SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 જ્ઞાનસત્ર 15 આમંત્રણ વિડીયો: https://youtu.be/Ci7ZBUlfrkw

👌 જ્ઞાનસત્ર એટલે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર કરવા માટે SMVS સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતો સમૈયો. આ વર્ષે જ્ઞાનસત્રનો લાભ તારીખ 7 થી 11 નવેમ્બર, 2021 સુધી મળવાનો છે.

✍️ કોરોના મહામારીની અસરોને કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ સમૈયો યોજાશે. જેમાં લાભ લેવા માટે ફરજિયાત સર્વે હરિભક્તોએ પરિવારના સભ્યોનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવાનું છે, રજીસ્ટ્રેશન વિનામૂલ્યે થશે. માટે સર્વે મુક્તોએ અહીં રજીસ્ટ્રેશન કરવું.: http://bit.ly/Free-Registration-GS15

🌐 જ્ઞાનસત્ર 15 સંબંધિત માહિતી જાણવા અને આગામી અપડેટથી માહિતગાર રહેવા જુઓ: http://bit.ly/gyansatra-15-details


#Gyansatra15



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્ર 15 અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ

તારીખ 7 થી 11 નવેમ્બર, 2021 સુધી આયોજિત જ્ઞાનસત્રનો લાભ દરેક હરિભક્તે ફરજિયાત પોતાના નજીકના સેન્ટરમાં જઈ લેવો.

🌐 જ્ઞાનસત્ર 15 સંબંધિત માહિતી જાણવા અને આગામી અપડેટથી માહિતગાર રહેવા જુઓ: http://bit.ly/gyansatra-15-details


#Gyansatra
#Gyansatra15
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય દ્વારા પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કાર્યનું તાન મૂકીને કારણ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં જોડાવા પર ખૂબ જ ભાર મૂક્યો. જ્ઞાનસત્ર 15, દિન 1 પ્રાત: સેશનનો લાભ લેવા અત્યારે જ ક્લિક કરો:
https://youtu.be/-x1Z5cY4RAs

📽 જ્ઞાનસત્ર 15, દિન 1 સંધ્યા સેશનનો લાભ આજે 7 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી આ લિંક પરથી મળશે: https://youtu.be/03ZDduBO8ks

ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્રનો સંપૂર્ણ લાભ લાઈવ મળશે.


#Gyansatra15
#Gyansatra
#SMVSLive


• • • • •
"મહિમા વર્ષ" દરમ્યાન સિદ્ધ કરવાના લક્ષ્યાંકો, સમૂહગાન, કીર્તનો ઈત્યાદિથી અપડેટ રહેવા માટે આ પેજ અવશ્ય જોતા રહેવું: https://bit.ly/Mahima-Varsh-2021-Gyansatra-15

📽️ મહિમા વર્ષ પ્રોમો: https://youtu.be/ghaLpPG6jnM

ℹ️ જ્ઞાનસત્ર 15 દિન 2 (8 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 2, સેશન 1: https://youtu.be/MRJyE4dFKqI

📽️ દિન 2, સેશન 2: https://youtu.be/B4_SGRI-BTo


#MahimaVarsh
#Gyansatra
#Gyansatra15
#GS15Sankalp
જ્ઞાનસત્ર 15 દિન 3 (9 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 3, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/TY0Z7uwKnrE

📽️ દિન 3, સેશન 2 (સાંજે 5 વાગ્યે): https://youtu.be/C1U_MycB_zM

📽️ દિન 3, સેશન 3 (રાત્રે 9:30 વાગ્યે): https://youtu.be/BnWWFUAvf18

ℹ️ સેશન 1 અને 2 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 3 - કીર્તન ભક્તિનો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.


#Gyansatra
#Gyansatra15



• • • • •
જ્ઞાનસત્ર 15 દિન 4 (10 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 4, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/qIhIWpVMfmQ

📽️ દિન 4, સેશન 2 (સાંજે 5 વાગ્યે): https://youtu.be/3h2bhzXy2t8

📽️ દિન 4, સેશન 3 (રાત્રે 9:30 વાગ્યે): https://youtu.be/nebzO2rTgIQ

ℹ️ સેશન 1 અને 2 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 3નો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.

#Gyansatra
#Gyansatra15



• • • • •
🍲 આજે બપોરના સેશનમાં આપણને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તથા પૂ.સંતોના ઠાકોરજી જમાડતાં હોય તેવા દર્શન થશે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવવો.

જ્ઞાનસત્ર 15 દિન 5 (11 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 5, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/Xv21kndZ_hw

📽️ દિન 5, સેશન 2 (બપોરે 12:30 વાગ્યે): https://youtu.be/NdqDgn0DBT4


ℹ️ સેશન 1 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 2નો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.


#Gyansatra
#Gyansatra15
#SantPanktiDarshan



• • • • •
🙏 મુક્તો, આ વર્ષે 07 થી 11 નવેમ્બર, 2021 દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના સાંનિધ્યમાં જ્ઞાનસત્ર 15 પ્રોગ્રામ યોજાઈ ગયો. ગુરુજીએ આપણને કાર્ય પ્રધાન મટી કારણ પ્રધાન કઈ રીતે થવાય તે પ્રેક્ટિકલ કરાવીને સમજાવ્યું. સાથે જ "મહિમા વર્ષ" નિમિત્તે ચારેય સ્વરૂપનું મહાત્મ્ય અતિશે દ્રઢ કરવા માટેનું સચોટ માર્ગદર્શન આપી વિશેષ બળ પૂરું પાડ્યું અને મહિમા આકારે કર્યા.

હવે આપણી ફરજ છે કે આપણે નિરંતર ભર્યા રહેવા માટે, મોટાપુરુષના દાખડાને લેખે લગાડવા માટે કારણ પ્રધાન થવાની પ્રેક્ટિસ રોજબરોજના જીવનમાં ચાલુ રાખીએ અને અખંડ સહુના મહાત્મ્યમાં ડુબેલા રહીએ. આવું સહેજે સહેજે વર્તી શકાય તે માટેનો ઉપાય છે, આ વાતો નિરંતર સાંભળ્યા કરવી અને અમલમાં મૂકવી.

📽 જ્ઞાનસત્ર 15 ની તમામ સભાઓનો લાભ: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIpBaIX4OtCii4HNnOT2sh2T

🤔 જ્ઞાનસત્ર 15 નો લાભ કઈ રીતે લેવો?
👉 જ્ઞાનસત્ર 15 ના દરેક વિડીયોની નીચે તેના descriptionમાં ધૂન, કીર્તન, ધ્યાન-ચિંતન, સભા ઈત્યાદિના સમય નોંધેલા છે. આપે જે લાભ લેવો હોય તેની આગળ આપેલા સમય પર ટચ કરવાથી ડાયરેક્ટ ત્યાંથી જ વિડીયો શરૂ થશે. આમ, આપ જ્ઞાનસત્રના તમામ વિડીયોનો લાભ સરળતાથી લઈ શકશો.


#Gyansatra
#Gyansatra15



• • • • •