SMVS Bhale Dayalu
859 subscribers
1.44K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🪔 SMVS સ્વામિનારાયણ સંસ્થા વતી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો અને હરિભક્તોએ ગઈકાલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દીપ પ્રગટાવીને કોરોના સામે લડત આપનારા તમામ સ્વયંસેવકોનો જુસ્સો વધાર્યો: https://youtu.be/cs4ULZkCVeA


#9pm9minute
#IndiaFightsCorona
#StayHomeStaySafe




• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

🙏 આવતીકાલે પૂનમ સમૈયાની શણગાર આરતીના LIVE દર્શન સવારે 08:30 વાગ્યે વાસણાથી થશે.

⚠️ આવતીકાલે રાત્રે 08:30થી 09:45 ફેમિલી ટાઈમની સભાને બદલે પૂનમ સમૈયાની સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ લઈ શકાશે.



#SMVSLive
#PoonamSamaiyo
📚 માર્ચ 2020 ઘનશ્યામ અંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/march-2020

🗒 ઘનશ્યામ અંક માર્ચ 2020ની અનુક્રમણિકા:
1) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ સુખદ સંભારણાં
2) શ્રીહરિ સંગ ગુરુદેવ પ.પૂ.બાપજી
3) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
4) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ પૂ.સંતો
5) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ એસ.ટી.કે.ના મુક્તો
6) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ વડીલો
7) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ યુવાનો
8) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ બાળકો
9) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ આદિવાસી મુક્તો



#GhanshyamMagazine
#GhanshyamAudio
#MarchGhanshyam
Poonam Samaiyo is LIVE!


#SMVSLive
#PoonamSamaiyo
👆 પોતાનું માન ઓળખવા માટે સ્વમૂલ્યાંકનના પ્રશ્નો...

🌹 🌻 🌸 🌻 🌹

📽 પૂનમ સભા (08-04-2020)નો લાભ નીચેની લિંક પર મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો: https://youtu.be/E3ycvcjOyn8

🌹 🌻 🌸 🌻 🌹

✍️ માન ટાળવા માટેના ઉપાયરૂપે અહીં 2 વાક્યો આપવામાં આવ્યા છે. જ્યાં સુધી "માન" પરની સભા ના પતે ત્યાં સુધી આ બંન્ને વાક્યોને દરરોજ 25-25 વખત લખવા.
1) મારાંથી કશું જ ન થાય. મહારાજ કર્તા બને તો જ થાય.
2) હું કશું જ નથી. મારામાં કશું જ નથી. સૌ મારા કરતાં અધિક છે. હું તો સૌનો દાસ છું. દાસનોય દાસ છું.

લેશન
👉 જ્યાં સુધી લોકડાઉન પતે નહીં ત્યાં સુધી નાનાએ મોટાને કે મોટાએ નાનાને ટુંકારે નહીં બોલાવવાના. બરોબરિયાએ પણ એકબીજાને ટુંકારે ન બોલાવવા. પતિ-પત્ની, માતાપિતા-બાળકો, પરિવારના તમામ સભ્યોએ એકબીજાને "લ્યો મહારાજ, લાવો મહારાજ" કહીને જ બોલાવવા.



#SMVSLive
#PoonamSamaiyo
📚 જોગમાં આવનાર તમામને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/452



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન ગોધરમાં જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું તથા ફુડ પેકેટ પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો: https://youtu.be/A_QIr2zTn5M


#CampaignAnnadata
#IndiaFightsCorona
#WorldFightsCorona




• • • • •
👆 પોતાનું માન ઓળખવા માટે સ્વમૂલ્યાંકનના પ્રશ્નો...

📽 અહીં જણાવેલા માન ઓળખવાના પ્રશ્નોને વ્યવસ્થિત સમજવા માટે અને માન ટાળવા માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો અત્યારે જ લાભ લો: https://youtu.be/Sd_t2yRV3jg

🌹 🌻 🌸 🌻 🌹

માન ટાળવાના ઉપાય
1) મહારાજને નિરંતર પ્રાર્થના કરવી... "દાસ તમારા દાસનો મુને રાખો નાથ જરૂર, પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર... એ વર માંગું છું."
2) બધા મહારાજના અનાદીમુક્તો છે. એ ભાવે પોતાનામાં અને અન્યમાં મહારાજના દર્શન કરવા.

📖 લેશન: ગઢડા પ્રથમના 58મા વચનામૃતનો છેલ્લો ફકરો 2-3 વખત વાંચવો અને તેનું મનન કરવું.

🌹 🌻 🌸 🌻 🌹

✍️ સત્સંગ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે મુક્તોએ આવતીકાલે જે તે દેશના સવારે 09:00 થી રાત્રે 09:00 વાગ્યા સુધીમાં પરીક્ષા આપી દેવી. તે પછી પરીક્ષા આપી શકાશે નહીં. સત્સંગ પરીક્ષા અંગે વિગતે માહિતી મેળવવા માટે વિઝીટ કરો: https://www.smvs.org/cms/online-satsang-exam/


#SMVSLive
#SMVSFamilyTime
🙏 કોરોનાથી વિશ્વને શાંતિ મળે તે માટે આવો ભેગા મળી કરીએ શાંતિપાઠ...

તા. 13-04-2020ને સોમવારના રોજ સવારે 10 થી 11 દરમ્યાન live.smvs.org પરથી શાંતિપાઠનો લાઈવ લાભ મળશે.

👇 લાઈવ શાંતિપાઠનો લાભ લેવા માટે ઘરમંદિર આગળ બેસવું અથવા ઘરમાં યોગ્ય સ્થાન પર ઠાકોરજીની મૂર્તિ પધરાવવી. શક્ય બને તો આટલી વસ્તુ વ્યક્તિગત તૈયાર રાખવી.
1) નાની થાળી 1 નંગ
2) પાણી ભરેલી નાની વાટકી અને ચમચી 1 નંગ
3) પૂંગીફળ (સોપારી) 1 નંગ
4) બાજોઠ
5) પોતાને બેસવા માટે આસન
6) પુષ્પ અથવા તુલસીપત્ર

ℹ️ જો ઉપરોક્ત સામગ્રીની વ્યવસ્થા ન થઈ શકે તો ઠાકોરજીની મૂર્તિ પધરાવી પાણીની વાટકી લઈને પણ શાંતિપાઠમાં જોડાઈ શકાશે.

😷 કોરોના વાઈરસની મહામારીથી આજે જ્યારે આખું વિશ્વ સળગી રહ્યું છે. ત્યારે વૈશ્વિક શાંતિ માટે થનારા આ શાંતિપાઠમાં સત્સંગી-બિનસત્સંગી તમામ ભાઈઓ-બહેનોને જોડાવા માટે અમારી નમ્ર અપીલ છે.

#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
😷 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠમાં SMVS સંસ્થાના ત્યાગી અને હરિભક્ત સમાજ સહિત 25,000થી પણ વધુ સભ્યોએ પોતાના ઘરે રહીને લાભ લીધો. કોરોના વાઈરસના કહેર સામે કરવામાં આવેલાં વૈશ્વિક શાંતિ પાઠમાં આપ પણ પરિવાર સહિત જોડાઓ: https://youtu.be/bfozAmwBk0U


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe




• • • • •
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન ભારતના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું તથા ફુડ પેકેટ પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો: https://youtu.be/jp2_qkxtRzc


#CampaignAnnadata
#IndiaFightsCorona
#WorldFightsCorona




• • • • •
ભગવાનના ભક્ત માટે અત્યારનો સમય એટલે ક્રીમ સમય... આધ્યાત્મિક મૂડી ભેગી કરવાનો સમય... મહારાજ અને મોટાને રાજી કરી લેવાની અણમોલ તક...

📿 તો મુક્તો! આવા સમયમાં આળસ-પ્રમાદ, વિષયથી દૂર રહી રાજીપાના સાધનો કરીએ...
👉 કીર્તન-વચનામૃત મુખપાઠ કરીએ...
👉 બાપાશ્રીની વાતોની પારાયણ કરીએ...
👉 ભારે-ભારે કૃપાવાક્યોનું મનન કરીએ...
👉 સદ્‌ગ્રંથોનું વાંચન-મનન કરીએ...
👉 ધ્યાન, ભજન, માળા કરીએ...
👉 બાળકોમાં સારાં સંસ્કારોનું સિંચન કરીએ...
👉 પરિવારના સભ્યો સાથે મળી કીર્તન-ભક્તિ કરીએ...
👉 પરિવારના સર્વે સભ્યો મહારાજના અનાદીમુક્તો છે એ ભાવે પોતાનામાં અને સૌમાં મહારાજના દર્શન કરીએ...

🌐 અને હા, લોકડાઉન ના હટે ત્યાં સુધી રાજીપા પર્વ નિમિત્તે થતી લાઈવ આરતી, ઓનલાઈન અને લાઈવ સભાઓ, પ્રસંગ કલેક્શન કોમ્પિટિશન અને સત્સંગ પરીક્ષાનો પણ અચૂક લાભ લઈએ. લાઈવ કાર્યક્રમોના સમય માટે જુઓ: live.smvs.org

#SMVSLive
#RajipaParva
📚 પૂ.સંતોની નાનામાં નાની સેવા પણ ઝડપી લેતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/409


#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
આવતીકાલે એકાદશી છે.

⚠️ આવતીકાલે રાત્રે 08:30થી 09:45 અઠવાડિક સભાને બદલે સંકલ્પ સભાનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
🙏 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠ તથા હરિભક્તોએ ઘરે કરેલાં શાંતિપાઠની ઝાંખી કરાવતાં ફોટોગ્રાફ્સ જોવા અત્યારે જ વિઝીટ કરો: https://smvs.org/global-events/detail/shanti-path-for-world-peace-covid-19


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે 19-04-2020ને રવિવારે રાત્રે 08:30 થી 09:45 દરમ્યાન એટલે કે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે, તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

👍 આપને કીર્તન આરાધના કેવી લાગી તે અમને જરૂર જણાવો: કીર્તન આરાધના દરમ્યાન LIVE Chatમાં અને live.smvs.org પર ફિડબેક ફોર્મની લિંક આપવામાં આવશે. આપને કયા મુક્તોની કીર્તન આરાધના કેટલી ગમી તે જરૂર જણાવશો. સૌથી સારા ફિડબેક મેળવનાર મુક્તો પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી 21-04-2020ની ફેમિલી ટાઈમ સભામાં રાજીપો વરસાવશે.



#SMVSKirtanAradhana
#StayHomeStaySafe