SMVS Bhale Dayalu
851 subscribers
1.42K photos
263 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#GuruPurnima
#SMVSGodhar

📸 તીર્થધામ ગોધર - ગુરુપૂર્ણિમા ઉત્સવ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/gurupurnima-celebration-godhar-7-7-2019
#HHSwamishriVicharan

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ | 01થી 15 જૂન, 2019: https://youtube.com/watch?v=6qjf0IBk-go
🌒 સમગ્ર ભારત દેશમાં નીચેના સમય મુજબ ચંદ્રગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. UK, Africa, Gulf, Australiaમાં પણ ગ્રહણ દેખાવાનું છે. ત્યાંના હરિભક્તોએ ત્યાંનો સમય જોઈને ગ્રહણ પાળવાનું રહેશે. વધુ માહિતી માટે હરિભક્તોએ નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers

🌔 વેધ: 16-07-2019, 04:31 PM (IST)
🌑 સ્પર્શ: 17-07-2019, 01:31 AM (IST)
🌕 મોક્ષ: 17-07-2019, 04:30 AM (IST)
#GuruPurnima
#SMVSVasna

🎊 આવ્યો રે અવસર આનંદનો... અમદાવાદને આંગણિયે...

ગરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે અમદાવાદ ઝોનના મુક્તોને મળશે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પૂજન, દર્શન, આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ...

👨‍👩‍👧‍👦 અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, મુંબઈ, ચરોતર તથા દેશ-વિદેશના તમામ હરિભક્તોએ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા વાસણા મંદિરે અવશ્ય પધારવું.

🌐 લાઈવ: live.smvs.org

🗓 તારીખ: 16-07-2019
🕤 સમય: સવારે 09:30થી 01:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા
SMVS Bhale Dayalu pinned «#SMVSOnInternet 🌐 Official Website: smvs.org 🌐 SMVS Live Programs: live.smvs.org 🌐 Prasangs: anadimukta.org 🔔 Subscribe Our YouTube Channel: youtube.com/user/smvsvideo 👍 Like us on Facebook: facebook.com/smvsswaminarayansanstha 📱 Join Our Telegram Channel:…»
#GuruPurnima
#SMVSLive

SMVS Vasna Guru Purnima Samaiyo is LIVE!
#PoonamKathaSaar

આજની ગુરુ પૂનમની સભા (16-07-2019)નો સાર
#GuruPurnima
#SMVSLive

📿 SMVS સંસ્થાના અલગ-અલગ ઝોનમાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો લાભ લઈને અનેક મુમુક્ષુજન સુખિયા થયા. પણ શું આપે આ લાભ લીધો? સાચા સત્પુરુષ કોને કહેવાય તથા આપણને મળેલા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી કેવા છે? તેમનો મહિમા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ આ ઉત્સવોમાં સમજાવ્યો છે. તો આવો, આ સભાઓનો લાભ લઈને મહિમાસભર થઈએ અને પ્રત્યેક મુમુક્ષુ સુધી પણ આ લાભ પહોંચાડીએ.

📽 પચમહાલ ગુરુ પૂર્ણિમા: https://youtu.be/b__uaL04fZA

📽 મહેસાણા ગુરુ પૂર્ણિમા: https://youtu.be/7Buql7A-vPA

📽 સૌરાષ્ટ્ર-કચ્છ ગુરુ પૂર્ણિમા: https://youtu.be/_399NhAHNKo

📽 અમદાવાદ ગુરુ પૂર્ણિમા: https://youtu.be/fOm8whwvNkg
#GuruPurnima
#GuruPurnima2019

📽 પંચમહાલ ઝોન ગુરુ પૂર્ણિમા ઉત્સવની હાઈલાઈટ્સ: https://youtu.be/VFyrNI73jg0
#GuruPurnima
#SMVSMehsana

📸 મહેસાણા - ગુરુપૂર્ણિમા ઉત્સવ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2019-mahesana
#GuruPurnima
#GuruPurnima2019

📽 મહેસાણા ઝોન ગુરુ પૂર્ણિમા ઉત્સવની હાઈલાઈટ્સ: https://youtu.be/PGMW2G4kv0c
#HDHBapjiDarshan
#HDHBapjiVicharan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 16થી 30 જૂન, 2019: https://www.youtube.com/watch?v=GVJ_566yYKQ
#GuruPurnima
#SMVSVasna

📸 વાસણા - ગુરુપૂર્ણિમા ઉત્સવ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2019-vasna
#GuruPurnima
#GuruPurnima2019

📽 સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન (રાજકોટ) ગુરુ પૂર્ણિમા ઉત્સવની હાઈલાઈટ્સ: https://youtu.be/K4zJnqrxOv4
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 Online સંકલ્પ સભાનો લાભ live.smvs.org પરથી મળશે.
#SMVSLive
#SMVSMurtiPratishtha
#SMVSBoston

ℹ️ SMVS સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ - બોસ્ટન, યુ.એસ.નો LIVE લાભ આજે રાત્રે (27-07-2019) ભારતીય સમય મુજબ 06:45થી 10:00 live.smvs.org પરથી મળશે. જેનો સર્વે હરિભક્તોએ અચૂક લાભ લેવો.
#GuruPurnima
#SMVSRajkot

📸 રાજકોટ - ગુરુપૂર્ણિમા ઉત્સવ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2019-rajkot