SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 જીવ જીવ પ્રત્યે મહારાજ પધારાવતા ગુરુવર્ય પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/426



#AnadimuktaPrasang
#HDHBapji
📸 SMVS સ્વામિનારાયણ મંદિર પુન: મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ - ઘનશ્યામનગરના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/smvs-swaminarayan-mandir-murti-pratishtha-utsav-ghanshyamnagar


#MurtiPratishtha
#SMVSGhanshyamNagar
📕 📖 ચોપડાપૂજન 📖 📕

આવતીકાલે દિવાળી નિમિત્તે ચોપડાપૂજન કરવા ઈચ્છતા વેપારી મુક્તોએ નીચે જણાવેલ વિગત મુજબ સમયસર ચોપડાપૂજનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ: 27-10-2019
🕗 સમય: સવારે 08:00થી 10:00
🚩 સ્થળ: મૂર્તિધામ હૉલ, SMVS સ્વામિનારાયણ મંદિર - વાસણા


#ChopdaPujan
#HDHSwamishri
#SMVSVasna
🍱 નતન વર્ષના પ્રારંભે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી આપે આપના નજીકના સેન્ટરમાં લાભ લેવા પધારવું.

🍱 પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ સાથે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી અન્નકૂટ આરતી તથા દર્શન-આશીર્વાદનો લાભ આપવા માટે કયા સેન્ટરમાં, કેટલા વાગે પધારશે તે અહીંથી જાણો: https://www.smvs.org/cms/diwali-celebrations-2019


#Annakut
#HappyDiwali
#HDHSwamishri
નતન વર્ષ નિમિત્તે SMVS સ્વામિનારાયણ મંદિર - વાસણા ખાતે સવારે 07:00થી 09:00 દરમ્યાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી આશીર્વાદ સભામાં લાભ આપવા પધારશે. તેથી, નૂતન વર્ષે મહારાજ તથા મોટાપુરુષના દર્શન-આશીર્વાદનો લાભ લેવા માટે અચૂક પધારશોજી.

ℹ️ પરત્યક્ષ દર્શન-આશીર્વાદનો લાભ લેવા ન આવી શકનાર દેશ-વિદેશના તમામ મુક્તોએ live.smvs.org પરથી આશીર્વાદ સભાનો LIVE લાભ લેવો.


#HappyDiwali
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
📽 નૂતન વર્ષ નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય આશીર્વાદ તથા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય સંદેશ - 2019: https://youtu.be/0AmbNBKkbTE


#HappyNewYear
#HDHBapjiAshirwad
#HDHSwamishriAshirwad
🙏 સર્વે મુક્તોને નૂતન વર્ષના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ.

પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા મોટાપુરુષનો રાજીપો અખંડ આપના પરિવાર પર વરસતો રહે તેવી આજના મંગલકારી દિને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના.


#HappyNewYear
🙏 નૂતનવર્ષના પ્રારંભે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજના દર્શન

#HappyNewYear #HariKrishnaMaharaj
🙏 અન્નકૂટ દર્શન - SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

#AnnakutDarshan
#Annakut
#SMVSVasna
📸 દિવાળી ચોપડા પૂજન - 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/diwali-chopda-poojan-2019


#ChopdaPujan
#HDHSwamishri
#SMVSVasna
જય સ્વામિનારાયણ મુકતો.

આજે સવારે 9:00 વાગ્યે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાઈવ લાભ
live.smvs.org પરથી મળશે. જેનો સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો.

#SMVSLive #HDHSwamishri
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
📽 જીવનપ્રાણ બાપાશ્રીના પ્રાગટ્યના 175 વર્ષ નિમિત્તે, આવો ઉજવીએ 2019-2020 વર્ષને "બાપાશ્રી વર્ષ" તરીકે: https://youtu.be/1LLXiMLcMLk


#BapashriShatamrutMahotsav
#BapashriVarsh
#Gyansatra
"બાપાશ્રી વર્ષ" દરમ્યાન સિદ્ધ કરવાના લક્ષ્યાંકો, સમૂહગાન, જીવનપ્રાણ બાપાશ્રીના જીવનની સંક્ષિપ્તમાં માહિતી, બાપાશ્રીનું જીવનકવન, બાપાશ્રીના કીર્તનો ઈત્યાદિનો લાભ લેવા આ પેજ અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/bapashri-varsh-2019


#BapashriVarsh
#GS13Sankalp
#Gyansatra
📸 ભારતમાં સેન્ટરોમાં થયેલ અન્નકૂટ ઉત્સવના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/detail/smvs-annakut-utsav-2019-india

🌹 🌻 🌸 🌻 🌹

📸 વિદેશના સેન્ટરોમાં થયેલ અન્નકૂટ ઉત્સવના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/detail/smvs-annakut-utsav-2019-abroad


#Annakut
#SMVSAbroad
📸 અનાદિમુક્ત પિઠીકા ઉદઘાટન સમારોહના ફોટોગ્રાફ્સ જોવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/global-events/detail/anadimukta-pithika-udhghatan-samaroh

ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્મૃતિ સ્થાનને હવેથી "અનાદિમુક્ત પિઠીકા" તરીકે ઓળખવામાં આવશે. અહીં દર્શને આવતા હરિભક્તોના આંતરબાહ્ય તંત્રના સંતાપ દૂર થાય છે તથા પરમ શાંતિની અનુભૂતિ થાય છે.

ℹ️ અનાદિમુક્ત પિઠીકાના દર્શનાર્થે આવતા મુક્તોએ આટલું અવશ્ય કરવું...
1) સંપૂર્ણ મૌન જાળવવું
2) 5 દંડવત્ / મહિલાઓએ 5 પંચાંગ પ્રણામ
3) 5 પ્રદક્ષિણા
4) 2 મિનીટ ધૂન
5) સ્મૃતિ પ્રાર્થના

🙏 સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરની આસપાસ રહેતા મુક્તોએ દરરોજ તથા દૂરના મુક્તોએ અઠવાડિયે, 15 દિવસે, મહિને, 2 મહિને અનાદિમુક્ત પિઠીકાના દર્શનાર્થે અવશ્ય પધારવું.



#AnadimuktaPithika
#HDHBapji
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । 16થી 31 ઓક્ટોબર, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-october-2019-16st-october-to-31st-october


#HDHSwamishriVicharan
#HDHSwamishriVicharan2019