SMVS Bhale Dayalu
860 subscribers
1.44K photos
266 videos
28 files
1.8K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવને ઉજવવા તૈયાર છો ને? ચાલો ત્યારે, આ દિવ્ય ઉત્સવમાં કેવો લાભ મળશે તેની થોડી ઝાંખી કરી લઈએ... આ ટીઝર દ્વારા: https://youtu.be/tENKFZ7RmuA


#BapjiPragatyotsav #89thPragatyotsav



• • • • •
📽 મુક્તો, ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવનો લાભ લેવો છે ને? તો બધુ બાજુમાં મૂકીને આજે સમયસર તૈયાર રહેજો હોં...

🗓 તારીખ: 28 માર્ચ, 2021
🕔 સમય: સાંજે 5 વાગ્યે

📽 યુટ્યુબ: https://youtu.be/DNlHLWBhK-Y
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

અત્યારે આટલું અવશ્ય કરો...

👍🏻 યુટ્યુબમાં Like કરો
🔔 Set Reminder ચાલુ કરો
મિત્ર-પરિવારમાં Share કરો


#BapjiPragatyotsav
#89thPragatyotsav



• • • • •
📽 શું રજમો છે! એક્સિડન્ટ પણ તેઓને ના રોકી શક્યું: https://youtu.be/xO9y-TN543U

🌹 🌻 🌸 🌻 🌹

ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવનો લાભ અહીં આપવામાં આવેલી લિંક પર ઉપલબ્ધ છે, આવો, આ દિવ્ય ઉત્સવનો લાભ લઈ મોટાપુરુષના મહિમા આકારે થઈએ: https://youtu.be/DNlHLWBhK-Y


#BapjiPragatyotsav
#89thPragatyotsav



• • • • •
📚 માર્ચ 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: http://bit.ly/GhanshyamMagazineMar21YouTube

🗒 ઘનશ્યામ અંક માર્ચ 2021ની અનુક્રમણિકા:
1) 89મા પ્રાગટ્ય પર્વે કોટિ કોટિ વંદન
2) સિદ્ધાંતમાં એકસૂત્રતા
3) વર્તનમાં એકસૂત્રતા
4) દિવ્ય ગુણોમાં એકસૂત્રતા
5) મહાત્મ્યમાં એકસૂત્રતા
6) રાજીપામાં એકસૂત્રતા


#GhanshyamMagazine
#MarchGhanshyam



• • • • •
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે એપ્રિલ માસમાં "વ્યવહારિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ. સાથે-સાથે 'પરિવારમાં આત્મીયતા તથા સંપ રાખીએ-રખાવીએ.'

🎧 એપ્રિલ માસનું સમૂહગાન - "મારા વાલાજી શું વાલપ દીસે રે...": http://bit.ly/download-mara-valaji-shu-valap-dise-re-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
📚 શ્રીજી મહારાજે અંબારામને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવીને અંતરાય રહિત કર્યા તે પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/jiva-ane-jagdish-vachche-chhetu-na-rahyu-swaminarayan-bhagwan-no-prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🎥 ગુરુ મેરે સબસે ન્યારે, મૂર્તિ મેં સદા રહે પ્યારે... ગુરુદેવ બાપજી... ચાલો, આ નૂતન કીર્તનનો લાભ લઈ મોટાપુરુષના મહિમા આકારે થઈએ: https://youtu.be/b70AnVOKGRQ


#VideoKirtan
#SMVSKirtan
#GurudevBapjiKirtan



• • • • •
🙏 ડેઈલિ દર્શન 🙏

🌐 સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર નિત્ય પ્રત્યે થાય છે. આવા નિત્ય દર્શન કરવા વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (07-04-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/xZgJnQ-czZw
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે, સવારે નહીં.


#Ekadashi
#SankalpSabha
📽 આજે 07-04-2021ની સંકલ્પ સભાનો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/xZgJnQ-czZw

🌹 🌻 🌸 🌻 🌹

📺 GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર આજે રાત્રે 08:30 વાગે રીપીટ ટેલિકાસ્ટનો લાભ મળશે.

#Ekadashi
#SankalpSabha


• • • • •
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: http://bit.ly/Gurudev-Bapji-89th-Pragatyotsav-Celebration-Photographs


#89thPragatyotsav
#BapjiPragatyotsav
🏥 SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી...

👨‍💼 હોદ્દો: મેડિકલ ઑફિસર
અભ્યાસ: MBBS/BHMS

💉 હોદ્દો: સ્ટાફ નર્સ
અભ્યાસ: ICU/Ward

🔬 હોદ્દો: લેબ ટેક્નિશ્યન
અભ્યાસ: BSC + MLT

અનુભવ: હોસ્પિટલમાં ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ જરૂરી

ℹ️ લાયક ઉમેદવારે પોતાની વિગતો kinjalbanker@smvshospital.com પર મોકલી આપવી અને બપોરે 02:00થી 05:00 દરમ્યાન 'Walk in Interview' માટે આવવું.

🚩 સરનામું: SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર.


#SMVSSwaminarayanHospital
#SMVSHospital
#SMVSCharities
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકના ભવિષ્ય માટેની Golden Opportunity... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી/અંગ્રેજી (GSEB) માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 અહીં આપેલ લિંક પર ક્લિક કરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાય છે. પ્રવેશ માટેની વિગતવાર માહિતી આ ફોર્મમાં જ સૌથી નીચે આપવામાં આવેલ છે: http://bit.ly/SMVS-Swaminarayan-Dham-Gurukul-Admission-Form

આપના કોન્ટેકમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.

🚩 SMVS સ્વામિનારાયણધામ ગુરૂકુલ, ગાંધીનગર.


#SMVSGurukul
#SMVSSDham



• • • • •
📚 બધાની સર્વે પ્રકારે ચિંતા રાખતાં ગુરુદેવ બાપજીનો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Gurudev-Bapji-mate-adivasi-kishore-nu-sthan


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ-2ના વિડીયો અહીં આપેલી લિંક પર ઉપલબ્ધ છે: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-2-playlist

🌹 🌻 🌸 🌻 🌹

💡 નિયમિતપણે આ playlistમાં નવા વિડીયો ઉમેરાય છે. માટે આ લિંક સેવ કરી રાખવી અથવા playlist ખુલ્યા બાદ ડાબી બાજુ ઉપર ચોરસમાં આપેલ "" બટન દબાવી YouTubeની Libraryમાં સેવ કરવા. આમ કરવાથી બાપાશ્રીની વાતોના આ playlistનો લાભ આપની YouTube એપ્લિકેશનમાં Libraryમાંથી લઈ શકાશે.


#BapashreeNiVato


• • • • •
🙏 કોરોના વાઈરસની મહામારીએ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધી છે. ત્યારે આવો સમગ્ર વિશ્વ પર ભગવાન સ્વામિનારાયણ પોતાની કૃપા વરસાવે અને આ મહામારીથી સહુ જીવોને બચાવે તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રચિત પ્રાર્થના સાચા ભાવે દરરોજ ઓછામાં ઓછી એક વખત તો કરીએ જ... ભગવાન જરૂર ભેળા ભળશે...

👉 આ પ્રાર્થના અત્યારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે, માટે સમાજના તમામ નાગરિક સુધી આ પ્રાર્થના અવશ્ય પહોંચાડજો.

📽 ગુજરાતીમાં કોરોના પ્રાર્થના: https://youtu.be/e7ZipKnrMYE

📽 हिन्दी में कोरोना प्रार्थना: https://youtu.be/zw8__A6Xt4o

📽 Corona Prayer in English: https://youtu.be/-7VsdTqOyvs


#PrayForCorona
#HDHSwamishri



• • • • •