SMVS Bhale Dayalu
848 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🎧 ફેબ્રુઆરી 2020 ઘનશ્યામ અંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/february-2020

🗒 ઘનશ્યામ અંક ફેબ્રુઆરી 2020ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) સ્વામિનારાયણ મંદિર, વાસણા : અભૂતપૂર્વ યશગાથા
3) નિર્માની થવા : રોકટોક ગમાડવી
4) દયા, કરુણા અને માનવતા કેળવીએ
5) બાપાશ્રી ચરિત્ર : અમદાવાદને વિષે
6) પ્રેરણામૂર્તિમાંથી પ્રેરણા
7) બાપાશ્રીની વાતો : જ્ઞાનલક્ષી આગ્રહો


#GhanshyamMagazine
#GhanshyamAudio
#FebruaryGhanshyam
✍️ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેકની નજર અત્યારે પરીક્ષાની પૂર્વ તૈયારીમાં છે પરંતુ પરીક્ષા દરમ્યાન પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતો એવી છે કે જે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ જગાવે છે, ચિંતામુક્ત કરે છે અને તેણે જે તૈયારી કરી છે તે મુજબ પરિણામ મેળવવામાં મદદરૂપ થાય છે.

📽 તો આવો, બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ જણાવેલી Tipsને પરીક્ષા દરમ્યાન ધ્યાનમાં રાખીએ. અને આપણાં મિત્ર-પરિવારમાં જે બોર્ડના વિદ્યાર્થીઓ હોય તેમના સુધી આ Tips પહોંચાડીએ: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIqPAic9wGm3jhnMEcOuOzUQ


#BoardExam
#ExamTips




• • • • •
📸 પૂ.સંતોની શિબિર - 2020ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/sant-shibir-2020


#SantShibir
🙏 ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્યોત્સવને દિવ્યતા અને હર્ષોલ્લાસથી ઊજવવા આપના મિત્ર-પરિવાર સહિત અચૂક પધારો...

🗓 દિવસ: 10 માર્ચ 2020, મંગળવાર
🕟 સમય: સાંજે 04:30 થી 08:00
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

#BapjiPragatyotsav
#88thPragatyotsav
📱 ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્યોત્સવના નૂતન વૉલપેપર્સ ડાઉનલોડ કરવા...

📽 ગુરુદેવ પ.પૂ.બાપજીની કથાવાર્તા જોવા, સાંભળવા, વાંચવા...

🎧 વિવિધ કીર્તનોથી મહિમાસભર થવા તથા આત્મબુદ્ધિના માર્ગે આગળ વધવા...

📖 ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્ય પ્રસંગોનો લાભ લેવા અને લેવડાવવા...

📚 ગુરુદેવ પ.પૂ.બાપજી સંલગ્ન પુસ્તકોનું વાંચન કરવા...

આ તમામનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/88th-hdh-bapji-pragatyotsav

#BapjiPragatyotsav
#88thPragatyotsav
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે માર્ચ માસનો સંકલ્પ

🎧 માર્ચ માસનું સમૂહગાન - 'મૈં હૂં આદિ અનાદિ...' (13.4 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/main-hun-aadi-anadi



#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
📸 ઝોનલ શિબિર 2020ના ફોટોગ્રાફ્સ • ઘનશ્યામનગર, વસ્ત્રાલ, નરોડા, નિકોલ: https://www.smvs.org/global-events/detail/smvs-zonal-shibir-2020/ghanshyam-nagar-vastral-naroda-nikol



#ZonalShibir
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
📸 અનંત જીવોને નિર્વ્યસની કરનાર ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્ય દિને કોટિ કોટિ વંદન... આ વૉલપેપર હાઈ ક્વૉલિટીમાં અહીંથી ડાઉનલોડ કરી શકાશે...: https://www.smvs.org/theme/smvs/images/cms/hdh-bapji-pragatyotsav/hdh-bapji-pragatyotsav-large-wallpaper-1.jpg



#BapjiPragatyotsav
#88thPragatyotsav
#HDHBapjiWallpaper
📸 સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી શુદ્ધ ઉપાસનાના યુગ પ્રવર્તક એવા ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્ય દિને કોટિ કોટિ વંદન... આ વૉલપેપર હાઈ ક્વૉલિટીમાં ડાઉનલોડ કરવા અત્યારે જ વિઝીટ કરો...: https://www.smvs.org/theme/smvs/images/cms/hdh-bapji-pragatyotsav/hdh-bapji-pragatyotsav-large-wallpaper-2.jpg



#BapjiPragatyotsav
#88thPragatyotsav
#HDHBapjiWallpaper
📽 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંદેશ • 04 માર્ચ, 2020: https://youtu.be/QsmsIaXyFRE

#BoardExam
#ExamTips



• • • • •
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્યોત્સવમાં જરૂર પધારજો: https://youtu.be/lbl87nmBN8Q

🚶‍♂️ ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્યોત્સવના રોજ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી સંગે પદયાત્રામાં જરૂરથી જોડાવ... વધુ માહિતી માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/88th-hdh-bapji-pragatyotsav



#BapjiPragatyotsav
#88thPragatyotsav
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર


#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
📽 આજની સંકલ્પ સભા (06-03-2020)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/xruZ6uV2AO0

#Ekadashi
#SankalpSabha
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્યોત્સવને દિવ્યતા અને હર્ષોલ્લાસથી ઊજવવા આપના મિત્ર-પરિવાર સહિત અચૂક પધારો: https://youtu.be/qLGV9nVAMBI

🗓 દિવસ: 10 માર્ચ 2020, મંગળવાર
🕟 સમય: સાંજે 04:30 થી 08:00
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

🌐 લાઈવ: live.smvs.org


#BapjiPragatyotsav
#88thPragatyotsav



• • • • •
📸 પ્રથમ SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર - વાસણા | 33મા પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/smvs-swaminarayan-mandir-33rd-patotsav-1st-smvs-sanstha-din-vasna



#SMVSSansthaDin
#SMVSMandirPatotsav
#SMVSVasna
📸 નિખાલસ સ્વરૂપ એવા ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્ય દિને કોટિ કોટિ વંદન... આ વૉલપેપર હાઈ ક્વૉલિટીમાં અહીંથી ડાઉનલોડ કરી શકાશે...
https://www.smvs.org/theme/smvs/images/cms/hdh-bapji-pragatyotsav/hdh-bapji-pragatyotsav-large-wallpaper-3.jpg



#BapjiPragatyotsav
#88thPragatyotsav
#HDHBapjiWallpaper