images/download/det168/small/Vachnamrut_Part_2.pdf


#VachanamrutJayanti
#Vachanamrut