SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
"આત્મનિષ્ઠા ને શ્રીજીમહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે."
- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-2

#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીના પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.

#Shikshapatri
#ShikshapatriJayanti
📜 આજે શિક્ષાપત્રી જયંતિ છે 📜

👌 શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું - શિક્ષાપત્રી મહિમા

1) શિક્ષાપત્રી 12 ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. 1826ના દિવસે વડતાલ વિષે બપોરે 11:00 કલાકે લખવાની શરૂ કરી.

2) આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ 8 પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે આપેલી.

3) શ્રીજીમહારાજે સર માલ્કમને ભેટમાં આપેલી શિક્ષાપત્રી બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે. તેની સાઈઝ 5”x3।।” છે. તેનાં 166 પાનાં છે. દરેક પાનાં પર છ લીટીમાં સંસ્કૃત લખાણ છે. અને પાંચ પાનાં કોરાં છે.

4) શિક્ષાપત્રી ત્રિકાળાબાધિત છે. એટલે કે જે ક્યારેય Outdated થતી નથી.

5) શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.

6) દેશની 10 અને વિદેશની 19 એમ કુલ મળી 29 જેટલી ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું જોવા મળે છે.

શિક્ષાપત્રી સાર, ઈતિહાસ તથા તેની સાથે સંકળાયેલા આવા અવનવા રસપ્રદ તથ્યો જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/scriptures/shikshapatri



#Shikshapatri
#ShikshapatriJayanti
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ફેબ્રુઆરી માસનો સંકલ્પ

🎧 ફેબ્રુઆરી માસનું સમૂહગાન - 'મૂર્તિમાં રસબસ બનવાને, વાંચો બાપાશ્રીની વાતો...' (7.09 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/murti-ma-rasbas-banvane



#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીમાં સદ્‌. મુનિસ્વામીના મહિમાના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/445



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર


#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
📽 સંકલ્પ સભા (05-02-2020)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/0qpn5JmYvEs

#Ekadashi
#SankalpSabha
🌕 આવતીકાલે પૂનમ છે.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🕢 સમય: સવારે 07:30થી 09:30
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા
🌐 લાઈવ: live.smvs.org



#SMVSLive
#PoonamSamaiyo
આવતીકાલે સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું. તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕢 સમય: રાત્રે 06:30થી 08:30


#SMVSSDhamSamaiyo
📽 આજ (09-02-2020)ની પૂનમ સભાનો લાભ આગામી 48 કલાક સુધી નીચેની લિંક પર મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો: https://youtu.be/pvH8tumj7Ok

#SMVSLive
#PoonamSamaiyo




• • • • •
Swaminarayan Dham Samaiyo is LIVE!

#SMVSSDhamSamaiyo
😓 શું તમે જીવનમાં નાસીપાસ થઈ ગયા છો?
🤔 શું આગળ વધવાનો કોઈ રસ્તો નથી મળતો?
😨 શું આપની મુશ્કેલીઓનું કોઈ સમાધાન નથી આવતું?

💡 આપના આ તમામ પ્રશ્નો વગર પ્રયત્ને, ચપટીમાં જ ઉકેલવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો અત્યારે જ લાભ લો અને લેવડાવો: https://youtu.be/A_qursbRfiU

ℹ️ 09-02-2020ના સ્વામિનારાયણ ધામના સમૈયાનો આ લાભ આગામી 48 કલાક સુધી જ મળશે... માટે રખે ચૂકતા...


#SMVSSDhamSamaiyo




• • • • •
"અમારી દ્રષ્ટિ તો જીવોનો ઉદ્ધાર કરી જન્મમરણથી રહિત કરવા ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપવું એ જ છે."
- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-204

#BapashreeNiVato
#JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav