SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવો, ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય પ્રસંગો માણીને મહિમાસભર થઈએ, આજ રાતની ફેમિલી ટાઈમ સભામાં...

🗓 તારીખ: 09 જૂન, 2020
🕘 સમય: રાત્રે 9:00
🌐 લાઈવ: live.smvs.org અને https://www.youtube.com/user/smvsvideo


#RajipaParva #SMVSWeeklySabha
#AnadimuktaPrasang #SwamishriPrasang
📚 કથાશ્રવણનો મહિમા સમજાવતા ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/173


#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

તો આજે 11-06-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ
📽 સંકલ્પ સભા: https://youtu.be/deA14Jad0Eg
📽 પૂનમ સમૈયો: https://youtu.be/eofsi4TLdMo



#RajipaParva
#SMVSCompetition
📿 મુક્તો, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા ત્યારથી માનસીપૂજા, તિલક-ચાંદલો, નિત્ય-પૂજા, આરતી, ધૂન, પ્રભાતિયા ઈત્યાદિ સાધનો કરીએ છીએ. પરંતુ શું આપ જાણો છો...

🤔 આ બધા સાધનો શા માટે કરીએ છીએ?
🤔 તેનું આપણાં જીવનમાં મહત્ત્વ શું છે?
🤔 આ સાધનો કરવાની આદર્શ પદ્ધતિ કઈ છે?

તો આવો, આજે આપણે આ બધી બાબતોને જાણીએ અને જ્યાં આપણાંમાં કચાશ હોય ત્યાં સુધારો કરીએ: https://www.smvs.org/spiritual-practices


#SpiritualPractices
#SMVSOnInternet
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે સત્સંગ પરીક્ષા અચૂક આપવી.

ℹ️ અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ આજે 13-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 12:00 સુધીમાં તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ આવતીકાલે 14-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં સત્સંગ પરીક્ષા અચૂક આપવી. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક આપી શકશે: https://www.smvs.org/cms/online-satsang-exam/

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': instagram.com/SMVSBhaleDayalu



#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈના પ.ભ. શ્રી રાજેન્દ્રભાઈ પાલા દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 14-06-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSKirtanAradhana
આપને મૂંઝવતા આધ્યાત્મિક પ્રશ્નોનું નિવારણ મેળવો પૂ.સંતો પાસેથી, આજની લાઈવ ફેમિલી ટાઈમ સભામાં...

🗓 તારીખ: 15-06-2020
🕘 સમય: રાત્રે 09:00
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo


#RajipaParva
#AdhyatmikPrashnottari
#SatsangQA
#SMVSFamilyTime
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

આવો, ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દિવ્ય પ્રસંગો માણીને મહિમાસભર થઈએ, આજ રાતની ફેમિલી ટાઈમ સભામાં...

🗓 તારીખ: 16 જૂન, 2020
🕘 સમય: રાત્રે 9:00
🌐 લાઈવ: live.smvs.org અને https://www.youtube.com/user/smvsvideo


#RajipaParva #SMVSFamilyTime
#AnadimuktaPrasang #BapjiPrasang
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 09:00થી 10:15 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org તથા https://www.youtube.com/user/smvsvideo

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

તો આજે 19-06-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: બાપાશ્રીની ટૂંકી વાતોમાંથી વાર્તા 1 થી 250



#RajipaParva
#SMVSCompetition
🧘🏻‍♂️ Yoga at Home, Yoga with Family

21 જૂન એટલે ‘વિશ્વ યોગ દિવસ’. દર વર્ષે SMVS સંસ્થા દ્વારા આ પ્રોગ્રામ દરેક સેન્ટરમાં ઉજવવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોના મહામારીથી બચવા એકત્રિત થવું યોગ્ય નથી. આથી ભારત સરકારના આયુષ મંત્રાલયના આદેશથી "Yoga at Home, Yoga with Family" થીમ મુજબ સર્વે હરિભક્તોએ ઘરે રહીને જ યોગ કરવાના રહેશે.

વળી, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ જૂન માસના લાઈવ પૂનમના સમૈયામાં આજ્ઞા કરેલી છે. તે અનુસાર સર્વે હરિભક્તોએ નીચે લિંકમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યા મુજબ ઘરે રહીને ફરજિયાતપણે યોગ કરવા.

'વિશ્વ યોગ દિવસ' પછી પણ સ્વાસ્થ્યની જાળવણી માટે દરરોજ સવારે 15 મિનિટ યોગા તેમજ કોરોનાથી બચવાના જે ઉપાયો લિંક પર બતાવ્યા છે તેને અચૂક અનુસરવા.

🌐 યોગની રીત તથા કોરોનાથી બચવાના ઉપાયો: https://www.smvs.org/cms/corona-hdh-swamishri-aagnya



#InternationalYogaDay
#WorldYogaDay
#YogaDay2020
☀️ ભારતમાં નીચેના સમય મુજબ કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. ગ્રહણ પાળવા અંગેની વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો: https://www.smvs.org/cms/grahan-kriya-shuddhi-mahiti

☀️ વેધ: 20-06-2020, 10:03 PM
☀️ સ્પર્શ: 21-06-2020, 10:03 AM
☀️ મોક્ષ: 21-06-2020, 01:40 PM

🌹 🌻 🌸 🌻 🌹

⚠️ આવતીકાલે ફેમિલી ટાઇમની સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. આ સભાનો સમય બદલાયેલો છે, જેની ખાસ નોંધ લેવા વિનંતી.

