SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#SMVSSwaminarayanHospitalOpening #SMVSSDhamSamaiyo

🙏 પધારો... પધારો... પધારો...

🏥 આવતીકાલે SMVS Swaminarayan Hospitalના ઉદઘાટન સમારોહમાં અચૂક પધારો. સાંજે હોસ્પિટલ દર્શન - ઉદઘાટન - મહાપૂજાનો લાભ મળશે. અને ત્યારબાદ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન-આશીર્વાદ તથા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕕 લાઈવ સમય: રાત્રે 06:00 થી 08:30 (IST)
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🌐 લાઈવ ઓડીયો: live.smvs.org/live_audio.php
#SMVSSwaminarayanHospitalOpening
#SMVSSDhamSamaiyo

SMVS Swaminarayan Hospital Udghatan Samaroh is LIVE!
#SMVSSDhamSamaiyo

આવતીકાલે સ્વામિનારાયણ ધામનો સમૈયો છે. જેમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શનનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો ઓનલાઈન લાભ લેવો.

🌐 ઓનલાઈન વિડીયો: live.smvs.org
🌐 ઓનલાઈન ઓડીયો: live.smvs.org/live_audio.php

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕡 સમય: રાત્રે 06:30થી 08:30 (IST)