#AnadimuktaPrasang
#BhagwanSwaminarayan
📚 આત્મીયતાના આગ્રહી - ભગવાન સ્વામિનારાયણ
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/349

Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan
📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (20-12-2018)
🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...

#MahamantraJayanti #SwaminarayanMahamantra
📿 આજના મહામંગલકારી દિને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તજનોને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. આવો, આ મહામંત્રનો કેવો પ્રતાપ છે તે જાણીએ.
📿 "કોઈ બીજા હજારો નામ જપે અને આ સ્વામિનારાયણ મહામંત્રનો એક વાર જપ કરે તોપણ એને તુલ્ય ન આવે. ગમે તેવું સંકટ કે દુ:ખ આવે ત્યારે આ મહામંત્રનો જપ કરતાં સર્વ દુ:ખમાત્રનો વિરામ થશે. વળી, ગમે તેવા ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે પણ આ મહામંત્રથી તે આસુરી તત્વો બળીને ભસ્મિભૂત થશે. આ મહામંત્રને જમનું તેડું નહિ આવે એટલું જ નહિ, પણ સર્વ પાપમાત્રનો પ્રલય કરનારો આ મહામંત્ર રહેશે."
📕 સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ-મહિમા કેવો છે, તે જાણવા 'સ્વામિનારાયણ મહામંત્ર' પુસ્તકનું વાંચન અવશ્ય કરો.

#Ekadashi
#SankalpSabha
⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php
⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે જાન્યુઆરી મહિનામાં 'સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સત્પુરુષ એ કોણ છે ? તે દ્રઢ કરીએ.'

#Wallpaper
✅ નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.
🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#5MinutesSatsang
👉 કોઈપણ વ્યક્તિએ સત્સંગ કયા ધ્યેયથી કરવો જોઈએ?
👉 પાકો સત્સંગ થયો કોને કહેવાય?
👉 પોતાને થયેલ સત્સંગને માપવાનું માપદંડ કયું?
👉 આવો, આજના 5 મિનિટ સત્સંગ દ્વારા આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણીએ અને સત્સંગ કરવાની રીતને બદલીએ.

#HDHBapji
📚 ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં જોવા મળતી કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાની ખુમારી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/359

#SMVSSwaminarayanHospitalOpening #SMVSSDhamSamaiyo
🙏 પધારો... પધારો... પધારો...
🏥 આવતીકાલે SMVS Swaminarayan Hospitalના ઉદઘાટન સમારોહમાં અચૂક પધારો. સાંજે હોસ્પિટલ દર્શન - ઉદઘાટન - મહાપૂજાનો લાભ મળશે. અને ત્યારબાદ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન-આશીર્વાદ તથા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕕 લાઈવ સમય: રાત્રે 06:00 થી 08:30 (IST)
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🌐 લાઈવ ઓડીયો: live.smvs.org/live_audio.php

#SMVSSwaminarayanHospitalOpening
#SMVSSDhamSamaiyo
SMVS Swaminarayan Hospital Udghatan Samaroh is LIVE!

#Dhanurmas
🙏 જય સ્વામિનારાયણ મુક્તો!
📿 મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા માટે અત્યારે ચાલી રહેલા ધનુર્માસમાં આપ સવારે ધૂન તથા પારાયણનો લાભ લો છો ને?
🧣 ધનુર્માસને હવે માત્ર એક અઠવાડિયું જ બાકી છે. તો સવાર સવારમાં આળસ ખંખેરી, ઊંઘ છોડી, ઠંડીને અવગણી મહારાજને રાજી કરવા ધનુર્માસનો લાભ લેવા ચોક્કસ પધારજો. પધારશો ને?

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#5MinutesSatsang
👉 આપણો મોટા ભાગનો સમય શેમાં વપરાય છે?
👉 વયક્તિને પોતાની કસર કરતાં પણ વધુ દુ:ખ શેનું હોય છે?
👉 સખ દુ:ખ આવવાનું કારણ શું?
👉 આવો, આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.

#HHSwamishri
📚 સમાગમનું મૂલ્ય સમજાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/365