✅ નવેમ્બર માસમાં દિવાળી તથા નૂતન વર્ષ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર
📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper
#MobileWallpaper
#Wallpaper

📚 ગુરુદેવ પ.પૂ. બાપજીએ કરેલી અગમવાણી
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/777
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji

📸 જુનાગઢ ખાતે SMVS સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-junagadh-shilanyas-samaroh
#MandirShilanyas
#SMVSJunagadh
#MandirShilanyas
#SMVSJunagadh
📕 📖 ચોપડાપૂજન 📖 📕
✅ અગાઉ સેન્ટરોમાં કરેલી જાણ મુજબ દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં ભાગ લેવા ઈચ્છતા વેપારી મુક્તોએ પોતાનું નામ નજીકના સેન્ટરમાં નોંધાવવાનું હતું. હજુ જે સભ્યોએ ચોપડા પૂજન માટે નામ નોંધાવવાનું બાકી હોય તેમણે 05-11-2023 સુધી નોંધાવી દેવું. ચોપડાપૂજનમાં ભાગ લેવાની વિગતવાર માહિતી જાણવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.
🗓 તારીખ: 12-11-2023
🕢 સમય: સવારે 07:30થી 10:00
#ChopdaPujan
#HDHSwamishri

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 37
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
📸 નરોડા તથા ચાંદખેડા ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિચરણના ફોટોગ્રાફ્સ - ઑક્ટોબર 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-naroda-chandkheda
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્રનો પૂરો લાભ લેનાર સભ્યો પર ગુરૂવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો રાજીપો: https://youtube.com/shorts/apdXCe5pJnA
#Gyansatra17 #Gyansatra
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#Gyansatra17 #Gyansatra
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (09-11-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#Ekadashi
#SankalpSabha

📽 09 નવેમ્બર, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/KOtzLohyEKg
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •

YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 09 Nov, 2023
#SMVSSankalpSabha #SwaminarayanKatha #SMVSLive
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું…

📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના માલપુર ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - ઑક્ટોબર 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-malpur
#SMVSMalpur
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSMalpur
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📕 📖 ચોપડાપૂજન 📖 📕
✅ દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં નામ નોંધાવેલ વેપારી સભ્યોને મળેલ સૂચના મુજબ આવતીકાલે સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.
🗓 તારીખ: 12-11-2023
🕢 સમય: સવારે 07:30થી 10:00
🌹 🌻 🌸 🌻 🌹
📽 આવતીકાલે સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે સવારે 10:00 વાગે સભાનો લાભ આ લિંક પરથી મળશે: https://smvs.org/live-events
#ChopdaPujan
#HDHSwamishri
#SmrutiDin

📽 નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://smvs.org/live-events
ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનનો લાભ ક્યાં અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://smvs.org/cms/diwali-and-new-year-celebrations-2023
🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive

🙏 સર્વે મુક્તોને નવા વર્ષના ખૂબ હેતથી જય સ્વામિનારાયણ...
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને તેમના લાડીલા એવા દિવ્ય સત્પુરુષનો રાજીપો સદાય આપના પરિવાર પર અખંડ વરસતો રહે અને સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેવી આજના મંગલકારી દિને ખૂબ ખૂબ પ્રાર્થના...

📽 નૂતન વર્ષની આશીર્વાદ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ: https://youtu.be/z-9dnAo0Jmc&t=1498
🌹 🌻 🌸 🌻 🌹
📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/u9lPBz7hrDo
#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad
🌹 🌻 🌸 🌻 🌹
📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/u9lPBz7hrDo
#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👌 અવસર રૂડો આવી ગયો છે,
આનંદનો નહિ પાર;
રાજીપાને લૂંટી બનો સૌ,
મૂર્તિમાં રમનાર...
🛕 મહારાજ અને મોટાપુરુષનો મૂર્તિ આપવાનો સંકલ્પ જ્યારે અતિ પ્રબળ બન્યો છે ત્યારે આવો તેઓના સંકલ્પો મુજબનું જીવન કરવા 16 થી 20 નવેમ્બર, 2023 સુધી આયોજિત જ્ઞાનસત્ર-17 નો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લેવડાવીએ...
#Gyansatra
#Gyansatra17

🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજ રોજ સવારથી પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.
✅ જેમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ "તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી..." કીર્તન ધ્યાનથી શરૂઆત કરી તેમજ "મહારાજ, શું હું માનું આભાર તમારો?" નૂતન પ્રાર્થના દ્વારા આપણી પર ભગવાને કરેલાં અનહદ ઉપકારો માટે ગદગદભાવે આભાર વ્યક્ત કર્યો.
👨👩👧👦 પરિવારના સભ્યોમાં અરસ-પરસ રહેતો અસંતોષ ઘટે, શાંતિભર્યું વાતાવરણ સર્જાય તથા બધા સભ્યો હળીમળીને આનંદથી રહી શકે તે માટે સાંજે 5 થી 8 "Happy Family" વિષય પર લાભ મળવાનો છે. જેનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો. જેથી, આ લાભ લઈને પરિવારના ભાંગેલા હૈયા સંધાશે તો આપને આંગળી ચિંધ્યાનો રાજીપો મળશે.
📽 જ્ઞાનસત્ર-17 ના જીવંત પ્રસારણ સાથે તમામ સેશનનો લાભ આ પ્લેલિસ્ટ પરથી મળી રહેશે: https://www.youtube.com/playlist?list=PLKx3BxP_uoXsylAnnW5uGMf00Uyg3EbEi
ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્ર-17 ના જીવંત પ્રસારણનો સંપૂર્ણ લાભ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 મળશે.

🩸 મેગા બ્લડ ડૉનેશન કેમ્પ
🏥 જ્ઞાનસત્ર 17 નિમિત્તે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત
🗓 તારીખ: 18 અને 19 નવેમ્બર, 2023
🕚 સમય: સવારે 11:00 થી સાંજે 05:00
📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007
📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66
🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.
#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #Gyansatra17 #SMVSCharities

📚 નવેમ્બર 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/ZyfDx4tYkVQ
🗒 નવેમ્બર 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર: લોયા 3, ભાગ 2
03) કઠણમાં કઠણ સાધન
04) ઉત્તરાધિકારી કોણ?
05) સ્થિતપ્રજ્ઞતા
#GhanshyamMagazine
#NovemberGhanshyam