SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 મોરબી અને રાજકોટમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ | જાન્યુઆરી 2021: https://youtu.be/AJYqDRkkLa0


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
#SMVSMorbi #SMVSRajkot



• • • • •
📿 'સ્વામિનારાયણ' મહામંત્રનું શ્રવણ કે જાપ કરવાથી અંતરના ઉદ્વેગ શમી જાય છે, મન શાંત થાય છે અને ચિંતામુક્ત બની હળવાશ અનુભવાય છે. તો આવો, નૂતન પ્રકાશન થયેલ આ શાંત અને સુંદર ધૂનને દરરોજ ઓછામાં ઓછી એક વખત તો સાંભળીએ જ: http://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-Direct-Download

ℹ️ લિંક પર ક્લિક કરવાથી બ્રાઉઝર ઓપન થશે અને આ નૂતન ધૂન ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે.


#Dhun
#SwaminarayanDhun
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
📿 નૂતન પ્રકાશન થયેલ શાંત અને સુંદર સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો લાભ લો હવે યુટ્યુબ પર પણ... જે કોઈ આ ધૂન દરરોજ ઓછામાં ઓછી એક વખત સાંભળશે તેના અંતરના ઉદ્વેગ શમી જશે અને પરમ શાંતિનો અનુભવ થશે: https://youtu.be/KW27TTskXDg

📱 આ ધૂનની રીંગટોન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun

ℹ️ આખી ધૂનની mp3 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: http://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-Direct-Download


#SwaminarayanDhun
#PeacefulDhun #SMVSRingtone
#Dhun


• • • • •
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવનો પ્રોમો: https://youtu.be/XW1kh8_jvZA

🗓 28 માર્ચ, 2021ના રોજ ભારતીય સમય મુજબ સાંજે 05:00 થી 08:00 દરમ્યાન ગુરુદેવ પ.પૂ.બાપજીનો 89મો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. જેના જીવંત પ્રસારણનો લાભ SMVS લાઈવ વેબપેજ, યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ તથા GTPL ટી.વી. ચેનલ નં. 551 પરથી મળશે.


#BapjiPragatyotsav
#89thPragatyotsav



• • • • •
📽 ગોધરા, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ | જાન્યુઆરી 2021: https://youtu.be/ZcvYoDK6f_w


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
#SMVSGodhra #SMVSBhavnagar
#SMVSSurendranagar



• • • • •
📽 ચાલો, આજે રાત્રે 08:30 વાગે લાભ લઈએ કીર્તન-ભક્તિનો - 'સહજાનંદ સુખકારી' ઓડિયો જુકબોક્સ દ્વારા: https://youtu.be/OdcJjsL4jtg


#SMVSKirtan



• • • • •
🛕 આજે દ્વિતીય SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 34મા પાટોત્સવમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળનાર છે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવવો.

🗓 તારીખ: 07 માર્ચ, 2021
🕢 સમય: રાત્રે 07:30 થી 10:00

📽 યુટ્યુબ: https://youtu.be/A1vqH6sUo6w
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#SMVSSansthaDin
#SMVSMandirPatotsav
#SMVSVasna



• • • • •
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (09-03-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો. સ્વામિનારાયણ ધામની નજીક રહેતા મુક્તો રૂબરૂ લાભ લેવા આવી શકશે.

📽 યુટ્યુબ: https://youtu.be/1UHzcP9oQdo
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
📽 આજની સંકલ્પ સભા (09-03-2021)નો લાભ અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/1UHzcP9oQdo


📺 સંકલ્પ સભાના પુનઃ પ્રસારણનો લાભ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે મળશે.


#Ekadashi
#SankalpSabha



• • • • •
📱 પ્રોફાઈલ પિક્ચર (DP): મુક્તો, ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવને ઉજવવા માટે તૈયાર છો ને?! 28 માર્ચ, 2021ના રોજ સાંજે 05:00 થી 08:00 સમગ્ર ઉત્સવનું જીવંત પ્રસારણ થશે. આપણે લાભ લેવાનો છે અને લેવડાવવાનો પણ છે... માટે અહીં આપેલ ઈમેજને આપના વૉટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ આદિ તમામના પ્રોફાઈલમાં (DP) અત્યારે જ સેટ કરી દેજો. જો જો હોં... કોઈ રહી ન જતા...



#GurudevBapjiPragatyotsav
#89thPragatyotsav
📚 અહિંસા ધર્મનું જતન કરાવતા ગુરુદેવ પ.પૂ.બાપજીનો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Fishermen-Ne-Ahimsa-Dharma-Shikhavyo-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવનો પ્રોમો: https://youtu.be/IYGjH7VbuDs

🌹 🌻 🌸 🌻 🌹

📽 લંડન વિચરણમાં અચાનક ગાડી કેમ રોકાવી?: https://youtu.be/ZmLDtOPRTrQ


#BapjiPragatyotsav
#89thPragatyotsav
#5MinutesSatsang



• • • • •
ગુરુદેવ પ.પૂ.બાપજીની દિવ્યતા અને કરુણાના પ્રતાપે અનેક લોકોના અંધકારમય જીવનમાં દીવડા પ્રકાશ્યા છે. ત્યારે આવો, આ દિવ્ય સત્પુરુષના 89મા પ્રાગટ્ય પર્વે વૉલપેપર, વિડીયો, કીર્તનો, પ્રસંગો, લેખો જેવા વિવિધ માધ્યમો દ્વારા અહોભાવમાં ડૂબીએ: http://bit.ly/Gurudev-HDH-Bapji-89th-Pragatyotsav

🗓 તારીખ: 28 માર્ચ, 2021
🕔 સમય: સાંજે 05:00 થી 08:00

ℹ️ સમગ્ર કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ SMVS યુટ્યુબ ચેનલ, SMVS ફેસબુક પેજ, GTPL ટી.વી. ચેનલ નં. 551 તથા live.smvs.org પરથી મળશે.


#BapjiPragatyotsav
#89thPragatyotsav
#Wallpaper
📚 આહાહા... પળે પળે દિવ્યભાવ અને મહારાજને રાજી કરવાની રીત શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Maharaj-Ne-Shobhe-Eva-Haar-Thavashe-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવ માટે સ્ટેટસ/સ્ટોરી વિડીયો

🌹 🌻 🌸 🌻 🌹

📚 ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે સર્વે મુક્તો 'દિવ્યાનુભૂતિ' પુસ્તકની પારાયણ કરો છો ને? અને હા, યાદ છે ને! આગામી ફાગણ સુદ પૂનમ સુધી 'દિવ્યાનુભૂતિ' પુસ્તકનો સેટ માત્ર 50 રૂપિયામાં ઉપલબ્ધ છે. આપના મિત્ર-પરિવારને અચૂક ભેટ આપજો હોં...


#StatusUpdate
#WhatsAppStatus
#BapjiPragatyotsav
#89thPragatyotsav