SMVS Bhale Dayalu
861 subscribers
1.44K photos
266 videos
28 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👉 'હું કંઈક છું' આ વિચાર જે દિવસે આપણામાં પેઠો ત્યારથી સમજી લેવું કે ખતરો ચાલુ થઈ ગયો. મોટા મોટા પૂજ્ય સદગુરુ સંતોએ આવા વિચારથી દૂર રહેવા કેવો વિચાર આપ્યો છે? તે આવો, આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈને સમજીએ અને આપણાં જીવનમાં તેનો અમલ કરીએ.


#5MinutesSatsang
📚 જોગમાં આવનારને સંસારથી લૂખા કરી મહારાજના રાજીપાના પાત્ર કરવાનો નિરંતર આગ્રહ રાખતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/468



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આ વખતે કોરોના વાઈરસની મહામારીને કારણે જનોઈનો સમૈયો ONLINE રાખવામાં આવેલ છે. જેમાં આપણને વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ પણ મળવાનો છે. જે મુક્તોને જનોઈ બદલવાની હોય તેમણે જનોઈના સમૈયાનો લાભ અચૂક લેવો.

👉 આ માટે પ્રસાદીની જનોઈ પોતાના નજીકના સેન્ટરમાંથી 22મી ઓગસ્ટ પહેલાં અવશ્ય મેળવી લેવા વિનંતી છે.

🗓 તારીખ: 22-08-2020, શનિવાર
🕢 સમય: સવારે 07:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ

ℹ️ જનોઈ ધરણ કરવા અંગે:
1) જનોઇ ધારણ કરનાર મુક્તોએ ધોતી-ઉપરણી પહેરીને બેસવું.
2) સભ્ય દીઠ નાડાછડીના ટુકડાં, વાટકી અને ચોખા લઈને બેસવું.
3) જ્યાં સુધી જનોઈ ધારણ ન કરીએ ત્યાં સુધી અનાજ-કઠોળ ન જમાડવું. દૂધ-ફ્રૂટ લઈ શકાય.



#JanoiSamaiyo
#HDHSwamishri
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 21-08-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ

📽 03 ઓગસ્ટની વચનામૃત પારાયણ સભા: https://youtu.be/9kze9c21MN0
📽 05 ઓગસ્ટની વચનામૃત પારાયણ સભા: https://youtu.be/gND0vIIB-BQ



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
🛕 આવો, ઉજવીએ SMVS નોર્થ અમેરિકાના સાત મંદિરોનો ઓનલાઈન પાટોત્સવ... ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં...

આજના આ કાર્યક્રમમાં આપણને એટલાન્ટા, બોસ્ટન, ચેરી હિલ, શિકાગો, ઍડિસન, જર્સી સીટી, ટોરન્ટો એમ કુલ સાત મંદિરોના પાટોત્સવનો લાભ મળશે. માટે રખે ચૂકતા...

🗓 તારીખ: 22-08-2020
🕖 સમય IST: રાત્રે 07:00 થી 10:30
🕤 સમય EST: સવારે 09:30 થી 01:00
📽 લાઈવ: https://youtu.be/-kVg--gwPwg

ℹ️ આજની ફેમિલી ટાઈમની સભાને પાટોત્સવમાં સમાવેલ છે.



#SMVSMandirPatotsav
#SMVSNorthAmerica
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🙏 મહારાજ અને મોટાપુરુષની દયા તો જુઓ... આપણે તેમને વારંવાર ભૂલી જઈએ છીએ, પરંતુ તેઓ આપણને ક્યારેય ભૂલતાં નથી. કોરોનાના સમયમાં જ્યારે આપણે પ્રત્યક્ષ લાભ લઈ નથી શકતાં ત્યારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ફેમિલી ટાઈમની સભામાં તમામ યુવા અને કિશોર વર્ગને સ્પેશિયલ લાભ આપવા આતુર થયા છે. તો આવો આજે (23-08-2020) રાત્રે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ લઈને સુખિયા થઈએ.

યુવક-યુવતી સભા: સાંજે 05:000 થી 07:00
📽️ લાઈવ: https://youtu.be/qzOoRfVM-NA

કિશોર-કિશોરી સભા: રાત્રે 08:30 થી 10:30
📽️ લાઈવ: https://youtu.be/F9-uJRcXwl0

👍 આપના ઓળખીતા તમામ યુવા - કિશોર મુક્તોને આજનો લાભ અચૂક લેવડાવજો...



#YuvakSabha
#KishorSabha
#RajipaParva
મુક્તો ગઈકાલે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ યુવા અને કિશોર વર્ગને સ્પર્શ કરતી દિવ્યવાણીનો લાભ આપ્યો...

✍️ જેમાં યુવા વર્ગને મુખ્ય ત્રણ બાબતોને વર્તનમાં મૂકવા પર લાભ આપ્યો:
1) નિજ બળ ટાળી હરિબળ રાખવું.
2) માતા પિતા અને વડીલોની સેવા કરવી.
3) પરિવારમાં ખૂબ જ સંપ અને આત્મિયતા રાખવી.

📽 યુવક સભા: https://youtu.be/qzOoRfVM-NA

✍️ તેમજ કિશોર વર્ગને મુખ્ય ચાર બાબતો પર ભાર આપવા અંગે લાભ આપ્યો:
1) હું કોણ છું? અને કોનો છું? એ વિચાર નિરંતર રાખવો.
2) કુસંગ અને કુસંગીથી છેટાં રહેવું.
3) જીવનમાં સ્વાશ્રયી બનવું.
4) નેગેટિવ વિચાર ક્યારેય ન કરવો. હતાશ-નિરાશ ન થવું.

📽 કિશોર સભા: https://youtu.be/F9-uJRcXwl0

ℹ️ સત્સંગી હોય કે બિન-સત્સંગી તમામ વર્ગના યુવાનો અને કિશોરોને આ બાબતો લાગુ પડે છે. માટે આપે આ સભાનો લાભ ના લીધો હોય તો ઉપર આપેલી લિંક પરથી આ લાભ અચૂક લેજો.


#YuvakSabha
#KishorSabha
#SMVSFamilyTime
#RajipaParva



• • • • •
'ગુરુદેવ પ.પૂ.બાપજી' આટલું સાંભળતાની સાથે જ આપણાં સહુની આગળ આ દિવ્યપુરુષની કોઈને કોઈ આગવી પ્રતિભાયુક્ત છબી તાદૃશ્ય થાય જ. પછે ભલે ને કોઈએ તેઓના માત્ર એક જ વખત દર્શન કર્યા હોય...

📽 ગુરુદેવ પ.પૂ.બાપજીએ દરેકના માનસપટમાં પોતાનું આગવું અસ્તિત્વ ઊભું કર્યું છે. આવો, આજે સંસ્થાના પૂ.વડીલ સંતોના મુખે ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે કોણ તે અંગે ટૂંકમાં લાભ લઈએ અને મહિમાસભર થઈએ: https://youtu.be/2EPwZrcf8h8

🌹 🌻 🌸 🌻 🌹

ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્યજીવન વિષે ટૂંકમાં પરિચય કરાવતું પુસ્તક હવે અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે, તેનું વાંચન કરી મહાત્મ્યમાં ડુબીએ...

📘 A Revolutionary Satpurush Gurudev Bapji (6.15 MB): http://www.smvs.org/images/download/det705/small/a-revolutionary-satpurush-gurudev-bapji.pdf


#GurudevHDHBapji
#HDHBapji



• • • • •
📚 જુલાઇ-ઓગસ્ટ 2020 ઘનશ્યામ અંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/july-august-2020

🗒 ઘનશ્યામ અંક જુલાઇ-ઓગસ્ટ 2020ની અનુક્રમણિકા:
1) શ્રીજીસંકલ્પમૂર્તિ બાપાશ્રી
2) બાપાશ્રી : દિવ્ય-અલૌકિક મૂર્તિ
3) આચાર્યો અને સત્પુરુષોએ ઓળખાવ્યા
4) બાપાશ્રીના પરમ કૃપાપાત્ર સંતો
5) બાપાશ્રીના પરમ કૃપાપાત્ર સેવકો
6) બાપાશ્રીના પરમ કૃપાપાત્ર હરિભક્તો
7) બાપાશ્રીનું સંપ્રદાય શુદ્ધીકરણનું અમૂલ્ય યોગદાન
8) ગુરુપૂર્ણિમા ઉત્સવ



#GhanshyamMagazine
#GhanshyamAudio
#JulyGhanshyam
#AugustGhanshyam
Media is too big
VIEW IN TELEGRAM
👉 જે વ્યક્તિમાં હુંકાર હોય તે પોતે તો દુ:ખી થાય જ છે, પરંતુ તેનો આ હુંકાર પરિવારમાં, સમાજમાં કે સત્સંગમાં જોડે રહેનારને પણ હેરાન કરે છે. આવો આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈને આપણામાં રહેલ આવા સ્વભાવને ઓળખીએ અને ટાળીએ...


#5MinutesSatsang
આવતીકાલે જલઝીલણી એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 28-08-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ

📽 07 ઓગસ્ટની વચનામૃત પારાયણ સભા: https://youtu.be/SpMeWsBA3II
📽 09 ઓગસ્ટની વચનામૃત પારાયણ સભા: https://youtu.be/e5gNH4KhYHo



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
આજે જલઝીલણી એકાદશી છે.

👉 આજે રાત્રે 09:00થી 10:15 સંકલ્પ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: https://youtu.be/Sn78M_8Xnuo

મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
⚠️ આજે 30-08-2020થી દરરોજ ફેમિલી ટાઈમની સભાનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી મળશે. જેની સર્વે મુક્તોએ અચૂક નોંધ લેવી.

🌹 🌻 🌸 🌻 🌹

🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવી મુંબઈ સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 30-08-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhanae
🌕 આજે પૂનમ છે.

આજે 02-09-2020ને રાત્રે 08:30થી 09:45 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની સભાનો LIVE લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

🌐 લાઈવ: https://youtu.be/hit1Co36qo0



#SMVSLive
#PoonamSamaiyo
#RajipaParva
🛕 આજે સાંજે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દ્વારા વાસણા મંદિરથી પૂનમ સમૈયાની સંધ્યા આરતીના LIVE દર્શનનો લાભ મળશે: https://youtu.be/aoIeQg5PwiI


#SMVSLive
#PoonamSamaiyo
#RajipaParva



• • • • •
📚 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીમાં દાસભાવની પરાકાષ્ઠાના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/451



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 04-09-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: જુલાઈ-ઓગસ્ટ માસનો ઘનશ્યામ અંક, અહીં આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે... https://www.smvs.org/images/download/det703/small/july-august-2020.pdf



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
Media is too big
VIEW IN TELEGRAM
👉 ભગવાન ઉપર અચલ ભરોસો રાખનારમાં અતૂટ આત્મવિશ્વાસ આવે છે. જેણે જેણે ભગવાનપર ભરોસો રાખીને કંઈ કાર્ય કર્યું છે, તેમાં નિશ્ચિતપણે સફળતા મળી જ છે. આવો, આજના 5 મિનિટ્સ સત્સંગમાં આવતા દ્રષ્ટાંતથી પ્રેરણા લઈએ અને પ્રભુબળથી આત્મવિશ્વાસ કેળવીએ.


#5MinutesSatsang
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટણ સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 06-09-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSFamilyTime
#SMVSKirtanAradhana
📚 બાળમુક્તોની સેવા સ્વીકારીને સુખિયા કરતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/471



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
✍️ સત્સંગી તરીકેના સંસ્કાર, કારણ સત્સંગના મૂલ્યો તથા ઉપાસનાલક્ષી પાયાના જ્ઞાનની દ્રઢતા થાય તે માટે દર વર્ષે સત્સંગ પરીક્ષા લેવામાં આવે છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે આ વર્ષે આ સત્સંગ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી. આ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોની યાદી અહીં આપવામાં આવી છે. મહારાજ, બાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કે તેઓ તમામ મુક્તો પર ખૂબ રાજી થાય.

🏅 સત્સંગ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોની યાદી: https://www.smvs.org/cms/satsang-pariksha-result-2020



#SatsangPariksha
#SMVSCompetition
#RajipaParva