🗓 તારીખ: 21 જૂન, 2020
🕙 સમય: સવારે 10:15 થી 12:00
🌐 લાઈવ: live.smvs.org અને https://www.youtube.com/user/smvsvideo



#SuryaGrahan #Eclipse
#SMVSFamilyTime
#RajipaParva
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવી મુંબઈ સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓️ તારીખ: 21-06-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSKirtanAradhana
📽️ જેમ મહારાજ આવ્યા કે ગયા નથી તેમ સત્પુરુષ પણ આવતા કે જતાં નથી. ગુરુદેવ પ.પૂ.બાપજી દિવ્યરૂપે સદાય આપણી ભેળાં જ છે. ભલે ગુરુદેવ પ.પૂ.બાપજીએ દેખાતો અવરભાવ બંધ કર્યો હોય, પરંતુ આપણને એમના જેવા જ સમર્થ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની ભેટ આપી છે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની ગુરુપદ ગ્રહણ કર્યા પછીની આ પ્રથમ ગુરુ પૂર્ણિમા આવી રહી છે. તો આવો આપણે સહુ આ વખતની લાઈવ ગુરુ પૂર્ણિમાને વિશિષ્ટ રીતે ઉજવીએ: https://youtu.be/sWbAcr4fFpo

🌹 🌻 🌸 🌻 🌹

💫 Talent for GuruPurnima - વિશિષ્ટ ગુરુ દક્ષિણા અર્પણ કરવાનો અનેરો અવસર

🎨 મુક્તો, ગુરુ પૂર્ણિમાના દિવસે દરેકની સહેજે ઈચ્છા રહે કે મારે ગુરુજીને કંઈક ગુરુ દક્ષિણા અર્પણ કરવી છે. તો આ વખતની વિશિષ્ટ ગુરુ પૂર્ણિમાની ગુરુ દક્ષિણા પણ વિશિષ્ટ રીતે આપવાની છે. મહારાજે આપને આપેલી વિડીયો એડિટીંગ, ફોટો એડિટીંગ, પેઈન્ટિંગ કે અન્ય કળાનો ઉપયોગ કરીને નૂતન કૃતિ તૈયાર કરો અને ગુરુ પૂર્ણિમા પહેલા અમને મોકલી આપો info@anadimukta.org પર...

💯 તમામ સારી કૃતિઓ smvs.org, SMVS યુટ્યુબ ચેનલ તથા સંસ્થાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પબ્લીશ કરવામાં આવશે. જેનો લાભ દેશ-વિદેશના લાખો હરિભક્તો લઈ શકશે.

નૂતન કૃતિ બનાવવા માટે જરૂરી Stuff તેમજ આ સ્પર્ધાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: https://www.smvs.org/cms/talent-for-guru-poornima


#GuruPurnima
#GuruPurnima2020
#TalentForGuruPurnima
#SMVSGotTalent



• • • • •
📚 વચનામૃતના આધારે સ્વામિનારાયણ ભગવાનનું પ્રતિમા સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ એક જ છે તે સમજાવતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/406



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
મુક્તો, રાજીપા પર્વ અન્વયે આપણને સવારે ઓનલાઈન પ્રાત:સભા, સાંજે લાઈવ બાળસભા અને રાત્રે લાઈવ ફેમિલી ટાઈમ સભાનો લાભ મળે છે. દરેક કેટેગરીની સભાના જુદા-જુદા playlist બનાવવામાં આવ્યા છે. ઉપર જણાવેલ સભાઓને શોધવાને બદલે જે-તે playlistમાં જઈને આપ તે કેટેગરીની સભાનો સરળતાથી લાભ લઈ શકો છો.


1️⃣ ઓનલાઈન પ્રાત:સભા: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIouwDjFk1_rhUEOx6IuAm0S

2️⃣ લાઈવ ફેમિલી ટાઈમ સભા (ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી): https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIo7UiTM2Ja2BnX1cY8bsLBY

3️⃣ લાઈવ ફેમિલી ટાઈમ સભા (પૂ.સંતો): https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIp1-zHUovUnblrRC-7pRMkJ

4️⃣ લાઈવ બાળસભા: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIr24ofUzNvDJ60cduKs0wx6


#RajipaParva
#SMVSFamilyTime
#SMVSBalSabha
#SMVSOnlineSatsangSabha



• • • • •
🧩 મુક્તો, ફરી તૈયાર થઈ જાવ Live Quiz માટે!!!

આજે 25-06-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ
📽 સંકલ્પ સભા: https://youtu.be/uz6593geE6U
📽 સૂર્યગ્રહણની ફેમિલી ટાઈમ સભા: https://youtu.be/xCDE2EktMCI



#RajipaParva
#SMVSCompetition
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે સત્સંગ પરીક્ષા અચૂક આપવી.

ℹ️ અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ આવતીકાલે 27-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 12:00 સુધીમાં તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ પરમ દિવસે 28-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં સત્સંગ પરીક્ષા અચૂક આપવી. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક આપી શકશે, વધુ માહિતી માટે જુઓ: https://www.smvs.org/cms/online-satsang-exam/

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': instagram.com/SMVSBhaleDayalu



#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition