SMVS Bhale Dayalu
864 subscribers
1.48K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📿 વ્હાલા ગુરુજીની આજ્ઞા મુજબ તમામ સભ્યોએ સભામાં માળા લઈને બેસવું. ગુરુજી આપણને સંકલ્પ સભામાં હેતુસભર માળા કરતાં શીખવશે.

🌹 🌻 🌸 🌻 🌹

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (15-05-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે


#Ekadashi
#SankalpSabha
📽 15 મે, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/hUCFG_t0IF4

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના નૈરોબી વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Nairobi-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSNairobi #SMVSAbroad
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના બૉટ્સવાના વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Botswana-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSBotswana #SMVSAbroad
🤔 સ્વામિનારાયણ ભગવાને પ્રથમ મંદિર બનાવડાવ્યું ત્યારે શું સંકલ્પ જણાવ્યો?

🤔 મંદિર બનાવવા પાછળનો હેતુ કયો છે?

🤔 મોટાપુરુષ શેના માટે પધાર્યા છે?


📽 આવો, આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણીએ આજના ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિડીયો દ્વારા:
https://youtu.be/Nnx5jy6ZhhE


#5MinutesSatsang
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના કિસુમુ ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Kisumu-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSKisumu #SMVSAbroad
3️⃣ દરેક વ્યક્તિના 3 પ્રકારના જીવન જીવે છે.

⁉️ આ 3 પ્રકારના જીવન કયા?

🤔 તેમાંથી સાચું જીવન કયું?


📽 આવો, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણી દ્વારા જાણીએ અને સાચું, શ્રેષ્ઠ જીવન જીવતા થઈએ:
https://youtu.be/lDaJay0kKZs


#5MinutesSatsang
Media is too big
VIEW IN TELEGRAM
📽 આહાહાહા! ચંદનના વાઘામાં સ્વામિનારાયણ ભગવાનના કેવા દિવ્ય, મનોહર દર્શન થાય છે! મહારાજના દર્શનનું સુખ લેવા આ વિડીયો અચૂક નિહાળો…

આપના મિત્ર-પરિવારના સભ્યોને પણ આવા અદભૂત દર્શન કરાવવા આ વિડીયો જરૂરથી શેર કરજો.


🙏 આજે (21-05-2023) સાંજે 07:30 વાગ્યા સુધી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર પર મહારાજના ચંદનના વાઘામાં દર્શનનો લાભ મળશે.


#ChandanVagha
#SMVSDailyDarshan
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના કમ્પાલા ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Kampala-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSKampala #SMVSAbroad
00 Ghanshyam Ank - May 2023.pdf
14.5 MB
📚 મે 2023 ઘનશ્યામ અંક PDF (Size: 14.5 MB) અને MP3: https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 મે 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર (લોયા: 2, ભાગ: 3)
03) આગવું હેત
04) સાચું કરવાની દલીલ
05) ગુરુદેવ પ.પૂ. બાપજીનો 91મો પ્રાગટ્યોત્સવ


#GhanshyamMagazine
#MayGhanshyam
#Gurudev91stPragatyotsav
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દુબઈ ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Dubai-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSDubai #SMVSAbroad
📽 સદાય સુખી રહેવું છે? તો કારણ સત્સંગની આ રીત દ્રઢ કરી લો!: https://youtu.be/Hdy-vLVRH4A


#5MinutesSatsang
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 9 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/HxgwToLdE2E

અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.


#Vachanamrut
📚 એભલબાપુના વ્યવહારની ચિંતા સ્વયં શ્રીહરિએ દૂર કરી

🌐 પ્રસંગ: https://bit.ly/DadaNa-Rakheval-To-Maharaj-Pande-Chhe-Maharaj-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • પુષ્પના વાઘામાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય-મનોહર દર્શન...


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#FulNaVagha #SMVSDailyDarshan
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (31-05-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽️ લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 31 મે, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/2kxEihk-vRM

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
જૂન માસ માટે પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજનું પુષ્પના વાઘામાં વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Harikrushna-Maharaj-Pushpa-Vagha-Mobile-Wallpaper-June-2023

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Harikrushna-Maharaj-Pushpa-Vagha-Desktop-Wallpaper-June-2023


#MobileWallpaper
#Wallpaper
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના મહેસાણા ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Mehsana-Vicharan-Photos


#SMVSMehsana
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023