SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આજે એકાદશી છે.

આજે રાત્રે 08:30થી 09:45 લાઈવ ફેમિલી ટાઈમની સભાને બદલે સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

👌 મુક્તો! આજનો લાભ લઈ લેવા જેવો છે, માટે રખે ચૂકતા...

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
👆 આવતીકાલથી પૂ.સંતોની શિબિર ચાલુ થાય છે, તેવી જ રીતે પૂ.મહિલામુક્તોની પણ શિબિર ચાલુ થાય છે. જે મુક્તોને મહારાજે આર્થિક પરિસ્થિતિ સારી આપી હોય તેઓ ઉપર ઈમેજમાં આપેલી વિગત મુજબ રસોઈની સેવાનો લાભ લઈ શકશે...



#SMVSSantShibir
🤔 આપના બાળકને સમયનું મૂલ્ય શીખવવું છે?
🤔 સમયનો અસરકારક ઉપયોગ કરતા કરવા છે?
🤔 સમયપાલનનો ગુણ દ્રઢ કરાવવો છે?

👨‍🏫 તો આપના બાળકને આ ટ્રેઈનિંગનો લાભ અચૂક લેવડાવો.

વિષય: સમયપાલન
🗓️ તારીખ: 19 મે, 2020
🕔 સમય: સાંજે 05:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

🆓 આ ટ્રેઈનિંગ તદ્‌ન મફત છે. રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.



#RajipaParva
#SMVSBalSabha
આવો મુક્તો, ગોધર ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેકનો અણમોલ લાભ લઈએ લાઈવ...

🗓️ તારીખ: 24 મે, 2020
🕙 સમય: સવારે 10:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

ℹ️ આ અભિષેકનો લાભ કઈ રીતે લઈ શકાશે તે જાણવા માટે જુઓ: https://www.smvs.org/cms/online-godhar-abhishek


#SMVSLive
#RajipaParva
#TirthdhamGodhar
📚 કોઈની અવરભાવની મોટપમાં અંજાઈ જવા કરતાં આપણને મળેલી પરભાવની મોટપના કેફમાં રહેવાનું શીખવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/463



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આજે બાળમુક્તો માટે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, માટે આપના બાળકોને અચૂક લાભ લેવડાવજો...

🗓️ તારીખ: 22 મે, 2020
🕔 સમય: સાંજે 05:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo


#RajipaParva
#SMVSBalSabha
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન દુબઈમાં જરૂરિયાતમંદ લોકો સુધી રસોઈનું સીધું-સામાન પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો: https://youtu.be/rLNMFX2gFW4


#CampaignAnnadata
#WorldFightsCorona
#SMVSDubai



• • • • •
🌐 આવતીકાલે સવારે 10:00 વાગ્યે ઓનલાઈન અભિષેકનો અણમોલ લાભ લો, વધુ માહિતી માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/online-godhar-abhishek

🌹 🌻 🌸 🌻 🌹

આજે રાત્રે 08:30 વાગ્યે અઠવાડિક સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે, માટે જો જો હોં રહી ના જતાં...



#TirthdhamGodhar
#RajipaParva
#SMVSWeeklySabha
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈના પ.ભ. શ્રી રાજેન્દ્રભાઈ પાલા દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓️ તારીખ: 24-05-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSKirtanAradhana
🧩 મુક્તો તૈયાર છો ને આજની "શિક્ષાપત્રી સાર" આધારિત Live Quiz માટે?!!!

તો આજે 25-05-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે. આ Quiz "શિક્ષાપત્રી સાર" પુસ્તિકા આધારિત રહેશે: http://www.smvs.org/images/download/det608/small/shikshapatri_saar_-_gujarati.pdf



#RajipaParva
#SMVSCompetition
🧩 બાળમુક્તોને આજની બાળસભામાં મળશે LIVE Quizનો લાભ...

તો બાળમુક્તો, આજે 26-05-2020ને સાંજે 05:00 વાગ્યે live.smvs.org પર અચૂક જોડાજો...

ℹ️ આ Quizના ઉત્તર 'Kahoot!' એપ્લિકેશનના માધ્યમથી આપવાના રહેશે. Quiz "મનનીય મુખપાઠ" પુસ્તિકામાં આપેલા 1 થી 15 વચનામૃતને આધારિત છે: http://www.smvs.org/images/download/det257/small/Mananiya_Mukhpath.pdf


#SMVSBalSabha
#RajipaParva
#SMVSCompetition
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન ભાવનગરમાં જરૂરિયાતમંદ લોકો સુધી રસોઈનું સીધું-સામાન પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના પૂ.સંતો તથા કાર્યકરો: https://youtu.be/boCfbYTrltE


#CampaignAnnadata
#WorldFightsCorona
#SMVSBhavnagar



• • • • •
📿 જીવનપ્રાણ અબજીબાપાશ્રી કોણ છે?
📿 બાપાશ્રીએ કેવા જીવોના ઉદ્ધાર કર્યા છે?
📿 મોટાં મોટાં સમર્થ સદ્‌ગુરુશ્રીઓ તથા સિદ્ધ મુક્તો પણ બાપાશ્રીનો કેવો મહિમા સમજતાં?

આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આવતાં અદ્‌ભૂત પ્રસંગો દ્વારા જીવનપ્રાણ અબજીબાપાશ્રી ખરેખર કેવા છે તે સમજીએ અને મહિમા આકારે થઈએ: https://youtu.be/tuZxHFLyPw0


#Bapashree #SankalpSabha
#RajipaParva #SMVSFamilyTime



• • • • •
આપને મૂંઝવતા આધ્યાત્મિક પ્રશ્નોનું નિવારણ મેળવો પૂ.સંતો પાસેથી, આજની લાઈવ ફેમિલી ટાઈમ સભામાં...

🗓 તારીખ: 28-05-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo


#RajipaParva
#AdhyatmikPrashnottari
#SMVSFamilyTime
#SatsangQA
🤔 સાચા સંતના લક્ષણ કેવા હોય?
🤔 સાચા સંતના સમાગમથી શું થાય?
🤔 અત્યારે એવા સાચા સંત હોય?
🤔 સ્વયં સ્વામિનારાયણ ભગવાન સંતોનો કેવો મહિમા સમજતાં?

આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી દ્વારા સાચા સંતોના મહિમા સમજીએ: https://youtu.be/ldcE431ObNs?t=838


👌 મુક્તો, આ સભામાં પૂ.સંતોનો ખૂબ મહિમા સમજાવ્યો છે. જે કોઈ સંતોનો ગુણ લેશે તેને ઉપર મહારાજ ખૂબ રાજી થશે અને જીવનું રૂડું થશે. માટે વધુ ને વધુ મુક્તો સુધી આ સભા share કરવી...


#RajipaParva
#SantMahima
#SMVSFamilyTime



• • • • •
🧩 દર વર્ષે જુલાઈ માસમાં લેવાતી સત્સંગ પરીક્ષા આ વખતે ઓનલાઈન આપવાની છે. આ સત્સંગ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાત્રે Quizનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે મુક્તોએ અચૂક જોડાવું.

🗓 તારીખ: 30-05-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

🌐 અભ્યાસક્રમ: "શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી સંક્ષિપ્ત" પુસ્તિકા (9.46 MB): http://www.smvs.org/images/download/det690/small/abji-bapashree-sanxipt.pdf

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ આ સત્સંગ પરીક્ષા અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ 31-05-2020ના રોજ તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ 01-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં આપવાની રહેશે. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક છે.


#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે જૂન માસનો સંકલ્પ

🎧 જૂન માસનું સમૂહગાન - 'કરીએ રાજી ઘનશ્યામ...' (15.3 MB): https://smvs.org/smvsaudio/stuff/audio/kirtan/Hari_Bin_Koi_Na_Tera/10.%20%20Kariye%20Raji%20Ghanshyam.mp3



#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🍛 આફ્રિકામાં જરૂરિયાતમંદ લોકો સુધી રસોઈનું સીધું-સામાન પહોંચાડતા તથા "બ્લ્ડ ડોનેશન કેમ્પ" કરતાં SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો: https://youtu.be/TNgw1FaCXn0


#BloodDonationCamp #CampaignAnnadata
#WorldFightsCorona #SMVSAfrica #SMVSAbroad



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 09:45 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile



#Wallpaper
📚 ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વચ્ચે અપ્રતિમ પ્રીતિ દર્શાવતો દિવ્ય પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/464


#AnadimuktaPrasang
#BapjiPrasang
#SwamishriPrasang
#HDHBapji #HDHSwamishri