SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🚭 તમાકુની આદત આપને Shift+Delete કરે તે પહેલાં તેને આપના જીવનમાંથી Ctrl+Z કરો. પોતાનું નહીં તો પોતાના પરિવારનું પણ જરા વિચારો...


#AntiTobaccoDay
#SMVSSwaminarayanHospital
🧠 હવે મગજની સમસ્યાઓનો આવશે અંત! કારણ કે...

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ જરૂરિયાતમંદ માટે લાવે છે ફ્રી ન્યુરોલોજી OPD કેમ્પ

💰 40% ડિસ્કાઉન્ટ: EEG, NCV પર

🗓 તારીખ:
13 થી 15 જૂન, 2024
🕙 સમય: સવારે 10:00 થી બપોરે 12:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

📞 રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🫀 તંદુરસ્તીમાં થશો પાસ, જ્યારે કરાવશો આ તપાસ

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ લાવે છે હૃદયની બાયપાસ સર્જરી તથા વાલ્વની સર્જરીનો ફ્રી નિદાન તથા સારવાર કેમ્પ

👨‍⚕️ એ પણ 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા ડૉક્ટર્સ દ્વારા...

🗓 તારીખ:
27 જૂન, 2024
🕐 સમય: બપોરે 1:00 થી 3:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

📞 રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે: 76 108 108 66, 63 597 793 07

🔬 ફ્રીમાં થનારા રિપોર્ટ્સ અંગે જાણવા માટે આ સાથે આપેલ ઈમેજ અચૂક જુઓ.


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🌵 હરસ, મસા, ભગંદર, સારણગાંઠની સમસ્યા માટે...

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ લાવે છે નિ:શુલ્ક સર્જરી કન્સલ્ટેશન કેમ્પ

🗓 તારીખ:
11-13 જુલાઈ, 2024
🕙 સમય: સવારે 10:00 થી 1:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

📞 રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે: 76 108 108 66, 63 597 793 07

👨‍⚕️ સર્જરી માટે ઉપલબ્ધ આકર્ષક પેકેજીસની માહિતી માટે આ સાથે આપેલ ઈમેજ અચૂક જુઓ.


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities