SMVS Bhale Dayalu
870 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 11 થી 20 સપ્ટેમ્બર, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-11-20-September-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 09-10-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યુટ્યુબ:
https://youtu.be/TYWX_7Jbav4
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 09 ઑક્ટોબર, 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/TYWX_7Jbav4


#SMVSLive
#PoonamSamaiyo
🤔 દરેક વ્યક્તિને જીવનમાં સુખી થવું છે. આનંદમાં રહેવું છે. પરંતુ શું બધા જ લોકો દરેક પળે કે પરિસ્થિતિમાં સુખી રહી શકે છે ખરા?

😏 ના. કારણ કે બધાના મતે સુખની વ્યાખ્યાઓ જુદી-જુદી છે. કોઈ ગાડીમાં સુખ માને છે, તો કોઈ બંગલામાં. કોઈને રૂપિયામાં સુખ મનાય છે તો કોઈકને વાહ-વાહ થાય તેમાં. અને જ્યારે તે માનીનતાવાળું ના મળે ત્યારે દુ:ખી થવાય છે, માનસિક રોગોનો શિકાર બનાય છે.

📽 આવો, આજે 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન' નિમિત્તે જાણીએ કે સાચું સુખ શેમાં છે અને તે પ્રમાણે આપણી વિચારધારા બદલીને સુખી થઈએ:
https://youtu.be/7Y3Yom7L78E


#5MinutesSatsang
📽 આવો, આ વખતના જ્ઞાનસત્રમાં ચાલતાં શીખીએ: https://youtu.be/tLpNo-B9HA4


#Gyansatra
#Gyansatra16
📽 દાસત્વપણાંનો ખરો અર્થ • સંકલ્પ સભા સાર 16: https://youtu.be/UIHsM8o0ltQ


#SankalpSabhaSaar
#SankalpSabha
SMVS પરિવાર માટે ખુશ ખબર...

💫 22મો સાત્વિક લગ્નોત્સવ
🗓 તારીખ:
11 ડિસેમ્બર, 2022
📍 સ્થળ: સ્વામિનારાયણ ધામ

🎊 સ્વામિનારાયણ પ્રથા દ્વારા 22મા સાત્વિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સાત્વિક લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતાં પરિવારે મોડામાં મોડું 15 નવેમ્બર, 2022 પહેલા ફોર્મ જમા કરાવી દેવું.

📞 ફોર્મ માટે અહીં જણાવેલ સભ્યોનો સંપર્ક કરવો.
1) અમરતભાઈ મગનભાઈ પટેલ (વાસણા): 9825320795
2) અમરતભાઈ ધુળાભાઈ પટેલ (સ્વામિનારાયણ ધામ): 9925237011


#SatvikLagnotsav
📽 એકબીજાને સમજતાં થઈએ • સંકલ્પ સભા સાર 17: https://youtu.be/6uQV43jsjrA


#SankalpSabhaSaar
#SankalpSabha
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં ભાગ લેવા ઈચ્છતા વેપારી મુક્તોએ પોતાનું નામ નજીકના સેન્ટરમાં 20-10-2022 સુધી નોંધાવી દેવું. ચોપડાપૂજનમાં ભાગ લેવાની વિગતવાર માહિતી જાણવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🗓 તારીખ:
24-10-2022
🕢 સમય: સવારે 07:30થી 10:00


#ChopdaPujan
#HDHSwamishri
📽 પ્રગતિનો આધાર • સંકલ્પ સભા સાર 18: https://youtu.be/7P7Fns1GJCU


#SankalpSabhaSaar
#SankalpSabha
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (21-10-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.


📽️ યુટ્યુબ: https://youtu.be/VeIhloPn7Iw

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 ઑક્ટોબર, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-October-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં નામ નોંધાવેલ વેપારી સભ્યોને મળેલ સૂચના મુજબ આવતીકાલે સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ:
24-10-2022
🕢 સમય: સવારે 07:30થી 10:00

🌹 🌻 🌸 🌻 🌹

📽 આવતીકાલે સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે સવારે 10:00 વાગે સભાનો લાભ આ લિંક પરથી મળશે: https://youtu.be/s2Ll-LubXaQ


#ChopdaPujan
#HDHSwamishri
#SmrutiDin
🪔 HAPPY DIWALI 🪔

🙏🏻 SMVS પરિવાર તરફથી આપને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ...


#HappyDiwali
☀️ આવતીકાલે 25 ઑક્ટોબર, 2022ને મંગળવારના રોજ ભારતમાં નીચેના સમય મુજબ સૂર્યગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. ગ્રહણ પાળવા અંગેની વધુ માહિતી માટે હરિભક્તોએ નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers

☀️ વેધ: સવારે 04:49
☀️ સ્પર્શ: બપોરે 04:38
☀️ મોક્ષ: સાંજે 06:30

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી. ગ્રહણ દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે હરિભક્તોએ ગ્રહણ દરમ્યાન આ આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ લેવો.



#SuryaGrahan
#Eclipse