SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
269 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#HDHBapjiVicharan

📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણના ફોટોગ્રાફ્સ । 01થી 15 મે, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-vicharan-may-2019-1st-may-to-15th-may
#HHSwamishriVicharan

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ | 07થી 22 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=Wn7FlyTngBU
#HHSwamishriVicharan

📸 પ.પૂ.સ્વામીશ્રી વિચરણ 01થી 15 મે, 2019: https://www.smvs.org/global-events/detail/hh-swamishri-vicharan-may-2019-1st-may-to-15th-may
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 22થી 25 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=Kaf9kffkj3E
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આવો, આજના 5 મિનિટ સત્સંગમાં આવતા જામનગરના હરિભક્તના દ્રષ્ટાંતનું મનન કરીએ અને ભગવાને આપણને જે આપ્યું છે તેટલામાં સુખી રહેવાની સમજણ દ્રઢ કરીએ.
#SuratFireTragedy

🙏 સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તથા ઈજાગ્રસ્ત થયેલા બાળકો માટે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ કરેલી પ્રાર્થના
#HHSwamishriLetterToNarendraModi
#NarendraModi

✍️ ભારતના વડાપ્રધાન પદ માટે મળેલ પ્રચંડ જીત બદલ શ્રી નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ પાઠવતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો પત્ર
#FamilyTime
#SMVSLive

👨‍👩‍👧‍👦 Family Time

દર ગુરુવારે થતા Family Time અંતર્ગત આ વખતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો સમગ્ર સમાજને મળનાર દિવ્ય સંદેશ...

🌐 લાઈવ: live.smvs.org
🗓 તારીખ: 30-05-2019, ગુરુવાર
🕤 સમય: રાત્રે 09:30
📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ | 24થી 28 એપ્રિલ, 2019: https://www.youtube.com/watch?v=WB-ZrUKDNFo
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#Ekadashi
#SankalpSabhaActionPoint

આજની સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે જૂન માસનો સંકલ્પ
#Wallpaper

નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#HHSwamishriVicharan

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ, ગોધર | 07થી 08 મે, 2019: https://www.youtube.com/watch?v=o65Eu3UU0Zc
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 01થી 07 મે, 2019: https://www.youtube.com/watch?v=xvJ-j_DRdl4
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 હરહંમેશ પોતાના સુખને ગૌણ કરી અન્યના હિતની ચિંતા રાખતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/390