📕 📖 ચોપડાપૂજન 📖 📕
✅ આવતીકાલે દિવાળી નિમિત્તે ચોપડાપૂજન કરવા ઈચ્છતા વેપારી મુક્તોએ નીચે જણાવેલ વિગત મુજબ સમયસર ચોપડાપૂજનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.
🗓 તારીખ: 04-11-2021
🕢 સમય: સવારે 07:30થી 10:00
🚩 સથળ: SMVS સંસ્થાના તમામ મંદિરોમાં
#ChopdaPujan
#HDHSwamishri

📽️ નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/YLGRqeaiDxs
ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન ક્યાં, કોને અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/SMVS-Diwali-and-New-Year-Celebrations-2021
🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.
🌹 🌻 🌸 🌻 🌹
📽️ સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે આયોજિત સભાનો લાભ અહીંથી અચૂક લેવો: https://youtu.be/8YYPh16m6vo
#HappyDiwali
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive

🙏 સર્વે મુક્તોને નૂતન વર્ષાભિનંદન સહ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ.
પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા મોટાપુરુષનો રાજીપો અખંડ આપના પરિવાર પર વરસતો રહે અને સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેવી આજના મંગલકારી દિને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના.
📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ સવારે 06:00 વાગે આ લિંક પરથી મળશે: https://youtu.be/fpyNQYNtbrU
ℹ️ સર્વે મુક્તોએ અચૂક આ લાભ લેવો અને ઓછામાં ઓછા 3 મુમુક્ષુઓને આ દિવ્ય દર્શન આશીર્વાદનો લાભ લેવડાવવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવવાની સેવા અવશ્ય કરવી: https://bit.ly/SMVS-YouTube-Channel
#HappyNewYear
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad

📽 નૂતન વર્ષની આશીર્વાદ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ: https://youtu.be/YLGRqeaiDxs
🌹 🌻 🌸 🌻 🌹
📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/fpyNQYNtbrU
#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad
• • • • •

YouTube
Nutan Varsh Ashirwad Sabha 2021 • HDH Swamishri 05 Nov, 2021
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…

Media is too big
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્ર 15 અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ
✅ તારીખ 7 થી 11 નવેમ્બર, 2021 સુધી આયોજિત જ્ઞાનસત્રનો લાભ દરેક હરિભક્તે ફરજિયાત પોતાના નજીકના સેન્ટરમાં જઈ લેવો.
🌐 જ્ઞાનસત્ર 15 સંબંધિત માહિતી જાણવા અને આગામી અપડેટથી માહિતગાર રહેવા જુઓ: http://bit.ly/gyansatra-15-details
#Gyansatra
#Gyansatra15

🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય દ્વારા પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.
✅ જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કાર્યનું તાન મૂકીને કારણ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં જોડાવા પર ખૂબ જ ભાર મૂક્યો. જ્ઞાનસત્ર 15, દિન 1 પ્રાત: સેશનનો લાભ લેવા અત્યારે જ ક્લિક કરો: https://youtu.be/-x1Z5cY4RAs
📽 જ્ઞાનસત્ર 15, દિન 1 સંધ્યા સેશનનો લાભ આજે 7 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી આ લિંક પરથી મળશે: https://youtu.be/03ZDduBO8ks
ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્રનો સંપૂર્ણ લાભ લાઈવ મળશે.

Gyansatra 15 | Swaminarayan Katha | Day 1 • Session 1
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
✅ "મહિમા વર્ષ" દરમ્યાન સિદ્ધ કરવાના લક્ષ્યાંકો, સમૂહગાન, કીર્તનો ઈત્યાદિથી અપડેટ રહેવા માટે આ પેજ અવશ્ય જોતા રહેવું: https://bit.ly/Mahima-Varsh-2021-Gyansatra-15
📽️ મહિમા વર્ષ પ્રોમો: https://youtu.be/ghaLpPG6jnM
ℹ️ જ્ઞાનસત્ર 15 દિન 2 (8 નવેમ્બર, 2021) લાભની લિંક
📽️ દિન 2, સેશન 1: https://youtu.be/MRJyE4dFKqI
📽️ દિન 2, સેશન 2: https://youtu.be/B4_SGRI-BTo
#MahimaVarsh
#Gyansatra
#Gyansatra15
#GS15Sankalp

✅ જ્ઞાનસત્ર 15 દિન 3 (9 નવેમ્બર, 2021) લાભની લિંક
📽️ દિન 3, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/TY0Z7uwKnrE
📽️ દિન 3, સેશન 2 (સાંજે 5 વાગ્યે): https://youtu.be/C1U_MycB_zM
📽️ દિન 3, સેશન 3 (રાત્રે 9:30 વાગ્યે): https://youtu.be/BnWWFUAvf18
ℹ️ સેશન 1 અને 2 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 3 - કીર્તન ભક્તિનો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.

🔴 Gyansatra 15 | Swaminarayan Katha | Day 3 • Session 1
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
✅ જ્ઞાનસત્ર 15 દિન 4 (10 નવેમ્બર, 2021) લાભની લિંક
📽️ દિન 4, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/qIhIWpVMfmQ
📽️ દિન 4, સેશન 2 (સાંજે 5 વાગ્યે): https://youtu.be/3h2bhzXy2t8
📽️ દિન 4, સેશન 3 (રાત્રે 9:30 વાગ્યે): https://youtu.be/nebzO2rTgIQ
ℹ️ સેશન 1 અને 2 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 3નો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.

🔴 Gyansatra 15 | Swaminarayan Katha | Day 4 • Session 1
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
🍲 આજે બપોરના સેશનમાં આપણને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તથા પૂ.સંતોના ઠાકોરજી જમાડતાં હોય તેવા દર્શન થશે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવવો.
✅ જ્ઞાનસત્ર 15 દિન 5 (11 નવેમ્બર, 2021) લાભની લિંક
📽️ દિન 5, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/Xv21kndZ_hw
📽️ દિન 5, સેશન 2 (બપોરે 12:30 વાગ્યે): https://youtu.be/NdqDgn0DBT4
ℹ️ સેશન 1 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 2નો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.
#Gyansatra
#Gyansatra15
#SantPanktiDarshan

🔴 Gyansatra 15 | Swaminarayan Katha | Day 5 • Session 1
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
📸 દિવાળી નિમિત્તે ચોપડા પૂજન (2021)ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/smvs-diwali-chopda-poojan-2021-photos
#ChopdaPujan
#HDHSwamishri
#SMVSSDham
#ChopdaPujan
#HDHSwamishri
#SMVSSDham
🙏 મુક્તો, આ વર્ષે 07 થી 11 નવેમ્બર, 2021 દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના સાંનિધ્યમાં જ્ઞાનસત્ર 15 પ્રોગ્રામ યોજાઈ ગયો. ગુરુજીએ આપણને કાર્ય પ્રધાન મટી કારણ પ્રધાન કઈ રીતે થવાય તે પ્રેક્ટિકલ કરાવીને સમજાવ્યું. સાથે જ "મહિમા વર્ષ" નિમિત્તે ચારેય સ્વરૂપનું મહાત્મ્ય અતિશે દ્રઢ કરવા માટેનું સચોટ માર્ગદર્શન આપી વિશેષ બળ પૂરું પાડ્યું અને મહિમા આકારે કર્યા.
✅ હવે આપણી ફરજ છે કે આપણે નિરંતર ભર્યા રહેવા માટે, મોટાપુરુષના દાખડાને લેખે લગાડવા માટે કારણ પ્રધાન થવાની પ્રેક્ટિસ રોજબરોજના જીવનમાં ચાલુ રાખીએ અને અખંડ સહુના મહાત્મ્યમાં ડુબેલા રહીએ. આવું સહેજે સહેજે વર્તી શકાય તે માટેનો ઉપાય છે, આ વાતો નિરંતર સાંભળ્યા કરવી અને અમલમાં મૂકવી.
📽 જ્ઞાનસત્ર 15 ની તમામ સભાઓનો લાભ: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIpBaIX4OtCii4HNnOT2sh2T
🤔 જ્ઞાનસત્ર 15 નો લાભ કઈ રીતે લેવો?
👉 જ્ઞાનસત્ર 15 ના દરેક વિડીયોની નીચે તેના descriptionમાં ધૂન, કીર્તન, ધ્યાન-ચિંતન, સભા ઈત્યાદિના સમય નોંધેલા છે. આપે જે લાભ લેવો હોય તેની આગળ આપેલા સમય પર ટચ કરવાથી ડાયરેક્ટ ત્યાંથી જ વિડીયો શરૂ થશે. આમ, આપ જ્ઞાનસત્રના તમામ વિડીયોનો લાભ સરળતાથી લઈ શકશો.

