SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
સંતો ભગવાન ભજે છે, સત્સંગ કરે છે, લોકોને નિર્વ્યસની કરે છે. પરંતુ સંતનો ખરો ધર્મ શું છે તે જાણો છો? આવો જાણીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા...

📽️ સંતનો ધર્મ: https://www.youtube.com/watch?v=K8Dd1_i1pa4


#5MinutesSatsang
📸 ગરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 16 થી 31 ઑગસ્ટ, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-16-31-August-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
💐 ગજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શપથ વિધિ લીધા બાદ સીધા જ સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે પધાર્યા અને પ્રજાજનની ઉત્કૃષ્ટ સેવા બજાવી શકે તે માટે ભગવાન સ્વામિનારાયણ, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.

📽 વિડીયો:
https://youtu.be/h9NTYSZ1bpk

📸 ફોટોગ્રાફ્સ: https://bit.ly/Hon-CM-of-Gujarat-Shri-Bhupendrabhai-Patel-at-Swaminarayan-Dham-with-Guruji-HDH-Swamishri


#GujaratCM #BhupendraPatel
📸 કેણપુર (ગોધર) સત્સંગ કેન્દ્ર ઉદઘાટનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Satsang-Kendra-Udghatan-Kenpur-Godhar


#SMVSSatsangKendra
#SMVSKenpur
#SMVSGodhar
આવતીકાલે જલઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (17-09-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/qB7nS5G-wgs
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#SankalpSabha
📚 મહારાજનું મુખ્યપણું રખાવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Karan-Satsang-Maharaj-Nu-Mukhyapanu-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🤔 જીવનમાં મહિમાનો દ્રઢાવ કરવો છે?
🤔 ઉદ્વેગ અશાંતિને કાયમ માટે કાઢવા છે?
🤔 સદાને માટે આનંદમાં રહેવું છે?

તો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલું લેશન અવશ્ય કરો, નીચે આપેલી સંકલ્પ સભાઓનો લાભ વારંવાર લો.

📽 સકલ્પ સભા (18-08-2021):
https://youtu.be/2cL6Ai_ZVuk
📽 પનમ સમૈયો (20-09-2021): https://youtu.be/qVWmOQz3sR4


#PoonamSamaiyo
#SankalpSabha
#Mahatmya
📚 નિષ્કામ ભક્તો પર રાજીપો દર્શાવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Aavu-To-Tamne-Bija-Pan-Aapi-Shakat-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
✍️ “ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તોપણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થાતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”
- વચનામૃત ગઢડા મધ્યનું 04

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
📚 સાદગીનું સોહામણું સ્વરૂપ - ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પરસંગ:
https://bit.ly/Raheva-Do-Ame-Aa-Kapdu-Roj-Vaparie-Chhie-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🙏 ડઈલિ દર્શન 🙏

🌐 સસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન
smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ અપડેટ થાય છે. માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે ઓક્ટોબર માસમાં "વ્યવહારિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

સાથે જ 'પરિવારમાં આત્મીયતા તથા સંપ રાખીએ અને રખાવીએ'

🙏 ઓક્ટોબર માસનું સમૂહગાન - "અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ:" https://bit.ly/download-mp3-Abhav-Avgun-Amahima-Ni-Vato-Kadi-Na-Karie


#GS14Sankalp
#MumukshuBaniye
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (02-10-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/bVylhc5IEN4
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha