SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે 19-04-2020ને રવિવારે રાત્રે 08:30 થી 09:45 દરમ્યાન એટલે કે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે, તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

👍 આપને કીર્તન આરાધના કેવી લાગી તે અમને જરૂર જણાવો: કીર્તન આરાધના દરમ્યાન LIVE Chatમાં અને live.smvs.org પર ફિડબેક ફોર્મની લિંક આપવામાં આવશે. આપને કયા મુક્તોની કીર્તન આરાધના કેટલી ગમી તે જરૂર જણાવશો. સૌથી સારા ફિડબેક મેળવનાર મુક્તો પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી 21-04-2020ની ફેમિલી ટાઈમ સભામાં રાજીપો વરસાવશે.



#SMVSKirtanAradhana
#StayHomeStaySafe
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાના મહારાજ અને મોટાના સંકલ્પને સાકાર કરવા માટે આવો જોડાઈએ "યુટ્યુબ સબસ્ક્રીપ્શન કોમ્પિટિશન"માં: https://www.smvs.org/cms/youtube-subscription-competition/


#RajipaParva
📚 સ્વાર્થ ભરી દુનિયામાં નિ:સ્વાર્થ પ્રેમનો દરિયો એટલે ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/377



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આજની બહુ જ તાતી જરૂરિયાત છે એવા અત્યંત મહત્ત્વના વિષય પર આજે 24-04-2020ને શુક્રવારે રાત્રે 08:30 વાગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી લાભ આપશે. જેનું જીવંત પ્રસારણ youtube.com/user/smvsvideo અને live.smvs.org પરથી થશે. આવો આપણે સહુ આ લાભ લઈએ અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવીએ.

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના તમામ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: https://www.youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSFamilyTime
#SMVSLive
આવતીકાલે 26-04-2020ને રવિવારના રોજ સવારે 11 વાગ્યે આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી “મન કી બાત” કાર્યક્રમમાં સમગ્ર ભારતને સંબોધવાના છે. માટે આવતીકાલની online sabhaનો સમય સવારે 09:30 થી 10:30 રહેશે અને અનાદિમુક્ત પિઠીકાના પ્રત્યક્ષ દર્શનનો સમય સવારે 10:30 થી 10:45 રહેશે. જેની સર્વે મુક્તોએ નોંધ લેવી.

#RajipaParva
#AnadimuktaPithika
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન કેનેડામાં જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું તથા ફુડ પેકેટ પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો: https://youtu.be/Kf3Bxa99dy4


#CampaignAnnadata
#WorldFightsCorona
#SMVSCanada




• • • • •
આવો મુક્તો! ઇ.સ.1995માં ઉજવાયેલ 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા બાપાશ્રી મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાને આજે 26-04-2020ને રવિવારના રોજ રાત્રે 08:30 વાગ્યે માણીએ youtube.com/user/smvsvideo અને live.smvs.org પરથી...


#AnadimuktaPithika
#SMVSFamilyTime
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
💫 SMVS Got Talent 💫

"કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે... થશે... ને થશે જ..." - ગુરુદેવ પ.પૂ.બાપજીના આ સંકલ્પને સાકાર કરવાની આવી છે અનેરી તક...

👌 સત્સંગ સમાજમાં રહેલી બુદ્ધિ અને આવડતને બહાર લાવવા અને ખીલવવા માટે SMVS સંસ્થા દ્વારા કરવામાં આવેલ સુંદર સ્પર્ધાનું આયોજન એટલે જ "SMVS Got Talent"

👉 આ સ્પર્ધા અંતર્ગત આપે આપની લેખન કળા, ચિત્રકળા, ગાયન-વાદન કળા, વિડીયો એડિટીંગ, ફોટો એડિટીંગ ઈત્યાદિ તમામ કળાની કૃતિ અમને મોકલવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/smvs-got-talent

👍 તો આવો, આ સ્પર્ધામાં જોડાઈએ અને કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવામાં આપણો ફાળો નોંધાવીએ...


#SMVSGotTalent
#RajipaParva
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે મે માસનો સંકલ્પ

🎧 મે માસનું સમૂહગાન - 'બાપા મળ્યા અણમોલ...' (8.52 MB): https://www.smvs.org/smvs-audio/download/bapashri-kirtan/bapa-malya-anmol-bhai-amne



#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
📚 સહજમાં કરકસરનો ગુણ શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/289



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🧩 બાળમુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે!

આજે 01-05-2020ને સાંજે 05:00 વાગ્યે Live Quizમાં જોડાવા માટે અહીં આપેલી પદ્ધતિને અનુસરવી...
1) બાળકો માટેની SMVS Quizની લિંક ખોલો: joinmyquiz.com/pro
2) Join બટન દબાવો
3) Game Codeમાં 574750 દાખલ કરો
4) આપનું નામ આ મુજબ લખો: ઘનશ્યામ પંડ્યા - વાસણા
5) અંદાજિત 5 મિનિટમાં Quiz શરૂ થશે, માટે થોડી રાહ જોવી.
6) Quiz શરૂ થાય એટલે તેમાં જોડાઈ જાવ

ℹ️ આપના બાળકને આ LIVE Quizમાં અચૂક જોડો


#RajipaParva #SMVSCompetition #SMVSGotTalent
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

આજે કીર્તન મુખપાઠ અન્વયે પરિવારના સભ્યોએ અંદરોઅંદર કીર્તન મુખપાઠ લઈ તેનું મૂલ્યાંકન કરવું. કીર્તન દીઠ 10 ગુણ આપવા. પ્રત્યેક કીર્તન દીઠ 1 ભૂલનો 1 ગુણ કાપવો. જેમ કે, 4 ભૂલ પડે તો તે કીર્તન માટે 10-4=6 ગુણ આપવા. પરિવારના પ્રત્યેક સભ્યનું મૂલ્યાંકન અહીં આપેલા ફોર્મ દ્વારા કાર્યાલય સુધી પહોંચાડવું: https://forms.gle/oL9MtpCCFCwJ48bE9


#Ekadashi
#RajipaParva
#SMVSCompetition



• • • • •