✅ આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો. સંકલ્પ સભાના લાભ અંગે વિગતવાર માહિતી આવતીકાલે મોકલવામાં આવશે.
#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
✍️ જ્ઞાનસત્ર કરવા પાછળનો હેતુ મૂર્તિસુખના અધિકારી થવાની પાત્રતા વધારવાનો છે.
✍️ સ્થૂળ ભક્તિ અને સૂક્ષ્મ ભક્તિના ભેદને સમજીએ અને સૂક્ષ્મ ભક્તિ કરતા થઈએ.
✍️ કાર્ય અને કારણના ભેદની સમજૂતી.
✍️ કાર્ય અને કારણનો ભેદ સમજવાનો હેતુ શું છે? તો આપણાં જીવનમાં કારણ ગૌણ ના થવું જોઈએ.
✍️ મૂર્તિમાં જોડાવા માટેના સાધન અને માધ્યમ વચ્ચે શું ભેદ છે?
✍️ જ્યાં કાર્ય મુખ્ય હોય એ જ કાર્ય સત્સંગ અને જ્યાં કારણ મુખ્ય હોય એ જ કારણ સત્સંગ.
✍️ કાર્ય પ્રધાન મટીને કારણ પ્રધાન બનો તથા કારણ પ્રધાન રહેવામાં આપણાં રોજબરોજના જીવનમાં કેવી ભૂલો કરતા હોઈએ છીએ તેની સમજૂતી.
📽️ આવો, કારણ સત્સંગની રીત સમજી સાચા અર્થમાં કારણ સત્સંગી બનવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/-x1Z5cY4RAs?t=1325

Day 1 • Session 1 | Gyansatra 15 | Swaminarayan Katha | 07 Nov, 2021
00:00:00 Swaminarayan Dhun
00:03:51 Samuhgaan (Kirtan: Abhav, Avgun...)
00:11:32 Dhyan Chintan (Kirtan: Divya Sabha Patiray)
00:22:05 Guruji HDH Swamishri Sabha
02:51:17 Gurudev Bapji Labh & Ashirwad
03:13:44 Maharaj J Chhe (Homework & Practise)
• •…

✅ આજે પ્રબોધિની એકાદશી છે.
✅ પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. આજે 15 નવેમ્બર, 2021ના રોજ રાત્રે 08:30 વાગ્યે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. જેમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.
🌐 સમગ્ર કાર્યક્રમના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ચેનલ નં. 551 પરથી મળશે.
📽 યુટ્યુબ લાઈવ: https://youtu.be/lAx1uP1lrlE
ℹ️ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે સર્વે મુક્તોએ ઘર મંદિરમાં આરતીનો લાભ લેવા આરતીની વ્યવસ્થા કરી રાખવી.
#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya

🔴 Jivanpran Abji Bapashree Pragatyotsav | Swaminarayan Katha | Sankalp Sabha | 15 Nov, 2021
જ્ઞાનસત્ર રજીસ્ટ્રેશન લિંક: https://forms.gle/PiL8cvB5m8Dn21UHA
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ…

✅ 'મહિમા વર્ષ' નિમિત્તે નવેમ્બર અને ડિસેમ્બર માસ "જ્ઞાન જાગૃતિ માસ" તરીકે ઉજવવાના છે.
🧘♂️ અનાદિમુક્તની સ્થિતિ પામવાની યાત્રામાં આગળ વધવા માટે 14 જાન્યુઆરી, 2022 સુધી સમગ્ર સમાજે દરરોજ સવારે 07:00 વાગ્યે એક કલાક માટે જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા ફરજિયાત મંદિરે આવવાનું છે.
ℹ️ જ્ઞાનસત્ર 15 દરમ્યાન ગુરુજીએ કરેલા આ આદેશને અનુસરી અત્યારે સત્સંગ સમાજ ખૂબ જ ઉત્સાહથી જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા માટે મંદિરે આવી જાય છે. જો કોઈ મુક્તોએ હજુ આ લાભ લેવાનું શરૂ ના કર્યું હોય તો સહેજ પણ વિલંબ કર્યા વિના મહારાજ અને મોટાપુરુષને રાજી કરવાના ઈશકથી અચૂક જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનું શરૂ કરી દેવું.

🌕 આવતીકાલે પૂનમ છે.
✅ આવતીકાલે 19-11-2021ને સવારે 09:00 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.
👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.
📽 યુટ્યુબ: https://youtu.be/jLe1OJdf-aQ
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#SMVSLive
#PoonamSamaiyo

🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan
🌹 🌻 🌸 🌻 🌹
📽 19 નવેમ્બર 2021 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/jLe1OJdf-aQ
#SMVSLive
#PoonamSamaiyo
🌹 🌻 🌸 🌻 🌹
📽 19 નવેમ્બર 2021 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/jLe1OJdf-aQ
#SMVSLive
#PoonamSamaiyo
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
✍️ મહારાજની મૂર્તિને વિષેથી પરોક્ષભાવની સમજણ કાઢી પ્રત્યક્ષભાવની સમજણ દ્રઢ કરીએ.
✍️ મહારાજની મૂર્તિને વિષે પ્રગટભાવની સમજણ દ્રઢ કરવા માટે ક્યાં ક્યાં મહારાજની ગરિમા રાખવી તેની રીત સમજીએ.
✍️ મહારાજ સાથે નિકટતા કેળવવાનો ઉપાય: મહારાજ સાથે વાતો કરવાની ટેવ પાડવી.
✍️ મંદિરમાં મહિલા-પુરુષોએ ઠાકોરજીની મર્યાદા રાખવા માટે કેવી રીતે વર્તવું તેની રીત સમજીએ.
✍️ મહારાજની મૂર્તિને વિષે પ્રગટભાવની દ્રઢતા માટે "હો શ્રીજી તમારું પ્રગટપણું..." પ્રાર્થના કરીએ.
📽 આવો, મહારાજને વિષે પ્રગટભાવ દ્રઢ કરવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/03ZDduBO8ks?t=8247

Day 1 • Session 2 | Gyansatra 15 | Swaminarayan Katha | 07 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
✍️ મહારાજની મૂર્તિને વિષેથી પરોક્ષભાવની સમજણ કાઢી પ્રત્યક્ષભાવની સમજણ દ્રઢ કરીએ.
✍️ મહારાજની મૂર્તિને વિષે પ્રગટભાવની સમજણ દ્રઢ કરવા માટે ક્યાં ક્યાં મહારાજની ગરિમા રાખવી તેની રીત સમજીએ.
✍️ મહારાજ સાથે નિકટતા કેળવવાનો…

✍️ કારણ સત્સંગી બનવા માટે કારણ પ્રધાન થઈને કાર્ય કરવાની ટેવ પડીએ.
✍️ કારણ મૂર્તિ સુધી, સ્થિતિ સુધી પહોંચવા માટેના ચાર સ્ટેપ અને તેની સમજૂતી.
✍️ કાર્ય પ્રધાન મટી કારણ પ્રધાન રહેવા માટેના મહારાજ અને મોટાના અભિપ્રાયો.
✍️ કારણ મૂર્તિ સુધી પહોંચવા માટેનું પ્રથમ સ્ટેપ: મહારાજના સ્વરૂપને જાણવું - આની વિસ્તૃત સમજૂતી મેળવવા માટે ગ.મ.9 વચનામૃત સમજીએ.
✍️ "શીદને રહીએ કંગાલ રે..." કીર્તન દ્વારા મળેલી પ્રાપ્તિના કૈફમાં ડૂબીએ.
📽 આવો, કારણ પ્રધાન બનવા માટેની રીત સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/MRJyE4dFKqI?t=3463

Day 2 • Session 1 | Gyansatra 15 | Swaminarayan Katha | 08 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
✍️ કારણ સત્સંગી બનવા માટે કારણ પ્રધાન થઈને કાર્ય કરવાની ટેવ પડીએ.
✍️ કારણ મૂર્તિ સુધી, સ્થિતિ સુધી પહોંચવા માટેના ચાર સ્ટેપ અને તેની સમજૂતી.
✍️ કાર્ય પ્રધાન મટી કારણ પ્રધાન રહેવા માટેના મહારાજ અને મોટાના અભિપ્રાયો.
✍️…