SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
262 videos
27 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
📚 ઠાકોરજીનું પ્રગટપણું દ્રઢ કરાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/424



#AnadimuktaPrasang
#HDHSwamishri
📽 સંકલ્પ સભા (09-10-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/ggp3CQeWExs

🌹 🌻 🌸 🌻 🌹

સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.



#Ekadashi
#SankalpSabha
🌕 આવતીકાલે પૂનમ છે.

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

👉 યુવક અને કિશોરમુક્તોના નોકરી, ધંધાના સમયને ધ્યાનમાં રાખી પૂનમ સમૈયાના સમયમાં ફેરફાર કરેલ છે. તેથી, અમદાવાદના કિશોર-યુવક મુક્તોએ પૂનમ સમૈયાનો લાભ લેવા અચૂક પધારવું.

🕢 સમય: સવારે 07:30થી 09:30
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ આપ કોઈ સંજોગવશાત્‌ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!

🌐 લાઈવ વિડીયો: live.smvs.org


#PoonamSamaiyo
આવતીકાલે સ્વામિનારાયણ ધામના સમૈયામાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું. તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕢 સમય: રાત્રે 06:30થી 08:30


#SMVSSDhamSamaiyo
સકામ મટી નિષ્કામ થવા માટે મનનીય વચનામૃત: https://www.smvs.org/cms/sakam-mati-niskam-thavana-vachanamrut/


#SakamNishkam
#Vachanamrut
📸 પૂનમ સમૈયાના ફોટોગ્રાફ્સ | ઓક્ટોબર, 2019: https://smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-vasna-poonam-samaiyo-13-10-19


#PoonamSamaiyo
📿 સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ પામવું એ મુમુક્ષુ માત્રનું લક્ષ્ય છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી જરૂરી છે. જો મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ થાય તો તેના સર્વે દોષમાત્રનો વિરામ કરાવીને મોટાપુરુષ મુમુક્ષુને મૂર્તિનું સુખ અપાવે છે. આ આત્મબુદ્ધિનું પ્રારંભિક ચરણ એટલે જ મોટાપુરુષ સાથે પોતાપણાંની બુદ્ધિ કરવી.

મોટાપુરુષ સાથે પોતાપણાંની બુદ્ધિ કઈ રીતે કરવી તથા તેનાથી કેવા ફાયદા થાય છે તે સમજવા તથા તે પ્રમાણે વર્તવા લાભ લઈએ આ નૂતન કીર્તનનો...

🎧 "આપ મારા હું આપનો...": https://youtu.be/vqgeV3Nszr4


#VideoKirtan
#SMVSKirtan
📸 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । 01થી 15 ઓક્ટોબર, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-october-2019-1st-october-to-15th-october


#HDHSwamishriVicharan
#HDHSwamishriVicharan2019
આવતીકાલે એકાદશી છે.
સંકલ્પ સભા નથી.


#Ekadashi
#SankalpSabha
📚 જીવ જીવ પ્રત્યે મહારાજ પધારાવતા ગુરુવર્ય પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/426



#AnadimuktaPrasang
#HDHBapji
📸 SMVS સ્વામિનારાયણ મંદિર પુન: મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ - ઘનશ્યામનગરના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/smvs-swaminarayan-mandir-murti-pratishtha-utsav-ghanshyamnagar


#MurtiPratishtha
#SMVSGhanshyamNagar