SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

આજે કીર્તન મુખપાઠ અન્વયે પરિવારના સભ્યોએ અંદરોઅંદર કીર્તન મુખપાઠ લઈ તેનું મૂલ્યાંકન કરવું. કીર્તન દીઠ 10 ગુણ આપવા. પ્રત્યેક કીર્તન દીઠ 1 ભૂલનો 1 ગુણ કાપવો. જેમ કે, 4 ભૂલ પડે તો તે કીર્તન માટે 10-4=6 ગુણ આપવા. પરિવારના પ્રત્યેક સભ્યનું મૂલ્યાંકન અહીં આપેલા ફોર્મ દ્વારા કાર્યાલય સુધી પહોંચાડવું: https://forms.gle/oL9MtpCCFCwJ48bE9


#Ekadashi
#RajipaParva
#SMVSCompetition



• • • • •
આજે એકાદશી છે.

⚠️ આજે રાત્રે 08:30થી 09:45 ફેમિલી ટાઈમની સભાને બદલે સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
🤔 અંતરમાં રહેતાં ઉદ્વેગને દૂર કરવો છે?
🤔 અખંડ શાંતિ વર્તે તેનો ઉપાય જાણવો છે?
🤔 મલીન વાસનાઓને મૂળથી બાળવી છે?

તો તેના માટે ભગવાનના સંબંધમાં આવેલા સર્વેનો મહિમા સમજવો પડશે...

📽 ભગવાનના અલ્પ સંબંધમાં પણ આવેલા વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો મહિમા કેવો સમજવો જોઈએ તે વિષય પર સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલ અદ્‌ભૂત લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/vT25ip0NTUg

#Ekadashi
#SankalpSabha
#RajipaParva




• • • • •
🧩 બાળમુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે!

આજે 06-05-2020ને સાંજે 05:00 વાગ્યે Live Quizમાં જરૂરથી જોડાવ. તે માટે...
1) આપના મોબાઈલમાં અત્યારે Kahoot એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખો.
2) Kahoot ખોલીને તેમાં Next કરો. "Socially" પસંદ કરીને આપની ઉંમર દાખલ કરો. પછી "Friends & Family" પસંદ કરો.
3) Kahootમાં સૌથી નીચે વચ્ચે આપેલ Enter PIN ટચ કરીને PIN દાખલ કરો. (આ PIN સાંજે 5 વાગ્યે live.smvs.org પર લાઈવ બાળસભાના પ્રારંભે આપવામાં આવશે)
4) ત્યારપછી આવતી સ્ક્રીનમાં આપની ટીમનું નામ આપો અને જે સભ્યો quizમાં ભાગ લઈ રહ્યા છે તેમના નામ દાખલ કરો.
5) લાઈવ બાળસભામાં આવતાં પ્રશ્નો જોતાં જાવ અને આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચા જવાબનો કલર Kahootમાં પસંદ કરો.

ℹ️ નોંધ:
👉 Kahootમાં આપને માત્ર જવાબનો કલર જ દેખાશે. પ્રશ્ન કે વિકલ્પ લાઈવ બાળસભામાં જોવાના રહેશે.
👉 આ Quiz જયનાદ, સિદ્ધાંત સૂત્ર, શ્લોકગાન, પ્રાર્થના, ધ્યેયગીત, જીવનમંત્ર, વિજયગાન, આરતી આધારિત રહેશે.
👉 વધુ માહિતી માટે જુઓ: http://smvs.org/images/others/bal_sabha_quiz.pdf


#RajipaParva
#SMVSCompetition
#SMVSGotTalent
🌕 આજે પૂનમ છે.

⚠️ આજે રાત્રે 08:30થી 09:45 ફેમિલી ટાઈમની સભાને બદલે પૂનમ સમૈયાની સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ લઈ શકાશે.



#SMVSLive
#PoonamSamaiyo
#RajipaParva
🧩 મુક્તો તૈયાર છો ને આજની વચનામૃત આધારિત Live Quiz માટે?!!!

તો અચૂક જોડાજો આજે 09-05-2020ને રાત્રે 08:30 વાગ્યે...

ℹ️ આ Quiz "મનનીય મુખપાઠ" પુસ્તિકામાં આપેલા વચનામૃતને આધારિત રહેશે: http://www.smvs.org/images/download/det257/small/Mananiya_Mukhpath.pdf

🌐 Family Time Quiz અંગે વધુ માહિતી માટે જુઓ: http://smvs.org/images/others/quiz_manual.pdf


#RajipaParva
#SMVSCompetition
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📿 મહાપ્રભુને રીઝવવા લાઈવ સ્વામિનારાયણ મહામંત્ર ધૂનમાં અચૂક જોડાઓ...

👏 ઘરમાં ઢોલક, તબલાં, હાર્મોનિયમ, મંજીરા, ખંજરી કે અન્ય કોઈ પણ વાજિંત્ર હોય તો તે સાથે અન્યથા તાળી વજાડીને પણ પરિવારના સર્વે સભ્યોએ ઉચ્ચ સ્વરે ધૂનમાં જોડાવું.

🗓 તારીખ: 10-05-2020
🕣 સમય: રાત્રે 08:30
🌐 લાઈવ: live.smvs.org


#RajipaParva
#SMVSFamilyTime
આપણે સહુ ઘરે બેઠાં કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાની સેવામાં ભાગીદાર બની શકીએ તેવા હેતુથી SMVS યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રીપ્શન કોમ્પિટીશન ચાલી રહી છે.

👌 કોમ્પિટીશન શરૂ કરી ત્યારે આપણી ચેનલના 41000 સબ્સ્ક્રાઈબર્સ હતા જે આપ સહુના સહકારથી વધીને 50000 થવા આવ્યા છે. કોમ્પિટીશનને હવે માત્ર 2 દિવસ જ બાકી છે. મુક્તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ ન્યાયે હજુ જે મુક્તો કોમ્પિટીશનમાં નથી જોડાયા તેમણે જોડાવું અને વધુ ને વધુ સબ્સ્ક્રાઈબર્સ કરાવવા.

💯 "એક જીવને મહારાજનું સ્વરૂપ ઓળખાવીએ તો ઓળખાવનારને એક બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ મળે." - મુક્તો, બાપાશ્રીના આ આશીર્વચન સામે દ્રષ્ટિ રાખીને મંડી પડજો હોં...

📽 દરેક ક્ષેત્રની વ્યક્તિને સ્પર્શ કરતાં વિષય પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કથાવાર્તાના વિડીયો જોવા SMVSની યુટ્યુબ ચેનલ અત્યારે જ સબ્સ્ક્રાઈબ કરો અને 🔔 આઈકોન દબાવો: https://www.youtube.com/user/smvsvideo

🌹 🌻 🌸 🌻 🌹

✍️ આગામી સત્સંગ પરીક્ષાનો સિલેબસ: બાપાશ્રીની વાતો ભાગ-1, વાર્તા 76 થી 100



#RajipaParva
#SMVSCompetition



• • • • •
🙏 સર્વે મુક્તોને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ...

📽️ સત્સંગ સમાજમાં કેટલાય હરિભક્તોને નિયમ હોય છે કે દરરોજ મંદિરે જઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. પરંતુ અત્યારે લોકડાઉનના સમયમાં મંદિરે જઈ શકાતું નથી. આવા કપરાં સમયમાં ઘરે બેઠાં દર્શન તથા આરતીનો લાભ મળે તે હેતુથી આપણી સંસ્થાની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/user/smvsvideo પર દરરોજ સવારે 07:15 તથા સાંજે 07:00 વાગ્યે આરતીનો લાભ મળતો હોય છે.

🌐 તદુપરાંત, સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.orgના Daily Darshan વેબપેજ પર નિત્ય પ્રત્યે થતા હોય છે: https://www.smvs.org/daily-darshan/r

👉 માટે દેશ-વિદેશમાં વસતાં તમામ મુક્તોએ આ દર્શન-આરતીનો અચૂક લાભ લેવો.

🌹 🌻 🌸 🌻 🌹

📱 ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ડાઉનલોડ કરવા SMVS Satsang એપ્લિકેશન ડાઉનલોડ કરો, Daily Darshanમાં જઈ Save બટન પર ટચ કરો...
👉 Android: https://play.google.com/store/apps/details?id=org.smvs.smvssatsang
👉 iOS: https://itunes.apple.com/in/app/smvs-satsang/id795605749



#RajipaParva
#SMVSDailyDarshan
#SMVSOnInternet
📚 અવરભાવના બંધનો તોડાવીને પોતાની મૂર્તિનું સુખ આપતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/414


#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
🧩 મુક્તો તૈયાર છો ને આજની કીર્તન આધારિત Live Quiz માટે?!!!

તો આજે 14-05-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org / SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે. આ Quiz "મનનીય મુખપાઠ" પુસ્તિકામાં આપેલા કીર્તનોને આધારિત રહેશે: http://www.smvs.org/images/download/det257/small/Mananiya_Mukhpath.pdf

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': instagram.com/SMVSBhaleDayalu


#RajipaParva
#SMVSCompetition
ભગવાન સ્વામિનારાયણની અનહદ કૃપા અને કરૂણા છે કે તેમણે આપણને કારણ સત્સંગનો યોગ આપ્યો. મુક્તો ભગવાન સ્વામિનારાયણની સૌને સત્સંગમાં લાવવાની રીત જ સાવ નોખી છે. કોઈને પ્રસાદી આપીને, કોઈને ઉત્સવ-સમૈયામાં લાવીને, કોઈને ઓનલાઈન સત્સંગ દ્વારા, કોઈને મોટાપુરુષના દિવ્ય દર્શન કરાવીને તો વળી કેટલાક તો સત્સંગના વિરોધી હોય છતાં જીવનમાં કોઈક એવો પ્રસંગ બની ગયો હોય કે જેનાથી તે સત્સંગી થયા હોય.

📽️ સત્સંગ સમાજમાંથી અમને મળેલો વિડીયો સૌને દ્રષ્ટિ મળે તે માટે મોકલેલ છે: https://youtu.be/qEzv0-dKuxM

🤔 જે મહામૂલા કારણ સત્સંગનો જોગ અતિ દુર્લભ છે, તે જોગમાં મહારાજે આપને કેવી રીતે ખેંચી લીધા? તેનું લખાણ, ઓડિયો રેકૉર્ડિંગ કે વિડીયો રેકૉર્ડિંગ કરીને અમને info@anadimukta.org પર ઈ-મેઇલથી અથવા http://www.anadimukta.org/prasangs/submit પર મોકલી આપવા વિનંતી.

ℹ️ આ સ્પર્ધાનું પરિણામ વ્યક્તિગતને બદલે સેન્ટર મુજબ રહેશે.


#RajipaParva
#SMVSCompetition



• • • • •
💯 ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નૂતન ક્રાંતિ લાવનાર દિવ્ય સત્પુરુષ...

💯 ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે સાધુતાની મૂર્તિ...

💯 ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે માતૃવાત્સલ્યતાનો અલંચ દરિયો...

💯 ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે લાડકોડનો ખોળો...

મુક્તો, આ દિવ્યપુરુષને આવી તે કેટલી ઉપમાઓ આપવી?!! આવો, ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની જીવનગાથાના દિવ્ય પ્રસંગો માણીએ આજ રાતની અઠવાડિક સભામાં...

🗓️ તારીખ: 16 મે, 2020
🕣 સમય: રાત્રે 8:30
🌐 લાઈવ: live.smvs.org અને https://www.youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSWeeklySabha
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

📿 આજે સદ્‌.મુનિસ્વામી (સદ્‌.કેશવપ્રિયદાસજીસ્વામી)નો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમના જીવનને જાણી મહિમાસભર થઈએ: https://www.smvs.org/spiritual-succession/sadguru-shree-keshavpriyadasji-swami/parichay

🌹 🌻 🌸 🌻 🌹

આજે રાત્રે 08:30 વાગ્યે ફેમિલી ટાઈમમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે...



#SmrutiDin
#SadguruMuniSwami
#Ekadashi
આજે એકાદશી છે.

આજે રાત્રે 08:30થી 09:45 લાઈવ ફેમિલી ટાઈમની સભાને બદલે સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

👌 મુક્તો! આજનો લાભ લઈ લેવા જેવો છે, માટે રખે ચૂકતા...

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
👆 આવતીકાલથી પૂ.સંતોની શિબિર ચાલુ થાય છે, તેવી જ રીતે પૂ.મહિલામુક્તોની પણ શિબિર ચાલુ થાય છે. જે મુક્તોને મહારાજે આર્થિક પરિસ્થિતિ સારી આપી હોય તેઓ ઉપર ઈમેજમાં આપેલી વિગત મુજબ રસોઈની સેવાનો લાભ લઈ શકશે...



#SMVSSantShibir
🤔 આપના બાળકને સમયનું મૂલ્ય શીખવવું છે?
🤔 સમયનો અસરકારક ઉપયોગ કરતા કરવા છે?
🤔 સમયપાલનનો ગુણ દ્રઢ કરાવવો છે?

👨‍🏫 તો આપના બાળકને આ ટ્રેઈનિંગનો લાભ અચૂક લેવડાવો.

વિષય: સમયપાલન
🗓️ તારીખ: 19 મે, 2020
🕔 સમય: સાંજે 05:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

🆓 આ ટ્રેઈનિંગ તદ્‌ન મફત છે. રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.



#RajipaParva
#SMVSBalSabha
આવો મુક્તો, ગોધર ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેકનો અણમોલ લાભ લઈએ લાઈવ...

🗓️ તારીખ: 24 મે, 2020
🕙 સમય: સવારે 10:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

ℹ️ આ અભિષેકનો લાભ કઈ રીતે લઈ શકાશે તે જાણવા માટે જુઓ: https://www.smvs.org/cms/online-godhar-abhishek


#SMVSLive
#RajipaParva
#TirthdhamGodhar
📚 કોઈની અવરભાવની મોટપમાં અંજાઈ જવા કરતાં આપણને મળેલી પરભાવની મોટપના કેફમાં રહેવાનું શીખવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/463



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આજે બાળમુક્તો માટે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, માટે આપના બાળકોને અચૂક લાભ લેવડાવજો...

🗓️ તારીખ: 22 મે, 2020
🕔 સમય: સાંજે 05:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo


#RajipaParva
#SMVSBalSabha