🎧 આવો, આ નૂતન વિડીયો કીર્તનનો લાભ લઈને દાસત્વની દુનિયામાં રમણ કરતા થઈએ...
📽 "તવ દાસ તણો દાસ થાવું રે..." • નૂતન કીર્તન: https://youtu.be/o_LMKrdBx8o
#VideoKirtan
#SMVSKirtan
📽 "તવ દાસ તણો દાસ થાવું રે..." • નૂતન કીર્તન: https://youtu.be/o_LMKrdBx8o
#VideoKirtan
#SMVSKirtan
YouTube
Tav Das Tano Das Thavu Re | Video Kirtan
Website: https://www.smvs.org Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp Facebook: https:/...
✅ આ મહિને થયેલ પ્રકાશનોનો લાભ અહીં આપેલ લિંક પરથી મળશે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIo0MkpLaEEwircwTeVpNBDq
ℹ️ જાન્યુઆરી-2020ના પ્રકાશનોની યાદી
1) અમૃત ધારા ભાગ-93
2) પ્રાત:કથામૃત ભાગ-75
3) પૂનમ કથામૃત ભાગ-142
4) જ્ઞાનસત્ર 13 | દિન 3 પ્રાત:કથા શ્રેણી
5) જ્ઞાનસત્ર 13 | દિન 3 સંધ્યા શ્રેણી
6) જ્ઞાનસત્ર 13 | દિન 4 પ્રાત:કથા શ્રેણી
7) જ્ઞાનસત્ર 13 | દિન 4 સંધ્યા શ્રેણી
#SMVSPublications

SMVS Latest Publications | February 2020 - YouTube
Now watch all the latest publications of SMVS Swaminarayan Sanstha for FREE!!! After every Poonam Samaiyo (full moon) SMVS Publishes various katha series ran...
✅ આવતીકાલે એકાદશી છે.
🌹 🌻 🌸 🌻 🌹
⚠️ આવતીકાલે વદ એકાદશી હોવાથી સંકલ્પ સભાનો લાભ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરને બદલે SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા મળશે.
🌹 🌻 🌸 🌻 🌹
🕢 સમય: સવારે 07:30થી 09:00
🌐 લાઈવ: live.smvs.org
ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

📽 આજની સંકલ્પ સભા (20-01-2020)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/VOWnAz5YUEE
🌹 🌻 🌸 🌻 🌹
✅ સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.
#Ekadashi
#SankalpSabha
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
✅ સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.
#Ekadashi
#SankalpSabha
• • • • •
YouTube
Sankalp Sabha LIVE | 20 Jan, 2020
✍ આજની સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા • આપણામાં મહારાજના ગુણો અને અંતરનો રાજીપો પ્રકાશે તે માટે મારે દાસ, સૌના દાસ, નિર્માની થવું જ છે - એવો દ્રઢ સંકલ્...
👌 મુક્તો! આપણને મળેલા જીવનપ્રાણ અબજીબાપાશ્રી કેવા છે? સંપ્રદાયના સમર્થ સદ્ગુરુશ્રીઓ તથા મોટા મોટા સંતો પણ અબજીબાપાશ્રીનો કેવો મહિમા સમજતા હતા?
👉 આવો, આ પ્રશ્નો પર પ્રકાશ પાડતી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ લઈએ અને અબજીબાપાશ્રીને વિશે મહિમાસભર થઈએ.
📽 અબજીબાપાશ્રી એટલે કોણ?: https://youtu.be/ttAZ6BXnNKs
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav

