#VachanamturOpenPariksha
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
✍️ આવો, ગ્રંથરાજ વચનામૃતના અભ્યાસુ બનવા આપીએ - વચનામૃત ઓપન પરીક્ષા
ℹ️ વચનામૃત ઓપન પરીક્ષાની વિગતે માહિતી માટે અહીં ક્લિક કરો...

#HDHBapjiDarshan
#HDHBapjiVicharan
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 01થી 15 જુલાઈ, 2019: https://www.youtube.com/watch?v=odO-SSnK2n8

YouTube
HDH Bapji Divya Darshan-Ashirwad | 01 to 15 July, 2019
#BapjiNiAmrutVato
#SMVSPublications
ગુરુવર્ય પ.પૂ.બાપજીની અમૃત વાતો-1 । પુસ્તક પ્રોમો: https://www.youtube.com/watch?v=1vzlXs52Te0

Guruvarya P.P.Bapjini Amrut Vato - 1 - Book Promo
#HDHBapjiVicharan
📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણના ફોટોગ્રાફ્સ । 16થી 30 જુલાઈ, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-vicharan-july-2019-16th-july-to-30th-july

00 August - Vachanamrut Abhipray.pdf
101.6 KB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'અમહિમા, અપરાધ ને દ્રોહથી દૂર રહેવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે ઓગસ્ટ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.

Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang
👉 આપણે મોટાભાગે દેહને ચોખ્ખો રાખવાની ચિંતા વધુ રાખીએ છીએ. માત્ર ચોખ્ખો દેહ હોવાથી ભગવાન તેનો સ્વીકાર કરતાં નથી. તે માટે આત્મા ચોખ્ખો હોવો જરૂરી છે. આવો, આજના 5 મિનિટ સત્સંગ દ્વારા આત્માની શુદ્ધિનું મહત્ત્વ સમજીએ અને તે માટેના પ્રયત્નો કરીએ.

#Ekadashi
#SankalpSabha
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 Online સંકલ્પ સભાનો લાભ live.smvs.org પરથી મળશે.

#AnadimuktaPrasang
#HHSwamishri
📚 પ.પૂ.સ્વામીશ્રીને SMVS સંસ્થાનું સુકાન સોંપાયું તે અદ્ભૂત ક્ષણ રજૂ કરતો પ્રસંગ
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/418

#SMVSHindola
#HindolaUtsav2019
✅ મુક્તો, છેલ્લા 25 દિવસથી ભગવાન સ્વામિનારાયણ દરરોજ આપને દર્શનનું સુખ આપવા અવનવા કલાત્મક હિંડોળામાં બિરાજમાન થઈ આપની રાહ જોતા હોય છે. જો આપ અત્યાર સુધી મહારાજાધિરાજના દર્શન કરવાનું અને હિંડોળે ઝૂલાવવાનું ચૂકી ગયા હોય તો ભલે, પણ હવે તો ન જ ચૂકતા હોં!
🌐 SMVS Hindola Utsav - 2019: https://www.smvs.org/global-events/detail/hindola-utsav-2019

#PoonamSamaiyo
#Rakshabandhan
🙏 રખે ચૂકતા... અચૂક પધારો...
✅ આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે તે સ્વાભાવિક છે. પરંતુ આપણાં આત્માના સાચા રક્ષક તો ભગવાન અને તેમના સત્પુરુષ છે. માટે રક્ષાબંધનના પવિત્ર અવસરે ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ લેવા આવતીકાલે જરૂરથી પધારો...
🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા
ℹ️ આપ કોઈ સંજોગવશાત્ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!
🌐 લાઈવ વિડીયો: live.smvs.org

#RakshaBandhan
#HHSwamishriSandesh
📽️ રક્ષાબંધન નિમિત્તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો સંદેશ: https://youtu.be/yz798PBXj8k

HH Swamishri Raksha Bandhan Sandesh - 2019
#HHSwamishriAadesh
✅ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ
🙏 SMVSના સર્વે પૂ.સંતો અને હરિભક્તોને જય સ્વામિનારાયણ.
🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી આપણને સૌને દિવ્ય દર્શન-આશીર્વાદ આપી સુખિયા કરી રહ્યા છે. હજુ વર્ષો સુધી આપણને એવી જ રીતે સુખિયા કરે એવી શ્રીજીમહારાજના દિવ્ય ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના.
🙏 હાલ ગુરુવર્ય પ.પૂ.બાપજીને વાયરલ ઇન્ફેક્શન (સામાન્ય તાવ તથા કફની તકલીફ) હોવાથી ડૉક્ટરોએ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. અત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય પ્રમાણમાં સારું છે, ચિંતાજનક નથી. પરંતુ વર્તમાન સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ આજે પૂનમના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ દૂરથી દર્શન આપ્યાં હતાં. વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ આ અંગે સમગ્ર સમાજને આજ્ઞા કરી છે કે, "વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય જલ્દી જલ્દી સારું થાય તે માટે સૌએ સાચા ભાવે નિત્ય પ્રત્યે મંદિરમાં તથા પરિવારના સૌ સભ્યોએ ઘેર ભેગાં મળી ખૂબ ધૂન અને પ્રાર્થના કરવી."

#Atmabuddhi
#HDHBapji
#HHSwamishri
✅ ગુરુવર્ય પ.પૂ.બાપજી પ્રત્યે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની આત્મબુદ્ધિના દર્શન

SMVSના સર્વે પૂ.સંતો અને હરિભક્તો,
જય સ્વામિનારાયણ.
મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ એ જ મૂર્તિ સુખનો રાજમાર્ગ છે. આપણને સૌને મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કેવી રીતે કરવી તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પોતાના સ્વજીવન દ્વારા તથા ઉપદેશ વચનો દ્વારા જણાવી રહ્યા છે. મોટાપુરુષના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવું એ આત્મબુદ્ધિનું પ્રથમ ચરણ છે.
ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથે આવી આત્મબુદ્ધિની રીત પ.પૂ.સ્વામીશ્રીએ દર્શાવી આપણને સૌને ગુરુ મહિમાની રીત શીખવી. તા.15-08-2019ના રોજ પૂનમના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય સારું નહોતું. તેથી સૌ સંતો-હતિભક્તોને દૂરથી દર્શનનો લાભ મળ્યો. પ.પૂ.સ્વામીશ્રીને Canada ખાતે આ સમાચાર મળ્યા. ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્યની ચિંતા કરતાં પ.પૂ.સ્વામીશ્રીએ પોતાનું USA, Canadaનું વિચરણ પૂર્ણ કરી UKનું વિચરણ મુલત્વી રાખી તત્કાળ India આવવા માટે નીકળી ગયા. વાહ! વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના જીવનમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથેની આત્મબુદ્ધિના કેવા દર્શન થઈ રહ્યા છે!
વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી તા.16-08-2019ને આજ રોજ મોડી રાત્રે 2:45 કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ટર્મિનલ-2 ઉપર પધારી રહ્યા છે. માટે જે હરિભક્તોને અનુકૂળતા હોય તેઓએ જરૂરથી પ.પૂ.સ્વામીશ્રીને વધાવવા માટે મોડી રાત્રે 2:45 કલાકે પહોંચી જવું.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#SMVSHindola
#HindolaUtsav2019
✅ મુક્તો, આજે હિંડોળા માસનો છેલ્લો દિવસ છે. પછી આ રીતે મહાપ્રભુને હિંડોળે ઝૂલાવવાનો લાભ આવતાં વર્ષે મળશે. તેથી સર્વે હરિભક્તોએ મહારાજને રાજી કરવા માટે અચૂક હિંડોળા દર્શનનો લાભ લેવો અને પોતાના મિત્ર-પરિવારને પણ આ લાભ લેવડાવવો. જો જો હોં... મહારાજને હિંડોળે ઝૂલાવવાનો લાભ રહી ન જાય.

🙏 વિદેશથી પધારી વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી જલ્દી સારા દર્શન દેવા ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી રહ્યા છે. આવો આજના 17-08-2019ના ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન વિડીઓમાં કરીએ. આ મેસેજ વધુને વધુ હરિભક્તોને શેર કરવો.

✅ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિદેશથી પરત પધાર્યા બાદ ગુરુવર્ય પ.પૂ.બાપજીને રીઝવવા તેઓની સેવામાં જોડાઈ ગયા છે. સાથે જ SMVSના સર્વે હરિભક્તોને કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરવા તત્પર છે. તેથી, નજીક રહેતા મુક્તોએ વાસણા મંદિરે, મૂર્તિધામ હોલમાં લાભ લેવા અચૂક પધારવું અને અન્ય મુક્તોએ લાઈવ લાભ લેવો.
🕣 ધૂન: 08:30થી 09:30
🕤 પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: 09:30થી 10:30
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🕣 ધૂન: 08:30થી 09:30
🕤 પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: 09:30થી 10:30
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
Media is too big
VIEW IN TELEGRAM
#HHSwamishriAadesh
📿 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાનુસાર સર્વે મુક્તોએ આજે સાંજે (18-08-2019) પોતાના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરે થનાર 3 કલાકની અખંડ ધૂનમાં અચૂક જોડાવું. વધુ માહિતી માટે આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers
🌹 🌻 🌸 🌻 🌹
✅ વ્હાલા પ.પૂ.સ્વાશ્રીની આજની દિવ્યવાણીનો લાભ આગામી 48 કલાક સુધી https://youtu.be/D6xjfiwVKEQ પર મળશે.