SMVS Bhale Dayalu
859 subscribers
1.44K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 શ્રીજીની મૂર્તિમાં સુખડાં છે મોટા • કીર્તન લિરિક્સ વિડીયો: https://youtu.be/qPBoXVO11O0?feature=shared


#SMVSKirtan
#KirtanWithLyrics
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • વેચાણ તમારા સદા બની રહેવાના: https://youtube.com/shorts/ehBlgXcy6oc

આખું કીર્તન સાંભળવું છે? તો તૈયાર રહેજો 12 મે, 2024 રવિવારે સવારે 9:00 વાગ્યે... SMVS યુટ્યુબ ચેનલ પર...


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate #SMVSKirtan
#DivyaSannidhyaShibir
📽 આત્મબુદ્ધિની દુનિયામાં મહાલતાં કરતું નૂતન કીર્તન “આ સેવક તમારા છે…” • લિરિક્સ સાથેનું કીર્તન: https://youtu.be/nvKb3KFf5-M?feature=shared


#SMVSKirtan
#KirtanWithLyrics
📽 નગાડા બાજે... • સ્વાગત ગીતનો વિડીયો: https://youtu.be/pOlCCUxImTU?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

🎧 આ સ્વાગત ગીતની MP3 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: https://www.smvs.org/smvs-audio/download/swagat-kirtan/nagada-baje-swagat-kirtan


#SMVSKirtan
#SwagatGeet
📽 રસીલે, રસીલે, રસીલે શ્રી ઘનશ્યામ… • કીર્તન લિરિક્સનો વિડીયો: https://youtu.be/DQtR3aeMefA?feature=shared


#SMVSKirtan
#KirtanWithLyrics
📽 મહારાજ મેરે મહારાજ, ગુરુજી મેરે ગુરુજી • ગુરુ પૂર્ણિમા નૂતન કીર્તન: https://youtu.be/lSMVP6E36jI?feature=shared


#SMVSKirtan #KirtanWithLyrics
#GuruPurnima #GuruPurnima2024
😇 મહારાજ અને મોટાપુરુષે કૃપા કરીને એમના શરણે ખેંચી લીધા છે. અને એમાંય ગુરુદેવ પ.પૂ. બાપજીએ SMVSના સુવર્ણકાળમાં મને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ગુરુ તરીકે ભેટ આપી. આહાહા... કેટલી કરૂણા, ન્યાલ કર્યો મુને... ન્યાલ કર્યો!!!

🙏 વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કોણ છે, કેવા છે, મારાં માટે કેટકેટલા દાખડાં કર્યા છે ને કરી રહ્યા છે, અને હવે સાચા શિષ્ય તરીકે મારી શું ફરજ છે તેના દર્શન કરાવતું એક નૂતન કીર્તન...

💯 દિવસમાં એક વખત પણ જો આ કીર્તનના શબ્દો કાને પડે તો એમને રાજી કરવાનો આગ્રહ અને બળ આપમેળે આવી જાય. તો અત્યારે જ લાભ લો આ કીર્તનનો...

📽 પ્રભુજી તમે છો સ્વામી અમારા:
https://youtu.be/FFb86FEvwiQ?feature=shared


#SMVSKirtan #KirtanWithLyrics
#GuruPurnima #GuruPurnima2024
📿 મોક્ષ કહેતાં આત્યાંતિક કલ્યાણ એટલે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં રોમ-રોમ પ્રત્યે એકતા થવી અને તેમના સુધી પહોંચવાનું માધ્યમ એટલે સત્પુરુષ. એટલે જ તો સત્પુરુષને મોક્ષના દ્વાર કહ્યા છે.

🤔 પણ કેમ સત્પુરુષ જ મોક્ષનું દ્વાર છે?
🤔 એમના રાજીપાથી શું લાભ થાય છે?
🤔 અત્યારે સત્પુરુષ કોણ/કયાં છે?

આવો, આ તમામ પ્રશ્નોના ઉત્તર મેળવીએ અને સત્પુરુષને રાજી કરવા મંડી પડીએ.

📽 મોક્ષ દ્વાર • નૂતન કીર્તન:
https://youtu.be/GOP2HrVJktA?feature=shared


#SMVSKirtan #KirtanWithLyrics
#GuruPurnima #GuruPurnima2024