This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • શોભતું દિવ્ય સ્મિત દોષો હરાઈ જાય...
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
📿 આજે સદ્. ગોપાળાનંદ સ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Gopalanand-Swami-Everything-You-Need-To-Know-As-A-Satsangi
#SmrutiDin
#SadguruGopalanandSwami
#SmrutiDin
#SadguruGopalanandSwami
📚 ગુરુદેવ પ.પૂ. બાપજી કથાવાર્તાના કેવા આગ્રહી હતા તે દર્શાવતો પ્રસંગ
🌐 પ્રસંગ: https://bit.ly/Gurudev-Ni-KathaVarta-No-Ras-Chakhyo-Gurudev-Bapji-Prasang
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji

🗣 અન્યના દોષ જોવા એ બહુ મોટું પાપ છે, આવું જાણવા છતાં આપણે રોજબરોજના જીવનમાં અભાવ-અવગુણની વાતો સહજ-સહજમાં કરતાં હોઈએ છીએ.
😔 કારણ કે આપણને એ જ ખબર નથી હોતી કે જે વાત કરી એ અભાવ-અવગુણની વાત કરી કહેવાય. અન્યમાં દોષ પરઠ્યો કહેવાય. અને પરિણામે મહારાજને રાજી કરવા કરેલી ભક્તિ એળે જાય છે તથા મહારાજનો નારાજગીપો થાય છે.
📽 આવો, મહારાજના પ્રસંગ દ્વારા આ બાબતને વધુ સમજીએ અને દ્રઢ નિશ્ચય કરીએ એ મારે કોઈનાય દોષ જોવાનો મહાભયંકર ધંધો નથી જ કરવો: https://youtu.be/JNc-g-F8t9A
#5MinutesSatsang

📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 21 થી 31 માર્ચ, 2023: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-21-31-March-2023
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (01-05-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભાનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#Ekadashi
#SankalpSabha

📽 01 મે, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/0hUmEbm1tX0
🌹 🌻 🌸 🌻 🌹
✅ SMVS સંસ્થાના જીવંત પ્રસારણના લાભ માટે: youtube.com/@SMVSLive
✅ SMVS સંસ્થાની કથાવાર્તાના લાભ માટે: youtube.com/@SMVSKatha
#SankalpSabha
• • • • •

YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 01 May, 2023
#SMVSSankalpSabha #SwaminarayanKatha #SMVSLive
00:00:00 Swaminarayan Mahamantra Dhun
00:12:01 Prarthana
00:56:07 Hire Kari Ne Hiro Vindhay
01:06:10 Sarve Sadhan Nu Fal
01:16:20 Kirtan: Tara Mukh Ni Lavanta Mithi Re...
01:42:00 Aavti Sankalp Sabha Nu Lesson…

✅ મે માસ માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વૉલપેપર
📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-HDH-Swamishri-Mobile-Wallpaper-May-2023
🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/HDH-Swamishri-SMVS-Desktop-Wallpaper-May-2023
#MobileWallpaper
#Wallpaper

✍️ કારણ સત્સંગના સિદ્ધાંતોની દ્રઢતા તથા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે જીવન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષની સત્સંગ પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે મહારાજને રાજી કરવા સત્સંગ પરીક્ષા જરૂર આપવી.
✅ સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો: https://bit.ly/SMVS-Satsang-Pariksha-2023
#SatsangPariksha
#SMVSCompetition

🌕 આવતીકાલે પૂનમ છે.
✅ આવતીકાલે 05-05-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.
👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#SMVSLive
#PoonamSamaiyo

🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan
🌹 🌻 🌸 🌻 🌹
📽 05 મે, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/BAeoJ3lScjo
#SMVSLive
#PoonamSamaiyo
🌹 🌻 🌸 🌻 🌹
📽 05 મે, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/BAeoJ3lScjo
#SMVSLive
#PoonamSamaiyo
📖 અબજીબાપાશ્રીની વાતો જયંતિ
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સત્સંગ સમાજને સ્વામિનારાયણ ભગવાનની જેમ છે તેમ ઓળખાણ કરાવી, મૂર્તિમાં રસબસ રહેવાની અનાદિમુક્તની સ્થિતિની લટક આપી તથા મૂર્તિ સુખની હા પડાવી.
📚 આ લાભને અ. મુ. સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ 18-18 વર્ષ દાખડો કરીને "બાપાશ્રીની વાતો" પુસ્તક રૂપે સંકલન કર્યું. મોટાપુરુષો બાપાશ્રીની વાતોનો મહિમા ગાતાં હોય છે કે જેને મૂર્તિનું સુખ જોઈતું હોય તેણે બાપાશ્રીની વાતોનું વાંચન-મનન અચૂક કરવું જોઈએ. માટે જેમને નિયમ ના હોય તેમણે આજથી જ અબજીબાપાશ્રીની વાતોના વાંચનનો નિયમ લેવો.
🌐 આવો, આજે બાપાશ્રીની વાતોની જયંતિ નિમિત્તે ટૂંકમાં પરિચય મેળવી મહિમા આકારે થઈએ: https://bit.ly/Bapashree-Ni-Vato-Scriptures
#BapashreeNiVato
#BapashreeNiVatoJayanti

Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • પુષ્પના વાઘામાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય-મનોહર દર્શન...
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#FulNaVagha #SMVSDailyDarshan
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#FulNaVagha #SMVSDailyDarshan
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 6 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/xHpXbtHUgHc
✅ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.
#Vachanamrut

🤔 આપણે જીવનમાં કેટલીક બાબતો ઘણી વખત બોલતાં હોઈએ છીએ. અને બીજા પાસે તે પ્રમાણેના વર્તનની અપેક્ષા રાખીએ છીએ. પરંતુ શું તે પ્રમાણેનું આપણું વર્તન હોય છે?
👴 આવો, દાદા અને પૌત્રનો પ્રસંગ સાંભળીએ અને આપણાં જીવનમાં વાતો કરતાં વર્તનનું વિશેષ મહત્ત્વ કેળવીએ.
📽 વર્તન વાતો કરે: https://youtu.be/ayrZG9DxL00

📚 માંદગીને અવગણી સમાન વ્યવસ્થાને પ્રાધાન્ય આપતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી
🌐 પ્રસંગ: https://bit.ly/Jya-Amara-Santo-Tya-Ame-HDH-Swamishri-Prasang
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri

🙏 પ્રાર્થના એટલે પ્રભુ સાથેનું ડાયરેક્ટ કનેક્શન. પ્રાર્થના એટલે આપણી ભૂલોનો એકરાર અને હવે તે પ્રમાણે નહીં કરવાનો કરાર. વ્યવહાર હોય કે અધ્યાત્મ, જ્યારે માનવીના તમામ પ્રયત્નો વ્યર્થ નીવડે છે ત્યારે પ્રાર્થના જ અસરકારક સાબિત થાય છે.
📿 મહારાજના સંકલ્પમાં આગળ વધવા માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપણને "હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ" પ્રાર્થનાના સાત દિવસના સાત પદ આપ્યા છે. હજુ જે સભ્યો આ મુજબ પ્રાર્થના ન કરતા હોય તેમણે મહારાજના કૃપાપાત્ર થવા નિત્ય પ્રત્યે પ્રાર્થના અચૂક કરવી.
✅ અઠવાડિયા દરમ્યાન કયા દિવસે કઈ પ્રાર્થના કરવી તેની pdf અહીંથી ડાઉનલોડ કરવી: http://bit.ly/Ho-Pran-Pyara-Shri-Ghanshyam-Pad-1-to-7-pdf
#SMVSPrayer

📽 ગાંધીનગર ખાતે ચાલી રહેલ વેકેશન કિશોર શિબિરમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો દિવ્ય લાભ
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📿 આવતીકાલે સદ્. મુનિસ્વામી (સદ્. કેશવપ્રિયદાસજીસ્વામી)નો સ્મૃતિ દિન છે. આવો, તેમના જીવનને જાણી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Muni-Swami-Parichay
🎧 સદ્. મુનિસ્વામીનું જીવનકવન: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-jivan-kavan
🎧 સત્પુરુષ વંદના - સદ્. મુનિસ્વામી કેવા: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-Satpurush-Vandana
#SmrutiDin
#SadguruMuniSwami