SMVS Bhale Dayalu
868 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 મહારાજના ભાવથી સેવા કરવાનું શીખવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/788


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📚 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની માતૃવાત્સલ્યતાના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/800


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📚 પૂ. સંતોના અવરભાવની ચિંતા રાખતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/760


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📚 મોટાપુરુષને વિશે સદા પરભાવ દ્રઢ કરાવતા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/815


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📚 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના લાગણીશીલ સ્વભાવના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/831


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📚 અન્યના સ્થાને રહી વિચારતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/833


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📚 ઘડવૈયાઓના ઘડવૈયા - ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/835


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં ભાગ લેવા ઈચ્છતા વેપારી મુક્તોએ પોતાનું નામ નજીકના સેન્ટરમાં નોંધાવવાનું હોય છે. હજુ જે સભ્યોએ ચોપડા પૂજન માટે નામ નોંધાવવાનું બાકી હોય તેમણે 24-10-2024 સુધી નોંધાવી દેવું. ચોપડાપૂજનમાં ભાગ લેવાની વિગતવાર માહિતી જાણવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🗓 તારીખ:
31-10-2024
🕢 સમય: સવારે 07:30થી 10:00


#ChopdaPujan
#HDHSwamishri
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં નામ નોંધાવેલ વેપારી સભ્યોને મળેલ સૂચના મુજબ આવતીકાલે સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ:
31-10-2024
🕢 સમય: સવારે 07:30 થી 10:00

🌹 🌻 🌸 🌻 🌹

📽 આવતીકાલે સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે સવારે 10:00 વાગે સભાનો લાભ આ લિંક પરથી મળશે: https://smvs.org/live-events


#ChopdaPujan
#HDHSwamishri
#SmrutiDin
😷 એક વખત વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. હૉસ્પિટલમાં ચેકઅપ દરમ્યાન વાર લાગી. જમવાનું મોડું થઈ ગયું અને આરામનો સમય પણ રહે તેમ નહોતો. અને પછી શું થયું? આવો, ગુરુજીના આ પ્રસંગ દ્વારા જાણીએ અને પામીએ પ્રેરણા: https://youtu.be/zGkCLo5j7JI?feature=shared


#DivineImpressionsofGuruji
#GuruMahima #HDHSwamishri