SMVS Bhale Dayalu
851 subscribers
1.42K photos
263 videos
27 files
1.78K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
એપ્રિલ માસ માટે પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 1 થી 10 માર્ચ, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-01-to-10-mar-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (05-04-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભાનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો... • હરિકૃષ્ણ મહારાજના દિવ્ય દર્શન સાથે કીર્તન લિરિક્સનો સુંદર વિડીયો: https://youtu.be/ZzKKSCu7oBw?feature=shared


#SMVSKirtan
🧘‍♂️ સ્વસ્થ રહો, મૂર્તિમાં રમો!


#WorldHealthDay #SMVSSwaminarayanHospital #SMVSHospital #SMVSCharities
🌿 આયુર્વેદમાં જણાવ્યા મુજબ ચૈત્ર માસમાં લીમડાનો (કૂણાં પાન + મૉર) રસ સવારે નરણાં કોઠે પીવાનું ખૂબ મહત્ત્વ છે. આવો, આજે તેનાં ફાયદાઓ વિશે જાણીએ.

😁 રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
🩸 લોહીનું શુદ્ધિકરણ કરે છે.
💨 કફ-પિત્ત, વાયુના પ્રકોપને દૂર કરે છે.
🔥 એસિડિટી દૂર કરી પેટમાં ઠંડક કરે છે.
🤒 તાવ સામે રક્ષણ આપે છે.
🤢 દાદર, ખરજવું, ગૂમડાં, અળાઈથી રાહત આપે છે.
🦠 વાયરસજન્ય અને ઋતુજન્ય રોગો સામે રક્ષણ આપે છે.

એવું પણ કહેવાય છે કે ચૈત્ર માસના શરૂઆતના 7 થી 10 દિવસ લીમડાંનો રસ પીવાથી એક વર્ષ સુધી આરોગ્ય સારું રહે છે.

આવો, આવતીકાલે 9 એપ્રિલ, 2024 થી શરૂ થતાં ચૈત્ર માસમાં લીમડાંનો રસ પીને તેના ફાયદા ઉઠાવીએ.


#HealthTips
Media is too big
VIEW IN TELEGRAM
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણ ધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકમાં શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના સિંચન માટેની અમૂલ્ય તક... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 પ્રવેશ ફોર્મ તથા વિગતવાર માહિતી:
https://www.smvs.org/cms/swaminarayan-dham-boys-gurukul

🗓 ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ, 2024

આપના સંપર્કમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.


#SMVSGurukul
#SMVSSDham
📚 અમને તો જમવાનું સાદું જ ગમે
(લાડુ જમવા માટે સાધુ નથી થયા)

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/773


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📽 જીવનની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટેની સમજણ: https://youtu.be/QVZLm87mk0Q?feature=shared


#5MinutesSatsang
💪 અકસ્માતના કારણે કોણીથી નીચેનો હાથ ગુમાવેલ છે?

🩺 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આપના માટે લાવે છે કૃત્રિમ હાથ માટેનો ફ્રી કૅમ્પ

🗓 તારીખ:
13 એપ્રિલ, 2024
🕙 સમય: સાંજે 5:00 થી 6:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • જગતના જીવ અને ભગવાનના ભક્તમાં ફેર શું?


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણ ધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકમાં શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના સિંચન માટેની અમૂલ્ય તક... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 પ્રવેશ ફોર્મ તથા વિગતવાર માહિતી:
https://www.smvs.org/cms/swaminarayan-dham-boys-gurukul

🗓 ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ, 2024

આપના સંપર્કમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.


#SMVSGurukul
#SMVSSDham
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | મહેસાણા અને વિજાપુર: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-mahesana-vijapur


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
📚 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની માતૃવાત્સલ્યતાના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/800


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનનો 243મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાશે. માટે પરિવારના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર નજીકના મંદિરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🗓 તારીખ:
17 એપ્રિલ, 2024
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે (IST)

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો:
https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#HariNavmi
#ShriHariPragatyotsav
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (19-04-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભાનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 19 એપ્રિલ, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/kJ_upJu_R80?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
📸 અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના 92મા પ્રાગટ્યોત્સવની ઉજવણીના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/anadimukt-vishwam-shilanyas-samaroh-hdh-bapji-92nd-pragatyotsav


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • પ્રાર્થના અને મૂર્તિ રૂપે વર્તવાની લટક જ પાડી દેવી...


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate #SatsangQuotes