#RakshaBandhan
#HHSwamishriSandesh
📽️ રક્ષાબંધન નિમિત્તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો સંદેશ: https://youtu.be/yz798PBXj8k

YouTube
HH Swamishri Raksha Bandhan Sandesh - 2019
#HHSwamishriAadesh
✅ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ
🙏 SMVSના સર્વે પૂ.સંતો અને હરિભક્તોને જય સ્વામિનારાયણ.
🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી આપણને સૌને દિવ્ય દર્શન-આશીર્વાદ આપી સુખિયા કરી રહ્યા છે. હજુ વર્ષો સુધી આપણને એવી જ રીતે સુખિયા કરે એવી શ્રીજીમહારાજના દિવ્ય ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના.
🙏 હાલ ગુરુવર્ય પ.પૂ.બાપજીને વાયરલ ઇન્ફેક્શન (સામાન્ય તાવ તથા કફની તકલીફ) હોવાથી ડૉક્ટરોએ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. અત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય પ્રમાણમાં સારું છે, ચિંતાજનક નથી. પરંતુ વર્તમાન સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ આજે પૂનમના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ દૂરથી દર્શન આપ્યાં હતાં. વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ આ અંગે સમગ્ર સમાજને આજ્ઞા કરી છે કે, "વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય જલ્દી જલ્દી સારું થાય તે માટે સૌએ સાચા ભાવે નિત્ય પ્રત્યે મંદિરમાં તથા પરિવારના સૌ સભ્યોએ ઘેર ભેગાં મળી ખૂબ ધૂન અને પ્રાર્થના કરવી."

#Atmabuddhi
#HDHBapji
#HHSwamishri
✅ ગુરુવર્ય પ.પૂ.બાપજી પ્રત્યે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની આત્મબુદ્ધિના દર્શન

SMVSના સર્વે પૂ.સંતો અને હરિભક્તો,
જય સ્વામિનારાયણ.
મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ એ જ મૂર્તિ સુખનો રાજમાર્ગ છે. આપણને સૌને મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કેવી રીતે કરવી તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પોતાના સ્વજીવન દ્વારા તથા ઉપદેશ વચનો દ્વારા જણાવી રહ્યા છે. મોટાપુરુષના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવું એ આત્મબુદ્ધિનું પ્રથમ ચરણ છે.
ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથે આવી આત્મબુદ્ધિની રીત પ.પૂ.સ્વામીશ્રીએ દર્શાવી આપણને સૌને ગુરુ મહિમાની રીત શીખવી. તા.15-08-2019ના રોજ પૂનમના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય સારું નહોતું. તેથી સૌ સંતો-હતિભક્તોને દૂરથી દર્શનનો લાભ મળ્યો. પ.પૂ.સ્વામીશ્રીને Canada ખાતે આ સમાચાર મળ્યા. ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્યની ચિંતા કરતાં પ.પૂ.સ્વામીશ્રીએ પોતાનું USA, Canadaનું વિચરણ પૂર્ણ કરી UKનું વિચરણ મુલત્વી રાખી તત્કાળ India આવવા માટે નીકળી ગયા. વાહ! વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના જીવનમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથેની આત્મબુદ્ધિના કેવા દર્શન થઈ રહ્યા છે!
વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી તા.16-08-2019ને આજ રોજ મોડી રાત્રે 2:45 કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ટર્મિનલ-2 ઉપર પધારી રહ્યા છે. માટે જે હરિભક્તોને અનુકૂળતા હોય તેઓએ જરૂરથી પ.પૂ.સ્વામીશ્રીને વધાવવા માટે મોડી રાત્રે 2:45 કલાકે પહોંચી જવું.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#SMVSHindola
#HindolaUtsav2019
✅ મુક્તો, આજે હિંડોળા માસનો છેલ્લો દિવસ છે. પછી આ રીતે મહાપ્રભુને હિંડોળે ઝૂલાવવાનો લાભ આવતાં વર્ષે મળશે. તેથી સર્વે હરિભક્તોએ મહારાજને રાજી કરવા માટે અચૂક હિંડોળા દર્શનનો લાભ લેવો અને પોતાના મિત્ર-પરિવારને પણ આ લાભ લેવડાવવો. જો જો હોં... મહારાજને હિંડોળે ઝૂલાવવાનો લાભ રહી ન જાય.

🙏 વિદેશથી પધારી વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી જલ્દી સારા દર્શન દેવા ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી રહ્યા છે. આવો આજના 17-08-2019ના ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન વિડીઓમાં કરીએ. આ મેસેજ વધુને વધુ હરિભક્તોને શેર કરવો.

✅ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિદેશથી પરત પધાર્યા બાદ ગુરુવર્ય પ.પૂ.બાપજીને રીઝવવા તેઓની સેવામાં જોડાઈ ગયા છે. સાથે જ SMVSના સર્વે હરિભક્તોને કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરવા તત્પર છે. તેથી, નજીક રહેતા મુક્તોએ વાસણા મંદિરે, મૂર્તિધામ હોલમાં લાભ લેવા અચૂક પધારવું અને અન્ય મુક્તોએ લાઈવ લાભ લેવો.
🕣 ધૂન: 08:30થી 09:30
🕤 પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: 09:30થી 10:30
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🕣 ધૂન: 08:30થી 09:30
🕤 પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: 09:30થી 10:30
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
Media is too big
VIEW IN TELEGRAM
#HHSwamishriAadesh
📿 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાનુસાર સર્વે મુક્તોએ આજે સાંજે (18-08-2019) પોતાના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરે થનાર 3 કલાકની અખંડ ધૂનમાં અચૂક જોડાવું. વધુ માહિતી માટે આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers
🌹 🌻 🌸 🌻 🌹
✅ વ્હાલા પ.પૂ.સ્વાશ્રીની આજની દિવ્યવાણીનો લાભ આગામી 48 કલાક સુધી https://youtu.be/D6xjfiwVKEQ પર મળશે.

#HDHBapjiDarshan
#HDHBapjiVicharan
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ, ઘનશ્યામનગર | 26 જુલાઈ, 2019: https://www.youtube.com/watch?v=eBa57ZeXhq8

HDH Bapji Divya Darshan-Ashirwad, Ghanshyamnagar | 26 July, 2019
Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swaminarayan Faith which propagates the...
#HDHBapji
#HHSwamishri
💡 ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય અંગે અપડેટ । 19 ઑગસ્ટ, 2019: https://youtu.be/a2kpHxcpA7o

HDH Bapji Health Update | 19 Aug, 2019
Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swaminarayan Faith which propagates the...
#HDHBapji
#HHSwamishri
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના આજના દર્શન । 20 ઓગસ્ટ, 2019: https://www.youtube.com/watch?v=eU5HmK4QqBA

HDH Bapji Divya Darshan, Vasna | 20 August, 2019
Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swaminarayan Faith which propagates the...
🙏 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના આદેશથી સર્વે મુક્તોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીના સારાં સ્વાસ્થ્ય માટે દરરોજ આ પ્રાર્થના કરવી: https://youtu.be/kEKFlqy4jls
YouTube
HDH Bapji Na Sara Swasthya Mate HH Swamishri Ni Prarthana
Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swaminarayan Faith which propagates the...
#HDHBapji
#HHSwamishri
💡 ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય અંગે અપડેટ । 21 ઑગસ્ટ, 2019: https://youtu.be/Ha0R9j9htMc

HDH Bapji Health Update | 21 Aug, 2019
Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swaminarayan Faith which propagates the...
#SMVSOnInstagram
#SMVSBhaleDayalu
✅ વ્હાલા હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદથી SMVS સંસ્થાનું ઑફિશિયલ Instagram અકાઉન્ટ લોંચ કરતા અમે આનંદ અનુભવીએ છીએ. Instagramમાં અમારી પોસ્ટ મેળવવા માટે અત્યારે જ @SMVSBhaleDayalu ફોલો કરો.
👍 instagram.com/SMVSBhaleDayalu

✅ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ - ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય અંગે
🗓 તા. 22-08-2019, 01:00 PM
🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીને ઈન્ફેક્શન તથા શ્વાસની તકલીફ થોડી વધુ છે. તમામ હરિભક્તોએ ધૂન્ય-પ્રાર્થના ચાલુ રાખવી.

✅ પ.પૂ.સ્વામીશ્રીએ સર્વે હરિભક્ત સમાજને આપેલ સંદેશ
🗓 તા. 22-08-2019, 07:30 PM
🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય નરમ છે. હજુ ઈન્ફેક્શનની ટ્રીટમેન્ટ ચાલું છે. તમામ હરિભક્તો ઘરે તથા મંદિરમાં ભેગા થઈ ધૂન-પ્રાર્થના કરશો.