SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
269 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 આવતીકાલે પૂનમ છે.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🕢 સમય: સવારે 07:30થી 09:30
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા
🌐 લાઈવ: live.smvs.org



#SMVSLive
#PoonamSamaiyo
#PoonamKathaSaar

આજની પૂનમ સભા (12-11-2019)નો સાર
📽 Poison | Swaminarayan Telefilm • અભાવ-અવગુણ રૂપી ઝેર કોઈને સત્સંગમાં કે અંગત જીવનમાં સુખી થવા દેતું નથી. તેના કેવા માઠાં પરિણામ આવે છે તથા તેનાથી દૂર રહેવા આપણે શું કરવું. તેના પર પ્રકાશ પાડતી આ ટેલીફિલ્મને આજે જ નિહાળો: https://youtu.be/8ZN5ikCk4v4


#PoisonTelefilm
#SMVSTelefilm
📚 હંમેશા તનસુખ કરતાં સિદ્ધાંતોના પ્રવર્તનને પ્રાધાન્ય આપતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/435



#AnadimuktaPrasang
#HDHBapji
#HDHSwamishri
📿 મુક્તો! SMVS સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે 30-10-2019થી 03-11-2019 દરમ્યાન જ્ઞાનસત્ર-13 તથા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ ગયો. જેમાં અનાદિમુક્ત પિઠીકા ઉદઘાટન, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી-દર્શન-આશીર્વાદ, વચનામૃત રજત તુલા, વચનામૃતનું સૂકા મેવાથી અભિષેક, વચનામૃતની સૂકા મેવા સાથે તુલા, નૂતન વર્ષના સંકલ્પો અને હા, અભાવ-અવગુણરૂપી ઝેરથી દૂર રહેવા પ્રેરતી ટેલીફિલ્મ પોઈઝન ઈત્યાદિનો લાભ મળ્યો.

📿 આપ કોઈ સમય-સંજોગોની પ્રતિકૂળતાને લીધે આવો અદ્ભૂત લાભ લેવાનું ચૂકી ગયા હોય અથવા કોઈ ચોક્કસ સેશનનો લાભ લેવાનું ચૂકી ગયા હોય તો તેનો લાભ અહીં આપેલ લિંક પરથી લઈ શકશો...

📽 જ્ઞાનસત્ર-13 તથા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIonFMosrOYKk0TuKwswG46-

#Gyansatra13
#VachanamrutDwishatabdiMahotsav
📚 નવીનતમ ચેષ્ટા દ્વારા વિષયમાંથી સહેજે સહેજે અનાસક્ત કરવાનો રાહ બતાવતા ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/425



#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
📸 જ્ઞાનસત્ર-13ના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/gyansatra-13-03-11-2019

🌹 🌻 🌸 🌻 🌹

📸 વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/vachanamrut-dwishatabdi-mahotsav-03-11-2019



#Gyansatra13
#VachanamrutDwishatabdiMahotsav
📸 જીવનપ્રાણ અબજીબાપાશ્રી પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/bapashri-pragatya-utsav


#AbjibapashriPragatyotsav
#JivanpranAbjibapashriShatamrutMahotsav
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના આસને શાંતિપાઠ ઉદઘાટન સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/gurudev-p-p-bapji-divya-aasan-udghatan-samaroh


#HDHBapji
#Shantipath
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

⚠️ આવતીકાલની સંકલ્પ સભાનો લાભ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર મળશે.

👉 જે મુક્તો રૂબરૂ ન પધારી શકે તેમણે સવારે 07:30થી 09:00 live.smvs.org પરથી સંકલ્પ સભાનો લાભ અવશ્ય લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
📚 ઠાકોરજીને તકલીફ ન પડે તેની કાળજી રાખતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/427

#AnadimuktaPrasang
#HDHSwamishri
📽 સંકલ્પ સભા (23-11-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/Jso8RWH3OJA

🌹 🌻 🌸 🌻 🌹

સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.

#Ekadashi
#SankalpSabha



• • • • •
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, ગુરુદેવ પ.પૂ.બાપજી તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની મનોહર મૂર્તિના દર્શન કરવા માટે આજે જ ફોલો કરો SMVS સ્વામિનારાયણ સંસ્થાના ઑફિશિયલ Instagram અકાઉન્ટને @SMVSBhaleDayalu

👍 instagram.com/SMVSBhaleDayalu

ℹ️ Instagram પરની અમારી દરેક પોસ્ટ મેળવતા રહેવા માટે...
1) ઉપર આપેલી લિંક પર ટચ કરો. Instagramમાં Follow બટન પર ટચ કરો. (લીંક પર ટચ કરતા Instagram ન ખૂલે તો ઓપન થયેલ બોક્સમાં open with/more પર ટચ કરીને Instagram પર ટચ કરો.)
2) અહીં Notificationsની બાજુમાં આપેલ બટન ટચ કરો જેથી તેનો કલર બદલાઈને વાદળી થઈ જશે.
3) આપને ગમતી પોસ્ટને ❤️ લાઈક કરવાનું ભૂલશો નહીં.


#SMVSOnInstagram
#SMVSBhaleDayalu
📽 જ્ઞાનસત્ર-13 હાઈલાઈટ્સનો વિડીયો: https://youtu.be/zcOPYhHSHM4

#Gyansatra13
#Gyansatra
#VachanamrutDwishatabdiMahotsav

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ વિડીયો આપના મોબાઈલમાં સૌથી પહેલા મેળવવા માટે અમારી YouTube Channel SUBSCRIBE કરો અને 🔔 બટન દબાવી All પર ટચ કરો (ચેનલ પર SUBSCRIBEનું બટન લાલ હોય તો જ તેને દબાવવું, અન્યથા જેમ છે તેમ રહેવા દેવું): https://www.youtube.com/smvsvideo



• • • • •
📸 પૂનમ સમૈયાના ફોટોગ્રાફ્સ | નવેમ્બર, 2019: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-vasna-poonam-samaiyo-12-11-19


#PoonamSamaiyo