SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 આજ (09-02-2020)ની પૂનમ સભાનો લાભ આગામી 48 કલાક સુધી નીચેની લિંક પર મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો: https://youtu.be/pvH8tumj7Ok

#SMVSLive
#PoonamSamaiyo




• • • • •
Swaminarayan Dham Samaiyo is LIVE!

#SMVSSDhamSamaiyo
😓 શું તમે જીવનમાં નાસીપાસ થઈ ગયા છો?
🤔 શું આગળ વધવાનો કોઈ રસ્તો નથી મળતો?
😨 શું આપની મુશ્કેલીઓનું કોઈ સમાધાન નથી આવતું?

💡 આપના આ તમામ પ્રશ્નો વગર પ્રયત્ને, ચપટીમાં જ ઉકેલવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો અત્યારે જ લાભ લો અને લેવડાવો: https://youtu.be/A_qursbRfiU

ℹ️ 09-02-2020ના સ્વામિનારાયણ ધામના સમૈયાનો આ લાભ આગામી 48 કલાક સુધી જ મળશે... માટે રખે ચૂકતા...


#SMVSSDhamSamaiyo




• • • • •
"અમારી દ્રષ્ટિ તો જીવોનો ઉદ્ધાર કરી જન્મમરણથી રહિત કરવા ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપવું એ જ છે."
- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-204

#BapashreeNiVato
#JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
🎧 જાન્યુઆરી 2020 ઘનશ્યામ અંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/january-2020

🗒 ઘનશ્યામ અંક જાન્યુઆરી 2020ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર : ગ.પ્ર.78 (પ્રશ્ન : 16)
3) નિર્માની થવા : વખાણ ન ગમાડવા
4) પ્રેરણા લઈએ : માબાપની સેવા કરીએ
5) બાપાશ્રી ચરિત્ર : શ્રીજીમહારાજ સાથે એકતા
6) શિક્ષાપત્રી જયંતી
7) પ્રેરણામૂર્તિમાંથી પ્રેરણા
8) બાપાશ્રીની વાતો : પંચવર્તમાનલક્ષી આગ્રહો



#GhanshyamMagazine
#GhanshyamAudio
#JanuaryGhanshyam
આ મહિને થયેલ પ્રકાશનોનો લાભ અહીં આપેલ લિંક પરથી મળશે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIo0MkpLaEEwircwTeVpNBDq

ℹ️ ફેબ્રુઆરી 2020ના પ્રકાશનોની યાદી
1) અમૃત ધારા ભાગ-94
2) રવિ કથામૃત ભાગ-10
3) પ્રાત:કથામૃત ભાગ-76
4) પૂનમ કથામૃત ભાગ-143
5) જ્ઞાનસત્ર 13 | દિન 5 પ્રાત: કથા શ્રેણી
6) જ્ઞાનસત્ર 13 | દિન 5 મધ્યાહ્ન કથા શ્રેણી



#SMVSPublications
Media is too big
VIEW IN TELEGRAM
👌 આવો મુક્તો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ નિમિત્તે શ્રી અબજીબાપાશ્રીના મહિમાથી રસતરબોળ થવા આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈએ.



#5MinutesSatsang
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર


#Ekadashi
#SankalpSabha
📚 ભજન-ભક્તિનો આગ્રહ દર્શાવતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/446



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 સંકલ્પ સભા (19-02-2020)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/sf29IF_8sx0

#Ekadashi
#SankalpSabha
📖 જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો, ભાગ-1 ઑડિયો બુકનો લાભ અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે. સર્વે મુક્તોએ નિત્ય પ્રત્યે ઓછામાં ઓછી એક વાતનું શ્રવણ અવશ્ય કરવું અને બાપાશ્રીએ જણાવેલ આગ્રહોનું મનન કરવું: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIorDDDn8Jfd92MMFQFtfR20

#BapashreeNiVato
#JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav




• • • • •
📚 અદલાબદલી માટે શ્રીહરિની અલૌકિક રીતિ

📽 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/447


#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
"સેવા-ભક્તિ આદિક સાધન કરતાં ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે. જે ધ્યાન કરે તેને કોઈ વ્યવહારમાં જોડવા નહિ અને ધ્યાન કરનારે પણ કોઈ વ્યવહારમાં જોડાવું નહીં."
- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-20

#BapashreeNiVato
#JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
🎧 ફેબ્રુઆરી 2020 ઘનશ્યામ અંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/february-2020

🗒 ઘનશ્યામ અંક ફેબ્રુઆરી 2020ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) સ્વામિનારાયણ મંદિર, વાસણા : અભૂતપૂર્વ યશગાથા
3) નિર્માની થવા : રોકટોક ગમાડવી
4) દયા, કરુણા અને માનવતા કેળવીએ
5) બાપાશ્રી ચરિત્ર : અમદાવાદને વિષે
6) પ્રેરણામૂર્તિમાંથી પ્રેરણા
7) બાપાશ્રીની વાતો : જ્ઞાનલક્ષી આગ્રહો


#GhanshyamMagazine
#GhanshyamAudio
#FebruaryGhanshyam
✍️ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેકની નજર અત્યારે પરીક્ષાની પૂર્વ તૈયારીમાં છે પરંતુ પરીક્ષા દરમ્યાન પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતો એવી છે કે જે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ જગાવે છે, ચિંતામુક્ત કરે છે અને તેણે જે તૈયારી કરી છે તે મુજબ પરિણામ મેળવવામાં મદદરૂપ થાય છે.

📽 તો આવો, બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ જણાવેલી Tipsને પરીક્ષા દરમ્યાન ધ્યાનમાં રાખીએ. અને આપણાં મિત્ર-પરિવારમાં જે બોર્ડના વિદ્યાર્થીઓ હોય તેમના સુધી આ Tips પહોંચાડીએ: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIqPAic9wGm3jhnMEcOuOzUQ


#BoardExam
#ExamTips




• • • • •
📸 પૂ.સંતોની શિબિર - 2020ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/sant-shibir-2020


#SantShibir