SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
262 videos
27 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
મુક્તો, બાપાશ્રી મહાત્મ્ય નિમિત્તે આજે રાત્રે પૂ.સંતો દ્વારા 'બાપાશ્રી મહાત્મ્ય કીર્તન આરાધનાનો' લાભ મળશે. તો આવો, આજની વિશિષ્ટ કીર્તન આરાધનાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લેવડાવીએ.

🗓 તારીખ: 13-11-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: SMVS યુટ્યુબ ચેનલ



#SMVSKirtanAradhana
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Media is too big
VIEW IN TELEGRAM
મોટા મોટાના મુખે બાપાશ્રીનો મહિમા

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/KlyNRYNtn_U



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
05 Days To Go... Are You Ready?
.⠀
.⠀
.⠀
#BapashreeMahotsav #BapashreeMahotsav175 #HappyDiwali
નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. આવો આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/RAhtUG9tHBs

ℹ️ નૂતન વર્ષ નિમિત્તે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન ક્યાં, કોને અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/diwali-and-new-year-celebrations-2020


#HappyDiwali
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
Media is too big
VIEW IN TELEGRAM
બાળકો તો તૈયાર છે અને તમે?

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/rsazmWcMPeg



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
🙏 સર્વે મુક્તોને નૂતન વર્ષના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ.

પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા મોટાપુરુષનો રાજીપો અખંડ આપના પરિવાર પર વરસતો રહે અને સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેવી આજના મંગલકારી દિને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના.


#HappyNewYear
Media is too big
VIEW IN TELEGRAM
📽 નૂતન વર્ષ નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદ તથા અનાદિમુક્ત પીઠિકાના દર્શન

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/4EoZEDpnN4A



#HappyNewYear
#HDHSwamishriAshirwad
📸 અનાદિમુક્ત પિઠીકા દર્શનમ્‌!!!



#AnadimuktaPithika
#GurudevHDHBapji
#HappyNewYear
Media is too big
VIEW IN TELEGRAM
વાલોળનું શાક જમાડી આપ્યું અભયદાન

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/XSBQU2DSlpM



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Media is too big
VIEW IN TELEGRAM
જેસંગિયા પીરનું બાપાશ્રીએ પૂરું કર્યું

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/tZkfy_6FP44


#BapashreeMahotsav
#BapashreeMahotsav175
02 Days to Go...
.⠀
.⠀
.⠀
#BapashreeMahotsav
#BapashreeMahotsav175