Abji Bapashree Etle Kon?
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…

📚 હંમેશાં પહેલા પોતે વર્તીને પછી જ અન્યને વર્તાવતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
📽 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/443
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/443
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
Media is too big
VIEW IN TELEGRAM
👌 આવો મુક્તો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ નિમિત્તે આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈને શ્રી અબજીબાપાશ્રીના મહિમાથી રસતરબોળ થઈએ.
#5MinutesSatsang
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#5MinutesSatsang
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
"હાલનાર-ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ. પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું તેવી લટક શીખવી."
- બાપાશ્રીની વાતો: 2/48
🌹 🌻 🌸 🌻 🌹
મૂર્તિ સુખના પાત્ર થવા માટે જરૂરી છે મહારાજ અને મોટાપુરુષના આગ્રહો પ્રમાણેનું આપણું જીવન કરવું. જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ જણાવેલ આવા જ આગ્રહોને સંકલિત કરીને તૈયાર કરેલ પુસ્તક એટલે જ "બાપાશ્રીના આગ્રહો". તો આવો, આ આગ્રહોનું દિવસ દરમ્યાન મનન કરીએ અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવીએ.
#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav

📸 SMVS સ્વામિનારાયણ મંદિર - વડોદરા | 10મા પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/smvs-swaminarayan-mandir-10th-patotsav-baroda
🌹 🌻 🌸 🌻 🌹
📸 SMVS સત્સંગ કેન્દ્ર - પાલનપુર | ઉદ્ઘાટન સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/satsang-kendra-udghatan-board-anavaran-palanpur
#SMVSVadodara
#SMVSMandirPatotsav
#SMVSPalanpur
#SMVSSatsangKendra

📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 જાન્યુઆરી, 2020: https://smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-january-2020-1st-january-to-15th-january
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
📚 પોલીસ બનીને ભક્તની રક્ષા કરવા આવતાં ભગવાન સ્વામિનારાયણ
📽 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/444
#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
📽 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/444
#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
Media is too big
VIEW IN TELEGRAM
👌 આવો મુક્તો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ નિમિત્તે આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈને શ્રી અબજીબાપાશ્રીના મહિમાથી રસતરબોળ થઈએ.
#5MinutesSatsang
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#5MinutesSatsang
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
"આત્મનિષ્ઠા ને શ્રીજીમહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે."
- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-2
#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-2
#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીના પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.
#Shikshapatri
#ShikshapatriJayanti
#Shikshapatri
#ShikshapatriJayanti
📜 આજે શિક્ષાપત્રી જયંતિ છે 📜
👌 શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું - શિક્ષાપત્રી મહિમા
1) શિક્ષાપત્રી 12 ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. 1826ના દિવસે વડતાલ વિષે બપોરે 11:00 કલાકે લખવાની શરૂ કરી.
2) આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ 8 પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે આપેલી.
3) શ્રીજીમહારાજે સર માલ્કમને ભેટમાં આપેલી શિક્ષાપત્રી બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે. તેની સાઈઝ 5”x3।।” છે. તેનાં 166 પાનાં છે. દરેક પાનાં પર છ લીટીમાં સંસ્કૃત લખાણ છે. અને પાંચ પાનાં કોરાં છે.
4) શિક્ષાપત્રી ત્રિકાળાબાધિત છે. એટલે કે જે ક્યારેય Outdated થતી નથી.
5) શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.
6) દેશની 10 અને વિદેશની 19 એમ કુલ મળી 29 જેટલી ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું જોવા મળે છે.
✅ શિક્ષાપત્રી સાર, ઈતિહાસ તથા તેની સાથે સંકળાયેલા આવા અવનવા રસપ્રદ તથ્યો જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/scriptures/shikshapatri

📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણનો વિડીયો | 01 થી 15 જાન્યુઆરી, 2020: https://youtu.be/XDAn75Z-HzM
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
• • • • •
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
• • • • •
YouTube
HDH Swamishri Vicharan | 01 to 15 January, 2020
Website: https://www.smvs.org Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp Facebook: https:/...
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ફેબ્રુઆરી માસનો સંકલ્પ
🎧 ફેબ્રુઆરી માસનું સમૂહગાન - 'મૂર્તિમાં રસબસ બનવાને, વાંચો બાપાશ્રીની વાતો...' (7.09 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/murti-ma-rasbas-banvane
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp

✅ નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.
🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#Wallpaper
🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#Wallpaper
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીમાં સદ્. મુનિસ્વામીના મહિમાના દર્શન કરાવતો પ્રસંગ
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/445
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/445
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🌐 લાઈવ: live.smvs.org
ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર