SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile



#Wallpaper
📚 સપ્ટેમ્બર 2020 ઘનશ્યામ અંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/september-2020

🗒 ઘનશ્યામ અંક સપ્ટેમ્બર 2020ની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર
03) માનીનું સાચવવું પડે
04) માનીને ક્રોધ આવે
05) લઈએ પ્રેરણા : મૈં નહિ હમ
06) બાપાશ્રીએ કાઢેલા સંઘો
07) સત્સંગમાં કોરોના
08) પ્રેરણામૂર્તિમાંથી પ્રેરણા
09) સમજણલક્ષી આગ્રહો



#GhanshyamMagazine
#GhanshyamAudio
#SeptemberGhanshyam
📚 સહજમાં મહારાજને રાજી કરવાની રીત શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/478



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
Media is too big
VIEW IN TELEGRAM
👉 મનુષ્ય જન્મ મળ્યા પછી હવે આપણે શું કરવાનું? બુદ્ધિ, શક્તિ, આવડત હોવા છતાં માણસ દુ:ખી કેમ રહે છે? આવો, આજના 5 મિનિટ સત્સંગ દ્વારા તેના કારણો જાણી, તેનો ત્યાગ કરીએ અને સદાને માટે સુખી રહીએ.


#5MinutesSatsang
🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના 62મા પ્રાગટ્ય પર્વે કોટિ કોટિ વંદન...


#HDHSwamishriPragatyotsav
#HDHSwamishri62ndPragatyotsav
🧩 આવો મુક્તો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ સંકલ્પ સભા તથા પૂનમ સમૈયામાં જણાવેલા આદર્શો અને સિદ્ધાંતોની દ્રઢતા કરવા માટે અચૂક જોડાઈએ આજની Live Quizમાં...

આજે 09-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાઈ જજો હોં...

ℹ️ તમામ પ્રશ્નો live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.


📖 આજનો સિલેબસ

📽 27 સપ્ટેમ્બરની સંકલ્પ સભા: https://youtu.be/lSymDeZzN8g

📽 01 ઓક્ટોબરના પૂનમ સમૈયાની સભા: https://youtu.be/ndcPRWjMOZI



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
#PoonamSamaiyo
📽 હવેથી ઘનશ્યામ અંકનો લાભ SMVS યુટ્યુબ ચેનલ પરથી પણ લઈ શકાશે. સપ્ટેમ્બર-2020ના ઘનશ્યામ અંકનો લાભ લેવા નીચે આપેલી લિંક પર ટચ કરો. વિડીયોની નીચે descriptionમાં અનુક્રમણિકા આપેલ છે. આપે જે લેખનો લાભ લેવો હોય તેની આગળ આપેલા સમય પર ટચ કરવાથી વિડીયો ત્યાંથી જ શરૂ થશે: https://youtu.be/Di1OxjuzO64


#GhanshyamMagazine
#SeptemberGhanshyam



• • • • •
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડભોલી (સુરત) સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 11-10-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
📚 સત્સંગીની સેવા કેવા ભાવથી કરવી તેની રીત શીખવતાં ભક્તરક્ષક ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/480



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 09:45 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: https://youtu.be/zbmpoSl9EsM

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha