"નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે."
- બાપાશ્રીની વાતો: 2/36
#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
- બાપાશ્રીની વાતો: 2/36
#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્તને વળી કમૂર્તા કેવા?
📿 સવામિનારાયણ સંપ્રદાયમાં આ દિવસો ધનુર્માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પ્રાત: સમયે મંગળા આરતી બાદ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ મળે છે. તેથી આવતીકાલથી શરૂ થતા આ ધનુર્માસમાં લાભ લેવા અચૂક પધારજો...
🍛 અને હા, ગરમા-ગરમ પ્રસાદનો લાભ તો ખરો જ...
#Dhanurmas

📚 ભગવાન સ્વામિનારાયણે બાળકની ઈચ્છા પૂરી કરી
🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/440
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/440
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
✍ ધનુર્માસ નિમિત્તે નિત્ય પ્રત્યે મનન કરવાના કૃપાવાક્યોનો લાભ અહીં આપેલ લિંક પરથી મળશે. માટે સહુ મુક્તોએ દરરોજ દિવસ દરમિયાન આ વાક્યોનું મનન કરવું...
🌐 ધનુર્માસ નિમિત્તે મનનીય કૃપાવાક્યો: https://www.smvs.org/cms/dhanurmas
🌐 ધનુર્માસ નિમિત્તે મનનીય કૃપાવાક્યો: https://www.smvs.org/cms/dhanurmas
📚 પોતાને મિષે નિમિત્ત ઊભું કરી દાસત્વભાવ અને સમયપાલન શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/438
#AnadimuktaPrasang
#HDHSwamishri
🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/438
#AnadimuktaPrasang
#HDHSwamishri
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 Online સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🌐 ઓનલાઈન વિડીયો: live.smvs.org
ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

📽 આજની સંકલ્પ સભા (22-12-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/-6UmzyjbMQ4
🌹 🌻 🌸 🌻 🌹
✅ સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.
#Ekadashi
#SankalpSabha
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
✅ સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.
#Ekadashi
#SankalpSabha
• • • • •
YouTube
Sankalp Sabha From Australia | 22 December, 2019
✍ આજની સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા 1) આપણે જે કંઈ સેવા-ભક્તિ કરીએ તેમાં પ્રસંશાની કે દેખાડવાની ઈચ્છા ના રાખવી. કોઈ આપણી સેવાની નોંધ લે તે વિચાર પણ ન...
Media is too big
VIEW IN TELEGRAM
👉 સુખી રહેવું કોને ન ગમે? પ્રત્યેક વ્યક્તિ જે કંઈ કરે છે તે સુખી રહેવા માટે જ તો કરે છે. પરંતુ સુખી રહેવાનો મૂળ ઉપાય કયો? તે આવો જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
#5MinutesSatsang
#5MinutesSatsang
☀️ ભારતમાં નીચેના સમય મુજબ કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. આ સૂર્યગ્રહણ Gulfમાં પણ દેખાવાનું હોવાથી ત્યાંના હરિભક્તોએ ત્યાંનો સમય જોઈને ગ્રહણ પાળવાનું રહેશે. ગ્રહણ પાળવા અંગેની વધુ માહિતી માટે હરિભક્તોએ નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers
☀️ વેધ: 25-12-2019, 07:18 PM (IST)
☀️ સ્પર્શ: 26-12-2019, 08:04 AM (IST)
☀️ મોક્ષ: 26-12-2019, 10:55 AM (IST)
ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી. ગ્રહણ દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે હરિભક્તોએ ગ્રહણ દરમ્યાન આ આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ લેવો.
#SuryaGrahan
#Eclipse

📚 સદાય મહારાજનું જ પ્રધાનપણું રાખતા અને રખાવતા ગુરુદેવ પ.પૂ.બાપજી
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/371
#AnadimuktaPrasang
#HDHBapji
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/371
#AnadimuktaPrasang
#HDHBapji
📖 હવે બાપાશ્રીની વાતોનો લાભ લો આપણી યુટ્યુબ ચેનલ પર પણ... આવી રહી છે બાપાશ્રીની વાતો...
🗓 27 ડિસેમ્બર, 2019ના રોજ સવારે 08:00 વાગે...
👉 માત્ર ને માત્ર SMVS YouTube Channel પર...
🌹 🌻 🌸 🌻 🌹
✅ બાપાશ્રીની વાતો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: https://www.youtube.com/smvsvideo
#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
🗓 27 ડિસેમ્બર, 2019ના રોજ સવારે 08:00 વાગે...
👉 માત્ર ને માત્ર SMVS YouTube Channel પર...
🌹 🌻 🌸 🌻 🌹
✅ બાપાશ્રીની વાતો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: https://www.youtube.com/smvsvideo
#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
📖 જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો મહિમા ગાતાં-ગાતાં જેમનું મુખ ભરાઈ જાતું તેવા ગુરુદેવ પ.પૂ.બાપજીના સ્વરમાં અત્યારે જ લાભ લો... શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ-1 વાર્તા-1નો...: https://youtu.be/bGzpCkxxfYU
🌹 🌻 🌸 🌻 🌹
✅ શ્રી અબજીબાપાશ્રીની વાતોનો લાભ સમયાંતરે આપણી SMVS યુટ્યુબ ચેનલ પર મળતો રહેશે. આ ઓડિયો બુકનો લાભ લેતા રહેવા માટે જોડાયેલા રહો...: https://www.youtube.com/smvsvideo
#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
✅ શ્રી અબજીબાપાશ્રીની વાતોનો લાભ સમયાંતરે આપણી SMVS યુટ્યુબ ચેનલ પર મળતો રહેશે. આ ઓડિયો બુકનો લાભ લેતા રહેવા માટે જોડાયેલા રહો...: https://www.youtube.com/smvsvideo
#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
• • • • •
YouTube
Bapashree Ni Vato | Bhag 1 | Varta 1 | Audio Book
#BapashreeNiVato Website: https://www.smvs.org Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp ...
📚 આફ્રિકન ઑફિસરોને કૃપાશિષમાં લેતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/265
#AnadimuktaPrasang
#HDHSwamishri
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/265
#AnadimuktaPrasang
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । 01 થી 15 ડિસેમ્બર, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-december-2019-1st-december-to-15th-december
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2019
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2019
📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણનો વિડીયો | 01 થી 15 ડિસેમ્બર, 2019: https://youtu.be/QXLSzC-9AxQ
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2019
• • • • •
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2019
• • • • •
YouTube
HDH Swamishri Vicharan | 01 to 15 Dec, 2019
Website: https://www.smvs.org Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp Facebook: https:/...
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે જાન્યુઆરી મહિનામાં "વર્તનવાળા થઈએ" સંકલ્પની પુષ્ટિ કરવા માટે આવો 'નિર્માની થઈએ'
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
✅ નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.
🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#Wallpaper
🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#Wallpaper
Media is too big
VIEW IN TELEGRAM
👉 જે ભગવાનનું કર્તાપણું રાખે છે તે હંમેશાં સુખી રહે છે. કારણ કે ધાર્યું તો હંમેશાં ધણીનું જ થાય છે. આજના 5 મિનિટ સત્સંગમાં આવતા પ્રસંગનું મનન કરી સુખી રહેવાના આ વિચારને આપણાં જીવનમાં દ્રઢ કરીએ.
#5MinutesSatsang
#5MinutesSatsang
📚 દાદાખાચરનું એક મહિનાથી અટકેલ કામ એક કાગળથી કરાવ્યું
🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/413
#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/413
#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan