🙏 જ્ઞાનસત્ર 15 આમંત્રણ વિડીયો: https://youtu.be/Ci7ZBUlfrkw
👌 જ્ઞાનસત્ર એટલે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર કરવા માટે SMVS સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતો સમૈયો. આ વર્ષે જ્ઞાનસત્રનો લાભ તારીખ 7 થી 11 નવેમ્બર, 2021 સુધી મળવાનો છે.
✍️ કોરોના મહામારીની અસરોને કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ સમૈયો યોજાશે. જેમાં લાભ લેવા માટે ફરજિયાત સર્વે હરિભક્તોએ પરિવારના સભ્યોનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવાનું છે, રજીસ્ટ્રેશન વિનામૂલ્યે થશે. માટે સર્વે મુક્તોએ અહીં રજીસ્ટ્રેશન કરવું.: http://bit.ly/Free-Registration-GS15
🌐 જ્ઞાનસત્ર 15 સંબંધિત માહિતી જાણવા અને આગામી અપડેટથી માહિતગાર રહેવા જુઓ: http://bit.ly/gyansatra-15-details
#Gyansatra15
• • • • •

YouTube
Gyansatra -15 Promo
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…

Media is too big
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્ર 15 અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ
✅ તારીખ 7 થી 11 નવેમ્બર, 2021 સુધી આયોજિત જ્ઞાનસત્રનો લાભ દરેક હરિભક્તે ફરજિયાત પોતાના નજીકના સેન્ટરમાં જઈ લેવો.
🌐 જ્ઞાનસત્ર 15 સંબંધિત માહિતી જાણવા અને આગામી અપડેટથી માહિતગાર રહેવા જુઓ: http://bit.ly/gyansatra-15-details
#Gyansatra

🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય દ્વારા પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.
✅ જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કાર્યનું તાન મૂકીને કારણ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં જોડાવા પર ખૂબ જ ભાર મૂક્યો. જ્ઞાનસત્ર 15, દિન 1 પ્રાત: સેશનનો લાભ લેવા અત્યારે જ ક્લિક કરો: https://youtu.be/-x1Z5cY4RAs
📽 જ્ઞાનસત્ર 15, દિન 1 સંધ્યા સેશનનો લાભ આજે 7 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી આ લિંક પરથી મળશે: https://youtu.be/03ZDduBO8ks
ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્રનો સંપૂર્ણ લાભ લાઈવ મળશે.
#Gyansatra15
#Gyansatra
#SMVSLive

Gyansatra 15 | Swaminarayan Katha | Day 1 • Session 1
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
✅ "મહિમા વર્ષ" દરમ્યાન સિદ્ધ કરવાના લક્ષ્યાંકો, સમૂહગાન, કીર્તનો ઈત્યાદિથી અપડેટ રહેવા માટે આ પેજ અવશ્ય જોતા રહેવું: https://bit.ly/Mahima-Varsh-2021-Gyansatra-15
📽️ મહિમા વર્ષ પ્રોમો: https://youtu.be/ghaLpPG6jnM
ℹ️ જ્ઞાનસત્ર 15 દિન 2 (8 નવેમ્બર, 2021) લાભની લિંક
📽️ દિન 2, સેશન 1: https://youtu.be/MRJyE4dFKqI
📽️ દિન 2, સેશન 2: https://youtu.be/B4_SGRI-BTo
#MahimaVarsh
#Gyansatra
#Gyansatra15
#GS15Sankalp

✅ જ્ઞાનસત્ર 15 દિન 3 (9 નવેમ્બર, 2021) લાભની લિંક
📽️ દિન 3, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/TY0Z7uwKnrE
📽️ દિન 3, સેશન 2 (સાંજે 5 વાગ્યે): https://youtu.be/C1U_MycB_zM
📽️ દિન 3, સેશન 3 (રાત્રે 9:30 વાગ્યે): https://youtu.be/BnWWFUAvf18
ℹ️ સેશન 1 અને 2 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 3 - કીર્તન ભક્તિનો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.

🔴 Gyansatra 15 | Swaminarayan Katha | Day 3 • Session 1
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
✅ જ્ઞાનસત્ર 15 દિન 4 (10 નવેમ્બર, 2021) લાભની લિંક
📽️ દિન 4, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/qIhIWpVMfmQ
📽️ દિન 4, સેશન 2 (સાંજે 5 વાગ્યે): https://youtu.be/3h2bhzXy2t8
📽️ દિન 4, સેશન 3 (રાત્રે 9:30 વાગ્યે): https://youtu.be/nebzO2rTgIQ
ℹ️ સેશન 1 અને 2 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 3નો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.

🔴 Gyansatra 15 | Swaminarayan Katha | Day 4 • Session 1
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
🍲 આજે બપોરના સેશનમાં આપણને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તથા પૂ.સંતોના ઠાકોરજી જમાડતાં હોય તેવા દર્શન થશે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવવો.
✅ જ્ઞાનસત્ર 15 દિન 5 (11 નવેમ્બર, 2021) લાભની લિંક
📽️ દિન 5, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/Xv21kndZ_hw
📽️ દિન 5, સેશન 2 (બપોરે 12:30 વાગ્યે): https://youtu.be/NdqDgn0DBT4
ℹ️ સેશન 1 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 2નો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.
#Gyansatra
#Gyansatra15
#SantPanktiDarshan

🔴 Gyansatra 15 | Swaminarayan Katha | Day 5 • Session 1
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
🙏 મુક્તો, આ વર્ષે 07 થી 11 નવેમ્બર, 2021 દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના સાંનિધ્યમાં જ્ઞાનસત્ર 15 પ્રોગ્રામ યોજાઈ ગયો. ગુરુજીએ આપણને કાર્ય પ્રધાન મટી કારણ પ્રધાન કઈ રીતે થવાય તે પ્રેક્ટિકલ કરાવીને સમજાવ્યું. સાથે જ "મહિમા વર્ષ" નિમિત્તે ચારેય સ્વરૂપનું મહાત્મ્ય અતિશે દ્રઢ કરવા માટેનું સચોટ માર્ગદર્શન આપી વિશેષ બળ પૂરું પાડ્યું અને મહિમા આકારે કર્યા.
✅ હવે આપણી ફરજ છે કે આપણે નિરંતર ભર્યા રહેવા માટે, મોટાપુરુષના દાખડાને લેખે લગાડવા માટે કારણ પ્રધાન થવાની પ્રેક્ટિસ રોજબરોજના જીવનમાં ચાલુ રાખીએ અને અખંડ સહુના મહાત્મ્યમાં ડુબેલા રહીએ. આવું સહેજે સહેજે વર્તી શકાય તે માટેનો ઉપાય છે, આ વાતો નિરંતર સાંભળ્યા કરવી અને અમલમાં મૂકવી.
📽 જ્ઞાનસત્ર 15 ની તમામ સભાઓનો લાભ: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIpBaIX4OtCii4HNnOT2sh2T
🤔 જ્ઞાનસત્ર 15 નો લાભ કઈ રીતે લેવો?
👉 જ્ઞાનસત્ર 15 ના દરેક વિડીયોની નીચે તેના descriptionમાં ધૂન, કીર્તન, ધ્યાન-ચિંતન, સભા ઈત્યાદિના સમય નોંધેલા છે. આપે જે લાભ લેવો હોય તેની આગળ આપેલા સમય પર ટચ કરવાથી ડાયરેક્ટ ત્યાંથી જ વિડીયો શરૂ થશે. આમ, આપ જ્ઞાનસત્રના તમામ વિડીયોનો લાભ સરળતાથી લઈ શકશો.

🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
✍️ જ્ઞાનસત્ર કરવા પાછળનો હેતુ મૂર્તિસુખના અધિકારી થવાની પાત્રતા વધારવાનો છે.
✍️ સ્થૂળ ભક્તિ અને સૂક્ષ્મ ભક્તિના ભેદને સમજીએ અને સૂક્ષ્મ ભક્તિ કરતા થઈએ.
✍️ કાર્ય અને કારણના ભેદની સમજૂતી.
✍️ કાર્ય અને કારણનો ભેદ સમજવાનો હેતુ શું છે? તો આપણાં જીવનમાં કારણ ગૌણ ના થવું જોઈએ.
✍️ મૂર્તિમાં જોડાવા માટેના સાધન અને માધ્યમ વચ્ચે શું ભેદ છે?
✍️ જ્યાં કાર્ય મુખ્ય હોય એ જ કાર્ય સત્સંગ અને જ્યાં કારણ મુખ્ય હોય એ જ કારણ સત્સંગ.
✍️ કાર્ય પ્રધાન મટીને કારણ પ્રધાન બનો તથા કારણ પ્રધાન રહેવામાં આપણાં રોજબરોજના જીવનમાં કેવી ભૂલો કરતા હોઈએ છીએ તેની સમજૂતી.
📽️ આવો, કારણ સત્સંગની રીત સમજી સાચા અર્થમાં કારણ સત્સંગી બનવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/-x1Z5cY4RAs?t=1325

Day 1 • Session 1 | Gyansatra 15 | Swaminarayan Katha | 07 Nov, 2021
00:00:00 Swaminarayan Dhun
00:03:51 Samuhgaan (Kirtan: Abhav, Avgun...)
00:11:32 Dhyan Chintan (Kirtan: Divya Sabha Patiray)
00:22:05 Guruji HDH Swamishri Sabha
02:51:17 Gurudev Bapji Labh & Ashirwad
03:13:44 Maharaj J Chhe (Homework & Practise)
• •…
00:03:51 Samuhgaan (Kirtan: Abhav, Avgun...)
00:11:32 Dhyan Chintan (Kirtan: Divya Sabha Patiray)
00:22:05 Guruji HDH Swamishri Sabha
02:51:17 Gurudev Bapji Labh & Ashirwad
03:13:44 Maharaj J Chhe (Homework & Practise)
• •…
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
✍️ મહારાજની મૂર્તિને વિષેથી પરોક્ષભાવની સમજણ કાઢી પ્રત્યક્ષભાવની સમજણ દ્રઢ કરીએ.
✍️ મહારાજની મૂર્તિને વિષે પ્રગટભાવની સમજણ દ્રઢ કરવા માટે ક્યાં ક્યાં મહારાજની ગરિમા રાખવી તેની રીત સમજીએ.
✍️ મહારાજ સાથે નિકટતા કેળવવાનો ઉપાય: મહારાજ સાથે વાતો કરવાની ટેવ પાડવી.
✍️ મંદિરમાં મહિલા-પુરુષોએ ઠાકોરજીની મર્યાદા રાખવા માટે કેવી રીતે વર્તવું તેની રીત સમજીએ.
✍️ મહારાજની મૂર્તિને વિષે પ્રગટભાવની દ્રઢતા માટે "હો શ્રીજી તમારું પ્રગટપણું..." પ્રાર્થના કરીએ.
📽 આવો, મહારાજને વિષે પ્રગટભાવ દ્રઢ કરવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/03ZDduBO8ks?t=8247

Day 1 • Session 2 | Gyansatra 15 | Swaminarayan Katha | 07 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
✍️ મહારાજની મૂર્તિને વિષેથી પરોક્ષભાવની સમજણ કાઢી પ્રત્યક્ષભાવની સમજણ દ્રઢ કરીએ.
✍️ મહારાજની મૂર્તિને વિષે પ્રગટભાવની સમજણ દ્રઢ કરવા માટે ક્યાં ક્યાં મહારાજની ગરિમા રાખવી તેની રીત સમજીએ.
✍️ મહારાજ સાથે નિકટતા કેળવવાનો…

✍️ કારણ સત્સંગી બનવા માટે કારણ પ્રધાન થઈને કાર્ય કરવાની ટેવ પડીએ.
✍️ કારણ મૂર્તિ સુધી, સ્થિતિ સુધી પહોંચવા માટેના ચાર સ્ટેપ અને તેની સમજૂતી.
✍️ કાર્ય પ્રધાન મટી કારણ પ્રધાન રહેવા માટેના મહારાજ અને મોટાના અભિપ્રાયો.
✍️ કારણ મૂર્તિ સુધી પહોંચવા માટેનું પ્રથમ સ્ટેપ: મહારાજના સ્વરૂપને જાણવું - આની વિસ્તૃત સમજૂતી મેળવવા માટે ગ.મ.9 વચનામૃત સમજીએ.
✍️ "શીદને રહીએ કંગાલ રે..." કીર્તન દ્વારા મળેલી પ્રાપ્તિના કૈફમાં ડૂબીએ.
📽 આવો, કારણ પ્રધાન બનવા માટેની રીત સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/MRJyE4dFKqI?t=3463

Day 2 • Session 1 | Gyansatra 15 | Swaminarayan Katha | 08 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
✍️ કારણ સત્સંગી બનવા માટે કારણ પ્રધાન થઈને કાર્ય કરવાની ટેવ પડીએ.
✍️ કારણ મૂર્તિ સુધી, સ્થિતિ સુધી પહોંચવા માટેના ચાર સ્ટેપ અને તેની સમજૂતી.
✍️ કાર્ય પ્રધાન મટી કારણ પ્રધાન રહેવા માટેના મહારાજ અને મોટાના અભિપ્રાયો.
✍️…

1) દાદાખાચર સંપ્રદાયનું શ્રેષ્ઠ પાત્ર બન્યા તેનું મુખ્ય કારણ: ચારેય સ્વરૂપનો મહિમા
2) મહારાજ અને મોટાને ક્યારેય ઉપલક દ્રષ્ટિથી ન જોવા કે ન માણવા અને ઉપલક દૃષ્ટિથી જોવાય તો તેના કેવા પરિણામ આવે?
3) 'ગુરૂદેવ પ.પૂ.બાપજી કેવા દિવ્યપુરુષ છે' - તેઓનો મહિમા.
4) ગુરુજીના આશીર્વાદ: "કારણ સત્સંગ ક્યારેય સત્પુરુષ વિહોણો નહીં રહે"
📽 આવો, સત્પુરુષનો મહિમા સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/B4_SGRI-BTo?t=6490

Day 2 • Session 2 | Gyansatra 15 | Swaminarayan Katha | 08 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
1) દાદાખાચર સંપ્રદાયનું શ્રેષ્ઠ પાત્ર બન્યા તેનું મુખ્ય કારણ: ચારેય સ્વરૂપનો મહિમા
2) મહારાજ અને મોટાને ક્યારેય ઉપલક દ્રષ્ટિથી ન જોવા કે ન માણવા અને ઉપલક દૃષ્ટિથી જોવાય તો તેના કેવા પરિણામ આવે?
3) 'ગુરૂદેવ પ.પૂ.બાપજી કેવા…

1) મોટાપુરુષના સમાગમ અને સેવન વચ્ચેનો ભેદ તથા મોટાનું સેવન કરવાની રીતની સમજૂતી
2) શિવલાલ શેઠે બે મોટા સમૈયા કરાવ્યા છતાં સદ્. ગુણાતીતાનંદસ્વામીએ ટકોર કરીને કારણ પ્રધાન કર્યા, તે અંગે પાત્ર મનન
3) કારણ પ્રધાન રહીને સમૈયા, ઉત્સવ, સેવા પ્રવૃત્તિ કેવી રીતે કરવી?
4) કારણ સુધી પહોંચવા માટેનું બીજું સ્ટેપ: 'મહારાજના સ્વરૂપને જાણવું' - આની વિસ્તૃત સમજૂતી મેળવવા માટે ગ.મ.9 વચનામૃત સમજીએ
📽 આવો, કારણ પ્રધાન બનવા માટેની રીત સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/TY0Z7uwKnrE?t=2502

Day 3 • Session 1 | Gyansatra 15 | Swaminarayan Katha | 09 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
1) મોટાપુરુષના સમાગમ અને સેવન વચ્ચેનો ભેદ તથા મોટાનું સેવન કરવાની રીતની સમજૂતી
2) શિવલાલ શેઠે બે મોટા સમૈયા કરાવ્યા છતાં સદ્. ગુણાતીતાનંદસ્વામીએ ટકોર કરીને કારણ પ્રધાન કર્યા, તે અંગે પાત્ર મનન
3) કારણ પ્રધાન રહીને સમૈયા…

1) સંતો-ભક્તોનો મહિમા સમજવા માટે મહારાજ અને મોટાના વચનો.
2) બધાના દોષો, સ્વભાવો, કસરો દેખાય છતાં તેમનો દિવ્યભાવે મહિમા કેવી રીતે સમજવો તે અંગે ગુરુજીના પ્રસંગ પરથી સમજૂતી.
3) સ્વયં શ્રીજી મહારાજ સંતો-ભક્તોનો કેવો મહિમા સમજતા તેના પ્રસંગો દ્વારા સંતો-ભક્તોના મહિમા આકારે થઈએ.
4) સત્સંગમાં રહેવા માટે કેવી ગરજ હોવી જોઈએ તેની સમજૂતી.
5) વાસના ટાળવાનો ઉપાય: પુરુષોત્તમની દ્રષ્ટિ.
📽 આવો, સંતો-ભક્તોનો મહિમા સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/C1U_MycB_zM?t=9060

Day 3 • Session 2 | Gyansatra 15 | Swaminarayan Katha | 09 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
1) સંતો-ભક્તોનો મહિમા સમજવા માટે મહારાજ અને મોટાના વચનો.
2) બધાના દોષો, સ્વભાવો, કસરો દેખાય છતાં તેમનો દિવ્યભાવે મહિમા કેવી રીતે સમજવો તે અંગે ગુરુજીના પ્રસંગ પરથી સમજૂતી.
3) સ્વયં શ્રીજી મહારાજ સંતો-ભક્તોનો કેવો મહિમા…

1) પ્રાપ્તિ અને સ્થિતિ વચ્ચેનો ભેદ.
2) આવી પ્રાપ્તિ થયા બાદ સ્થિતિ પામવાની શું જરૂર છે?
3) દેહભાવ ન ટળે તો કેવા ગંભીર પ્રશ્નો સર્જાય? તેની સમજૂતી.
4) દેહ-આત્માની વિક્તિ નોખી હોય તો કેવું વર્તે તેની દ્રષ્ટાંત દ્વારા સમજૂતી.
5) "મૈં કૌન હું?" વિડીયો ક્લિપ દ્વારા દેહ-આત્માની વિક્તિ સમજીએ.
📽 આવો, પ્રાપ્તિથી સ્થિતિ સુધી પહોંચવા માટે દેહ-આત્માની વિક્તિ સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/qIhIWpVMfmQ?t=2562

Day 4 • Session 1 | Gyansatra 15 | Swaminarayan Katha | 10 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
1) પ્રાપ્તિ અને સ્થિતિ વચ્ચેનો ભેદ.
2) આવી પ્રાપ્તિ થયા બાદ સ્થિતિ પામવાની શું જરૂર છે?
3) દેહભાવ ન ટળે તો કેવા ગંભીર પ્રશ્નો સર્જાય? તેની સમજૂતી.
4) દેહ-આત્માની વિક્તિ નોખી હોય તો કેવું વર્તે તેની દ્રષ્ટાંત દ્વારા સમજૂતી.…

1) જે કંઈ વાંચન-શ્રવણ કરીએ એ વર્તનમાં લાવવા માટે કરવું.
2) જગતના જીવની રીત અને સત્સંગીની રીતની ભેદ રેખા.
3) "સંત વિના સાચી કોણ કહે..." કીર્તન દ્વારા સાચા સંતના લક્ષણોની સમજૂતી.
4) "હું કોણ છું? અને કોનો છું?" આ વિચારથી નિરંતર પાછા વળેલા રહેવું.
📽 આવો, વર્તનશીલ જીવન કરવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/3h2bhzXy2t8?t=7854

Day 4 • Session 2 | Gyansatra 15 | Swaminarayan Katha | 10 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
1) જે કંઈ વાંચન-શ્રવણ કરીએ એ વર્તનમાં લાવવા માટે કરવું.
2) જગતના જીવની રીત અને સત્સંગીની રીતની ભેદ રેખા.
3) "સંત વિના સાચી કોણ કહે..." કીર્તન દ્વારા સાચા સંતના લક્ષણોની સમજૂતી.
4) "હું કોણ છું? અને કોનો છું?" આ વિચારથી…

1) જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના વિશિષ્ટ અર્થની સમજૂતી.
2) મહારાજના સ્વરૂપમાં જોડાવાની બે રીત: a) વૃત્તિએ કરીને b) પ્રતિલોમપણે - બંન્ને રીતની સમજૂતી.
3) દેહભાવ કાઢવો શા માટે ફરજીયાત છે?
4) દેહથી છૂટા પડવા માટેનો શોર્ટકટ: 'હું, મેં, મારું, મને, મારે' - આ પાંચ શબ્દ અને તેના ભાવોનો નિકાલ કરવો.
5) વચ.ગ.મ. 13, વચ.ગ.મ. 14ના આધારે નિરુત્થાનપણું કરવાની રીત.
6) "એક દિન જંગલમાં..." કીર્તનમાં આવતાં સિંહ અને બકરાના દ્રષ્ટાંત દ્વારા સ્વસ્વરૂપની ઓળખાણ કરીએ.
7) જ્ઞાન-ધ્યાન ચિંતન પ્રોજેક્ટની જાહેરાત, પ્રોજેક્ટનો હેતુ, તેની કેવી રીતે પ્રેક્ટિસ કરવી? તે અંગે પ્રેક્ટિકલ સમજૂતી.
📽 આવો, સ્વસ્વરૂપની ઓળખાણ કરી તેની દ્રઢતા કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/Xv21kndZ_hw?t=3164

Day 5 • Session 1 | Gyansatra 15 | Swaminarayan Katha | 11 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
1) જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના વિશિષ્ટ અર્થની સમજૂતી.
2) મહારાજના સ્વરૂપમાં જોડાવાની બે રીત: a) વૃત્તિએ કરીને b) પ્રતિલોમપણે - બંન્ને રીતની સમજૂતી.
3) દેહભાવ કાઢવો શા માટે ફરજીયાત છે?
4) દેહથી છૂટા પડવા માટેનો શોર્ટકટ: 'હું…

📽 જ્ઞાનસત્ર 15ની હાઈલાઈટ્સ દર્શાવતો વિડીયો: https://youtu.be/0qwtcgTbBxs
#Gyansatra
#Gyansatra15
• • • • •
#Gyansatra
#Gyansatra15
• • • • •
YouTube
Gyansatra 15 | Highlights