SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 ગુરુ પૂર્ણિમા... ગુરુજીને રાજી કરવાનો દિવ્ય અવસર... ગુરુજીના અનંત ઉપકારોનું ઋણ આજ સુધી કોણ ચૂકવી શક્યું છે? પરંતુ આજનો આ અવસર એટલે ગુરુ ઋણને કંઈક અંશે અદા કરવાની નાની એવી તક...

આવો, આપણે સહુ સાથે મળી ઉજવીએ ઓનલાઈન ગુરુ પૂર્ણિમા...

🗓 તારીખ: 24 જુલાઈ, 2021
🕔 સમય: સાંજે 05:00 વાગ્યાથી

📽 યુટ્યુબ: https://youtu.be/MqzEolKu6TM
📽 ફેસબુક: bit.ly/SMVS-Facebook-LIVE
🌐 વેબપેજ: live.smvs.org
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ આજે હરિકૃષ્ણ મહારાજ અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના ઓનલાઈન પૂજનનો લાભ મળવાનો છે માટે સર્વે મુક્તોએ ચંદન તૈયાર રાખવું. અને હા, ઠાકોરજીની આરતી માટે યોગ્ય વ્યવસ્થા પણ કરી રાખજો.



#GuruPurnima
#GuruPurnima2021
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 Few Hours to go • Status/Story Video

📽 વિડીયો યુટ્યુબ પર જોવા અહીં ક્લિક કરો: https://youtu.be/1LRD2gMc_KE



#StatusUpdate
#WhatsAppStatus
#GuruPurnima
#GuruPurnima2021
🌕 ગઈકાલે ગુરુ પૂર્ણિમામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ મુક્તપુરુષના 5 લક્ષણોની ઓળખાણ કરાવી...'

1) પોતાના જોગમાં જે કોઈ આવે તેને પરમાત્મા સ્વરૂપ એવા ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી દે.

2) આત્મ સ્વરૂપની (સ્વ સ્વરૂપની) ઓળખાણ કરાવે.

3) જીવાત્માને ચોખ્ખો કરે.

4) પંચવર્તમાન પાળી, પળાવી મૂર્તિ સુખને લાયક બનાવે છે.

5) આત્માના પરમાત્મા સાથે લગ્ન (અનાદિમુક્તની સ્થિતિ) કરાવે છે.


અને આવા મુક્તપુરુષનો જોગ સમાગમ કઈ રીતે કરવો, તે પણ વિગતે સમજાવ્યું.

📽️ જે મુક્તોને હજી ગુરુ પૂર્ણિમાનો લાભ લેવાનો બાકી હોય તે મુક્તોએ અચૂક લાભ લેવો: https://youtu.be/MqzEolKu6TM

📽️ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્ય વાણીનો લાભ અહીંથી લઇ શકાય છે, આ સભા વારંવાર સાંભળવી અને મોટા પુરુષનો લાભ કઈ રીતે લેવો તે શીખવું, દ્રઢતા કરવી: https://youtu.be/_S5bMl7VbZw


#GuruPurnima
#GuruPurnima2021



• • • • •
હિંડોળા માસ પ્રારંભ

👌 હિંડોળા માસ (25-07-2021 થી 24-08-2021) દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ મળશે. સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ કોરોના ગાઈડલાઈનને અનુલક્ષીને સર્વે મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ જરૂર લેવો.

🙏 જ મુક્તોને દરરોજ મંદિરે દર્શનનો નિયમ ન હોય તેમણે હિંડોળા પર્વ દરમ્યાન દર્શનનો નિયમ અચૂક લેવો.


#SMVSHindola
#HindolaUtsav2021
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 જુલાઈ, 2021: http://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-to-15-July-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
💐 પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દિવ્ય શ્રદ્ધાંજલિ


#Shraddhanjali
📚 પોતાના આશ્રિતોના સંકલ્પે અનંત જીવોના મોક્ષ કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Aaj-To-Aakha-Brahmand-No-Moksh-Thai-Jaat-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
Media is too big
VIEW IN TELEGRAM
👨‍⚕️ અમદાવાદના ફેમસ ગોલ્ડ મેડલિસ્ટ ડૉક્ટર કે જેમનું કોઈ જ ઓપરેશન ક્યારેય ફેઈલ નથી ગયું. તેમણે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને પોતાની સફળતાનું રહસ્ય જણાવ્યું છે.

👌 કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ રહસ્ય ખૂબ જ ઉપયોગી છે. તો આવો, જાણીએ તેમની સફળતાનું રહસ્ય આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા.

📽 ગોલ્ડ મેડલિસ્ટ ડૉક્ટરનો અનુભવ:
https://youtu.be/EBgG8ruAPz4


#5MinutesSatsang
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે ઑગસ્ટ માસમાં "પરભાવમાં હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'દેહ સંબંધી કશું જ મારું નથી, મારા માટે નથી, મારે વિષે નથી.' - આ સમજણ દ્રઢ કરીએ.

🙏 ઑગસ્ટ માસનું સમૂહગાન - "મહિમા ગીત:"
https://bit.ly/download-mahima-geet-swaminarayan-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
📚 દિવ્યજીવન જીવવા માટેની રીત શીખવતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Antarmukhi-Jivan-Na-Aagrahi-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (04-08-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/i7dFvFl2PUw
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે, સવારે નહીં.


#Ekadashi
#SankalpSabha
રક્ષાબંધન નિમિત્તે ઉપર જણાવેલ કોઈપણ આઈટમનો ભક્તિ ગૃહ ઉદ્યોગમાં ઑર્ડર આપવા માટે આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરના ફુડસ્ટૉલ પર તારીખ 10 ઑગસ્ટ, 2021 સુધીમાં ઑર્ડર નોંધાવવો.

🌐 આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરની વિગત જાણવા અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
📸 ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2021ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Guru-Purnima-2021-Celebration-Photographs

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#GuruPurnima
#GuruPurnima2021
#SMVSVasna
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના સમગ્ર સત્સંગ સમાજને મહાત્મય આકારે કરવાના સંકલ્પના ભાગરૂપે આ વખતે ચાતુર્માસના નિયમમાં 'મહાત્મય' તથા 'મહાત્મય સાર' પુસ્તિકાના વાંચનનો નિયમ આપવામાં આવેલ છે. તેમજ ચાતુર્માસમાં જે પારાયણો કરવાની થાય છે તેની થીમ પણ 'મહાત્મય' રાખવામાં આવેલ છે.

📖 તો આવો આપણે સહુ ગુરુજીના સંકલ્પમાં ભેળા ભળીએ અને આ ચાતુર્માસમાં આપના નજીકના સેન્ટરના બુકસ્ટોલ પર ઉપલબ્ધ એવા “મહાત્મય” પુસ્તક અને “મહાત્મય સાર” પુસ્તકની પારાયણ કરી ગુરુજીને રાજી કરીએ.

🏡 આ પુસ્તકો સંસ્થાની વેબસાઈટ ઉપર કે PDF સ્વરૂપે ઉપલબ્ધ નથી તેની ખાસ નોંધ લેવી. આથી જે સભ્યોના રહેઠાણની નજીક SMVS સંસ્થાનું સેન્ટર ના હોય તેવા સભ્યોએ ઘરે બેઠાં આ પુસ્તક મંગાવવા માટે મો.નં. 9925031550 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.


#Mahatmya
#MahatmyaSaar
#SMVSPublications
📚 દાસત્વભાવની રીત તથા લક્ષણ શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Thank-You-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
👁 હવે મોતિયાનું ઑપરેશન કરાવવું થયું એકદમ સસ્તુ... પેકેજ 2,999 રૂપિયાના નજીવા દરથી શરૂ... વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલનો...

📢 અને હા, ઑગસ્ટ મહિનામાં આ સિવાય આંખની કોઈ પણ પ્રોસિઝર પર 10% ડિસ્કાઉન્ટ તો ખરુ જ...


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
✍️ કારણ સત્સંગના જ્ઞાન અને સિદ્ધાંતોની દ્રઢતા કરવાના હેતુથી દર વર્ષે સત્સંગ પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે દેશ-વિદેશમાં ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં 'ઓનલાઈન સત્સંગ પરીક્ષા 2021' લેવામાં આવી હતી.

🏅 આ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોની યાદી અહીં આપવામાં આવી છે. મહારાજ, બાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કે તેઓ તમામ મુક્તો પર ખૂબ રાજી થાય: https://bit.ly/Satsang-Pariksha-Result-2021



#SatsangPariksha
#SMVSCompetition
Media is too big
VIEW IN TELEGRAM
🤔 કોઈની પાસે વસ્તુ ના હોય તો તો તેનો ઉપયોગ ના કરે. પરંતુ સારી સારી વસ્તુઓના ઢગલે ઢગલાં થતાં હોય અને છતાં તેનો ઉપયોગ ના કરે તેવું શક્ય છે?

🤔 સાનુકૂળ સંજોગોમાં તો સિદ્ધાંતો મુજબ જીવન જીવવાવાળા હોય. પરંતુ તદ્દન વિપરીત સંજોગોમાં પણ આદર્શો અને સિદ્ધાંતો મુજબનું જીવન જીવવું શક્ય છે?

હા, શક્ય છે. પણ કઈ રીતે? તે આવો જાણીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા...

📽 ગરુદેવનું જીવન જોઈને ગ્રંથિઓ તૂટી જાય:
https://youtu.be/VSXbQcji5_w


#5MinutesSatsang